Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 29°C

oneindianewsahmedabad

905 stories

જો ફોન ચોરાઈ જાય, તો PhonePe, Google Pay અને Paytm એકાઉન્ટને કેવી રીતે કરશો બ્લોક? જાણો સંપૂર્ણ પ્રક્રિયા

ઓનલાઈન પેમેન્ટ હવે સામાન્ય થઈ ગયું છે. મોટાભાગના લોકો હવે રોકડાને બદલે ઓનલાઈન પેમેન્ટ કરે છે. જેના માટે સામાન્ય રીતે લોકો UPI પેમેન્ટ એપ્સ જેમ કે Google Pay, PhonePe અને Paytm દરેક સ્માર્ટફોનમાં જોવા મળે છે. જેના થકી આજે સૌ…

· 3 min read

ભારતમાં પેટના કેન્સરના કેસ કેમ વધી રહ્યા છે? ચેતવણી સંકેત અને લક્ષણો

ભારતમાં દિવસેને દિવસે કેન્સરની બીમારી વધતી જાય છે, ખાસ કરીને પેટના કેન્સરના વધતા જતા કેસ ચિંતાનો વિષય બની ગયા છે, વિશ્વભરમાં કેન્સર સંબંધિત મૃત્યુનું બીજું સૌથી સામાન્ય કારણ છે. ભારતમાં પેટના કેન્સરના વધતા કેસ માટે નિષ્ણાતો મસાલેદાર ખોરાક, વાસી ખોરાક,…

· 2 min read

તેલંગાણામાં ભારતીય વાયુસેનાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત, બંને પાઈલટનાં ઘટનાસ્થળે મૃત્યુ, તપાસના આદેશ

તેલંગાણામાં પિલાટસ ટ્રેનર વિમાનના દુર્ઘટનાગ્રસ્ત થવાથી વાયુસેનાના બે પાઈલટના મૃત્યુ થઈ ગયા છે. આ વિમાન ત્યારે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું જ્યારે તેણે તેલંગાણાના ડંડીગલમાં એરફોર્સ એકેડમીમાં ટ્રેનિંગ દરમિયાન ઉડાન ભરી હતી. વાયુસેનાના અધિકારીઓએ કહ્યું કે મૃત્યુ પામનારા પાઇલટોમાંથી એક ટ્રેનર છે…

· 1 min read

ભૂટાનમાં ભારત સમર્થિત પીડીપી પાર્ટીની જીત, જાણો શા માટે ખાસ છે ચૂંટણી ?

PDP પાર્ટીએ ભૂટાનમાં નેશનલ એસેમ્બલીની ચૂંટણીના પ્રથમ રાઉન્ડમાં જીત મેળવી છે. પીડીપીને ભારત તરફી પાર્ટી માનવામાં આવે છે. ભૂટાનની નેશનલ એસેમ્બલીની ચૂંટણીની પદ્ધતિ ભારતથી અલગ છે. અહીં, ચૂંટણીના પ્રથમ રાઉન્ડમાં, મતદારો પક્ષના ઉમેદવારોને મત આપે છે, તેના આધારે, પ્રથમ રાઉન્ડમાં…

· 2 min read

‘હારનો ગુસ્સો સંસદમાં ન કાઢતાં…’ શિયાળુ સત્ર પૂર્વે સંસદની બહાર પીએમ મોદીએ વિપક્ષ સામે તાક્યું નિશાન

સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. આ સત્રમાં ભાગ લેવા પીએમ મોદી પણ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે સંસદની બહાર મીડિયાને સંબોધિત કરી વિપક્ષી દળો સામે નિશાન તાક્યું હતું. શું કહ્યું પીએમ મોદીએ? પીએમ મોદીએ મીડિયા સમક્ષ કહ્યું…

· 1 min read

આજે ભારતીય નેવી દિવસ, જાણો ટ્રાઇડેન્ટ ઓપરેશનનો ઈતિહાસ અને મહત્વ

દર વર્ષે 4 ડિસેમ્બરે ભારતીય નેવી દિવસ ઉજવવામાં આવે છે. ભારતીય નેવી દિવસની ઉજવણીની તૈયારી વહેલી જ શરુ થઇ જાય છે. ભારતીય નેવી આ દિવસે ગર્વથી તેની તાકાત અને પ્રતિબદ્ધતા દર્શાવે છે. નેવી આ દિવસને "ઓપરેશન ટ્રાઇડેન્ટ" તરીકે ઉજવે છે.…

· 3 min read

કંગના રનૌતે પીએમ મોદીની ભગવાન રામ સાથે કરી તુલના, જુઓ ટ્રોલ થયા પછી શું કહ્યું?

વિધાનસભામાં ત્રણ મોટા રાજ્યોમાં ભાજપનો વિજય થયો છે. કોંગ્રેસને માત્ર તેલંગાણામાં જ સફળતા મળી છે. ભાજપ આ સફળતાની ઉજવણી કરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને લોકોનો આભાર માન્યો હતો. 3 રાજ્યનું રિઝલ્ટ જેવું સ્પષ્ટ થઈ ગયું કે ભાજપ…

· 2 min read

પહેલીવાર દેશની બહાર થશે IPLનું ઓક્શન, 19 ડિસેમ્બરે દુબઈમાં થશે આયોજિત

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024નો ઉત્સાહ ફરી એકવાર વધવા જઈ રહ્યો છે. IPL 2024ની તૈયારીઓ તેજ ગતિએ ચાલી રહી છે. તમામ ટીમોએ તૈયારીઓ કરી લીધી છે. આ સિઝન માટે મિની ઓક્શન(IPL 2024 Mini Auction)નું પણ આયોજન કરવામાં આવશે. BCCIએ IPL 2024…

· 2 min read

‘મામા’ માટે CM હાઉસથી ગુલાબ તોડી લાવી માળી રાધા બાઈ, શિવરાજના છલકાયા આંસૂ

આજે મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2023ના પરિણામ જાહેર થઈ રહ્યા છે. જેમાં ભાજપને પ્રચંડ બહુમતી મળતી દેખાઈ રહી છે. ભાજપને મધ્યપ્રદેશમાં 164 બેઠકો મળતી નજરે પડી રહી છે, જ્યારે પ્રતિસ્પર્ધી કોંગ્રેસને માત્ર 64 બેઠકો જ મળી છે. ભાજપને મળેલી આ જીત…

· 2 min read

ચૂંટણી પરિણામ બાદ સાચી પડી પીએમ મોદીની આ ભવિષ્યવાણી, કહ્યું હતું- લખીને રાખી લો

દર પાંચ વર્ષ બાદ સરકાર બદલી નાખવાનો રાજસ્થાનનો ત્રણ દાયકા જૂનો રિવાજ ફરી યથાવત રહ્યો છે. રાજસ્થાનની જનતાએ કોંગ્રેસને સત્તામાંથી હટાવી આગામી પાંચ વર્ષ માટે કમાન ભારતીય જનતા પાર્ટીને સોંપી દીધી છે. ભાજપને પ્રચંડ જીત મળી છે અને જાદૂગર અશોક…

· 2 min read