Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 31°C

oneindianewsahmedabad

905 stories

Animal સામે પીછેહઠ નહીં કરે Sam Bahadur, ધડાધડ વિક્કી કૌશલની ફિલ્મનું થઈ રહ્યું છે એડવાન્સ બુકિંગ, જાણો ફર્સ્ટ ડેના આંકડા

વિક્કી કૌશલ સ્ટારર અપકમિંગ ફિલ્મ સામ બહાદુર એક ડિસેમ્બરે થિયેટર્સમાં દસ્તક દેશે. રસપ્રદ વાત એ છે કે વિક્કી કૌશલની ફિલ્મની થિયેટર્સમાં રણબીર કપૂરની મોસ્ટ અવેટેડ ફિલ્મ એનિમલ સાથે ટક્કર થશે. રણબીરની એનિમલની રિલીઝ પહેલા જ ક્રેઝ ખૂબ જ છે. જોકે…

· 2 min read

જો તમારા ફોનમાં પણ આ એપ્સ ઈન્સ્ટોલ કરેલી છે, તો તરત જ અનઈન્સ્ટોલ કરી નાખજો, એક ભૂલથી બેંક એકાઉન્ટ થઈ જશે ખાલી

દેશમાં ઓનલાઈન ફ્રોડના કેસ વધી રહ્યા છે. છેતરપિંડી કરવા માટે સ્કેમર્સ અવનવી પદ્ધતિઓ અપનાવી રહ્યા છે. બેંક વિગત અને OTP દ્વારા ફ્રોડ બાદ હવે સ્કેમર્સ મોબાઈલ હેક કરીને ફ્રોડ કરી રહ્યા છે. ગૂગલ સર્ચ દ્વારા હેલ્પલાઇન નંબર પર કોલ દ્વારા…

· 3 min read

ભારતીય અવકાશયાત્રી આટલા વર્ષમાં જ ચંદ્ર પર પગ મૂકશે, ઈસરો ચીફે જણાવી રણનીતિ

ISRO પ્રમુખ એસ. સોમનાથે ISG-ISRS નેશનલ સિમ્પોઝિયમમાં પ્રેઝન્ટેશન આપ્યું હતું. તેમણે ભારતીય અવકાશયાત્રીઓને ચંદ્ર પર પહોંચવાની સંપૂર્ણ યોજના જણાવી. તેમનો વિષય હતો સ્પેસ એક્સપ્લોરેશનઃ ધ એપ્રોચ એન્ડ વિઝન ઇન અમૃત કાલ. આ કાર્યક્રમ વિક્રમ સારાભાઈ મેમોરિયલ લેક્ચરનો 32મો ભાગ હતો.…

· 2 min read

મોદી કેબિનેટની બેઠકમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય, મહિલા સ્વયં સહાયતા સમૂહોને ડ્રોન, વધુ 5 વર્ષ મફત અનાજ

પીએમ મોદીના નેતૃત્વમાં આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અનેક યોજનાઓને મંજૂરી અપાઈ. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કેબિનેટના નિર્ણયો અંગે જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે કેન્દ્રીય મંત્રીમંડળે મહિલા સ્વયં સહાયતા સમૂહોને ડ્રોન ઉપલબ્ધ કરાવવા માટે કેન્દ્રીય ક્ષેત્ર…

· 1 min read

અમેરિકાએ ભારતને આપી આ ગુપ્ત માહિતી, હાઈ-લેવલ કમિટી તાત્કાલિક આવી એક્શનમાં

અમેરિકાએ તાજેતરમાં જ દાવો કર્યો છે કે, તેણે સંગઠિત ગુનેગારો, હથિયારબંધ હુમલાખોરો અને આતંકવાદીઓ વચ્ચેની સાંઠગાંઠનો ઈનપુટ ભારત સરકારને આપ્યો છે. બીજી તરફ ભારતે પણ અમેરિકા પાસેથી મળેલા આનપુટ પર તાત્કાલિક કાર્યવાહી કરતા તેનો સામનો કરવા માટે એક હાઈ-લેવલ તપાસ…

· 2 min read

ગુજરાત ગ્લોબલ ગ્રીન હાઇડ્રોજન કેપિટલ બનશે, વિદેશી રોકાણ વધવાની સાથે ઉભી થશે રોજગારની તકો

ગુજરાત સરકાર જાન્યુઆરી 2024માં દસમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારી કરી રહી છે. અત્યાર સુધીમાં 6 આંતરરાષ્ટ્રીય અને 8 રાષ્ટ્રીય સ્તરના રોડ શો અને પ્રતિનિધિમંડળની મુલાકાતો હાથ ધરવામાં આવી છે. આ રોડ શોના પ્રતિનિધિમંડળો વિવિધ ક્ષેત્રોમાં વન-ટુ-વન મીટિંગ્સ, રાઉન્ડ ટેબલ…

· 3 min read

લોરેન્સ બિશ્નોઈની વધુ એક ધમકી બાદ મુંબઈ પોલીસ એક્શન મોડમાં, સલમાન ખાનની સુરક્ષાની કરાઈ સમીક્ષા

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની બીજી ધમકી બાદ મુંબઈ પોલીસે મંગળવારે સલમાન ખાનને આપવામાં આવેલી સુરક્ષાની સમીક્ષા કરી હતી. 'ટાઈગર 3'ના એક્ટરને સતર્ક રહેવા પણ જણાવ્યું હતું. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ધમકી બાદ અભિનેતાને મુંબઈ પોલીસ દ્વારા પહેલેથી જ Y-પ્લસ સુરક્ષા આપવામાં આવી…

· 2 min read

સુરતની સચિન જીઆઈડીસીમાં ફેકટરીમાં ભીષણ આગ લાગી,10 કામદારો દાઝી જતા હોસ્પિટલ ખસેડાયા

સચિન જીઆઈડીસી વિસ્તારમાં ભીષણ આગનો કોલ મળતા ફાયર બ્રિગેડ ઘટનાસ્થળ તરફ દોડી ગયું છે. એથર કંપનીમાં ભીષણ આગની ઘટના બની છે. કંપનીના પ્લાન્ટમાં સ્ટોરેજ ટેન્કમાં વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી છે. ઘટના સમયે આસપાસ કામ કરતા ૧૦ કામદાર દાઝી ગયા…

· 1 min read

ખાલિસ્તાની તત્વો પર કાર્યવાહી કરો, નહીં તો મોડું થઈ જશે’, જસ્ટિન ટ્રૂડોને જાણો કોણે આપી ચેતવણી

કેનેડામાં સતત ભારત વિરુદ્ધ વધી રહેલી ગતિવિધિઓ અંગે ત્યાંના રાજનેતાઓએ પણ હવે જાહેરમાં નારાજગી વ્યક્ત કરી છે. વિભિન્ન હિન્દુ મંદિરોમાં તોડફોડ માટે ખાલિસ્તાન સમર્થક તત્વો વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન થતાં નિરાશા વ્યક્ત કરતા કેનેડા-ઈન્ડિયા ફાઉન્ડેશને દેશના રાજનેતાઓને પોતાનું મૌન તોડવા…

· 2 min read

ભારત ગૌરવ સ્પેશિયલ ટ્રેનમાં 80થી વધુ મુસાફરોની તબિયત લથડી, ફૂડ પોઈઝનિંગનો મોટો કેસ, રેલવે વિભાગમાં હડકંપ

ભારત ગૌરવ સ્પેશીયલ ટ્રેનમાં લગભગ 80થી વધુ લોકો ફૂડ પોઈઝનિંગનો શિકાર બન્યા છે. આ અંગે પુણે સ્ટેશન પર રેલવે અધિકારીઓને ઘટનાની જાણકારી મળી હતી. આ ટ્રેન એક ખાનગી પ્રસંગ માટે બુક કરવામાં આવી હતી. જે કાર્યક્રમ ગુજરાતના પાલિતાણા યાત્રાધામ સંબંધિતનો…

· 2 min read