અમેરિકાનું સૌથી મોટું મંદિર અક્ષરધામ, હિંદુ આધ્યાત્મિકતા અને સ્થાપત્યનું સૌથી મોટું પ્રતીક
BAPS સ્વામિનારાયણ અક્ષરધામ, ભારતથી હજારો માઈલ દૂર અમેરિકાના ન્યુ જર્સીમાં સૌથી મોટું હિન્દુ મંદિરોમાંનું એક જે હાથથી બનાવવામાં આવ્યું છે. આ ભવ્ય મંદિર 19મી સદીના હિન્દુ આધ્યાત્મિક ભગવાન સ્વામિનારાયણને સમર્પિત છે. તેનું બાંધકામ વર્ષ 2015માં શરૂ થયું હતું. ન્યુ જર્સીના…










