ગુરુદ્વારાના કબજા માટે નિહંગ શિખોનાં બે જૂથ વચ્ચે અથડામણ : એક કોન્સ્ટેબલનું મૃત્યુ
અહીં આવેલા ઐતિહાસિક ગુરુદ્વારા બેર સાહીબની સામેની બાજુએ આવેલા ગુરુદ્વારા અકાલ બંગાના કબજા માટે નિહંગ શિખોનાં બે જૂથો વચ્ચે અથડામણ થતાં તે રોકવા ગયેલા ૭ પોલીસ કોન્સ્ટેબલો ઉપર ઝાડ પર બેઠેલા એક નિહંગે ગોળીબારો કરતાં એક કોન્સ્ટેબલ માર્યો ગયો હતો,…










