Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 29°C

oneindianewsahmedabad

905 stories

‘ભારતને મોદીજીની ગેરંટી પર વિશ્વાસ છે’- ભાજપની જીત પર અશ્વિની વૈષ્ણવે પીએમને આપ્યો શ્રેય

ચાર વિધાનસભા બેઠકોના પરિણામ જાહેર થઈ ચૂક્યા છે જેમાં રાજસ્થાન અને છત્તીસગઢ ભાજપે કોંગ્રેસ પાસેથી છીનવી લીધુ છે. ત્યારે આ અંગે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપને મળેલા બમ્પર વોટ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શ્રેય આપ્યો…

· 2 min read

સરગવાની શીંગો જ નહીં, પાંદડા પણ વરદાનરુપ, જાણો શું છે ફાયદા

સરગવાની શીંગોનો અનેક રીતે ઉપયોગ કરવામાં આવે છે. તેનો કોઈ જ્યૂસ પીવે છે, તો કોઈ એને બાફીને ઉપયોગ છે. તો વળી કોઈ એને સરસ શાક અને વાનગી તૈયાર કરીને ખોરાકમાં ઉપયોગ કરે છે. તો કોઈ તેનાથી સરસ પરાઠા પણ બનાવીને…

· 2 min read

ગાઝામાં મુસ્લિમોના મોતથી પરેશાન વ્યક્તિનો એફિલ ટાવર પાસે પર્યટકો પર હુમલો, એકનુ મોત અને બે ઘાયલ

ફ્રાંસના પ્રસિધ્ધ ટુરિસ્ટ પ્લેસ એફિલ ટાવર પાસે શનિવારે એક વ્યક્તિએ પર્યટકો પર કરેલા હુમલામાં એક વ્યક્તિનુ મોત થયુ છે અને બીજી બે વ્યક્તિ ઘાયલ થઈ છે. ફ્રાંસના ગૃહ મંત્રી જિરાલ્ડ ડારમેનિને શનિવારે કહ્યુ હતુ કે, પોલીસે 26 વર્ષના એક વ્યક્તિની…

· 2 min read

અંબાજીના ત્રિશૂલિયા ઘાટ પર વધુ એક અકસ્માત : બસ પલટી મારી જતા 30 મુસાફરો ઈજાગ્રસ્ત

અંબાજીનો ત્રિશુલિયા ઘાટ અકસ્માત ઝોન છે. આ ઝોન પર અવારનવાર અકસ્માત થતા રહે છે. ત્યારે આજે અંબાજી દર્શન કરીને પરત ફરી રહેલા સૌરાષ્ટ્રના બસના મુસાફરોને અકસ્માત નડ્યો હતો. અંબાજીના ત્રિશુલીયા ઘાટી પર ખાનગી બસ પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં…

· 2 min read

અશોક ગેહલોત આજે સાંજે 5:30 વાગ્યે મુખ્યમંત્રી પદેથી આપશે રાજીનામું

રાજસ્થાનમાં ભાજપ બંપર બેઠકો સાથે સરકાર બનાવતી નજરે પડી રહી છે. રાજસ્થાનની 200 બેઠકોમાંથી 199 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. જેના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે, તેમાં ભાજપ 115થી વધુ બેઠકો પર આગળ છે અને કોંગ્રેસ 67 બેઠકો પર…

· 4 min read

વિશ્વની પહેલી ભાઈ-બહેન ગ્રાન્ડમાસ્ટર જોડી બન્યા પ્રગનાનંદ અને વૈશાલી, મેળવ્યા 2500 ELO રેટિંગ

રતીય ચેસ ખેલાડી આર વૈશાલી સ્પેનના એલ લોબ્રેગેટ ઓપનમાં ગ્રાન્ડમાસ્ટરનો ખિતાબ પ્રાપ્ત કરનારી દેશની ત્રીજી મહિલા ખેલાડી બની ગઈ છે. આ સાથે જ તે પોતાના ભાઈ આર પ્રગનાનંદ સાથે મળીને વિશ્વની પ્રથમ ભાઈ-બહેન ગ્રાન્ડમાસ્ટર જોડી બની ગઈ છે. વૈશાલીએ આ…

· 2 min read

‘જીતેલી ચૂંટણી હારી ગઈ, લાડલી બહેના યોજના ભારે પડી’, હાર જોઈને કોંગ્રેસના દિગ્ગજ નેતા ભડક્યાં

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીના વલણોમાં ફરી ભાજપની સરકાર બનતી જોવા મળી રહી છે. તો હવે કોંગ્રેસમાં બળવો શરૂ થઈ ગયો છે. પક્ષના નેતા સંદીપ દીક્ષિતે  મધ્યપ્રદેશ કોંગ્રેસના 2 મુખ્ય નેતાઓ કમલનાથઅને દિગ્વિજય સિંહ  પર સવાલો ઉઠાવ્યા છે. દિક્ષિતે કહ્યું કે, અમારી…

· 2 min read

‘એક અકેલા મોદી સબ પર ભારી!’ ત્રણેય રાજ્યોમાં કેસરિયો લહેરાતા નેતાઓએ કર્યા મજેદાર ટ્વિટ

મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણામાં મતગણતરી ચાલી રહી છે. ચૂંટણી પંચના આંકડા મુજબ બપોરે 12 વાગ્યા સુધીમાં મધ્યપ્રદેશમાં ભાજપ 155 સીટો પર આગળ છે. જ્યારે કોંગ્રેસ 72 અને બસપા બે સીટો પર આગળ છે. રાજસ્થાનમાં ભાજપ 113 સીટો પ અને…

· 2 min read

રાજસ્થાનમાં ભાજપ બનાવશે ‘યોગી’ સરકાર, મુખ્યમંત્રી પદના મુખ્ય દાવેદાર બાલકનાથ, જાણો તેના વિશે

રાજસ્થાન વિધાનસભા ચુંટણી 2023માં બીજેપીએ તેના સાત સાંસદને ચુંટણી મેદાનમાં ઉતાર્યા છે. જેમાં સાંસદ મહંત બાબા બાલકનાથ યોગીનું નામ પણ સામેલ છે. તેઓ તિજારા વિધાનસભા સીટ પરથી તેમની જીત થઇ છે. તેમની સામે કોંગ્રેસના 36 વર્ષીય પૂર્વ બીએસપી નેતા ઇમરાન…

· 4 min read

અમિત શાહની વ્યૂહરચના અને પીએમ મોદીની ગેરંટીના જાદુ એ મધ્યપ્રદેશમાં ભાજપે ફરી જીતનો પાયો નાખ્યો

મધ્યપ્રદેશમાં ફરી એકવાર ભાજપની સરકાર આગળ છે. શરૂઆતના વલણોમાં ભાજપ કોંગ્રેસ કરતા ઘણો આગળ છે. જો શરૂઆતના વલણોને પરિણામોમાં પરિવર્તિત કરવામાં આવે તો મધ્યપ્રદેશમાં ફરી એકવાર ભાજપનું શાસન આવશે. 2003થી ભાજપ સતત સત્તામાં છે, 2018માં કોંગ્રેસ ચોક્કસપણે પાછી આવી હતી.…

· 3 min read