Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 32°C

oneindianewsahmedabad

905 stories

વિકી કૌશલનું ‘સેમ બહાદુર’નું ગીત ‘બંદા’ રિલીઝ, જણાવે છે સેમ માનેકશોની સફર

વિકી કૌશલની મચ અવેટેડ ફિલ્મ ‘સેમ બહાદુર’ની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ ટૂંક સમયમાં થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. વિકી અને ફિલ્મની ટીમ તેનો જોરદાર પ્રમોશન કરી રહી છે. ફેન્સની ક્યુરોસિટીને ધ્યાનમાં રાખીને મેકર્સે રિલીઝ પહેલા…

· 3 min read

અમેરિકાના કેન્ટકી શહેરમાં ભયંકર ટ્રેન અકસ્માતમાં જીવલેણ કેમિકલ થયું લીકેજ, ઈમરજન્સી જાહેર

અમેરિકાના કેન્ટકી શહેરમાં ગઈકાલે એક ભયાનક દુર્ધટના સર્જાઈ હતી. શહેરમાં ટ્રેન પલટવાના કારણે તેમાંથી જીવલેણ કેમિકલ લીક થયું હતું. જેના કારણે શહેરના ગવર્નર એન્ડી બેશિયરને શહેરમાં ઈમરજન્સીની સ્થિતિ જાહેર કરી પડી હતી. https://twitter.com/GovAndyBeshear/status/1727509312770019822 ટ્રેનના 16 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા …

· 2 min read

ગાઝાની અલ શિફા હોસ્પિટલ નીચે સુરંગોનુ નેટવર્ક મળ્યુ, કિચન, વોશરૂમ, એસી રૂમ જેવી સુવિધાઓ

ગાઝા પટ્ટી પર ગ્રાઉન્ડ એટેક કરી રહેલી ઈઝરાયેલી સેનાએ દાવો કર્યો છે કે, ગાઝાની સૌથી મોટી હોસ્પિટલ અલ શફા નીચેથી સુરંગોનુ મોટુ નેટવર્ક શોધી કાઢવામાં આવ્યુ છે. ઈઝરાયેલી સેનાએ પોતાના દાવાના સમર્થનમાં એક વિડિયો જાહેર કરીને કહ્યુ છે કે, હોસ્પિટલની…

· 2 min read

અઝરબૈજાન સામે આર્મેનિયાને ભારતની મદદ, પિનાકા સિસ્ટમ બાદ હવે MArG 155mm તોપ પૂરી પાડશે

આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચેના ટકરાવમાં એક તરફ પાકિસ્તાન અને તુર્કી અઝરબૈજાનની પડખે છે તો ભારતે આર્મેનિયાને પોતાનુ સમર્થન આપ્યુ છે. ભારતે આર્મેનિયાને લશ્કરી મદદ પણ કરવા માંડી છે.પહેલા ભારતે પોતાની મલ્ટીપલ રોકેટ લોન્ચર સિસ્ટમ પિનાકા આર્મેનિયાને પૂરી પાડી છે તો…

· 2 min read

ઉત્તરાખંડ: મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ટનલમાં ફસાયેલા મજૂરો સાથે કરી વાત

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ટનલમાં ફસાયેલા સાથે આજે વાત કરી હતી. પુષ્કર સિંહ ધામીએ ફસાયેલા મજૂરમાંથી ગબ્બર સિંહ નેગી અને સબા અહેમદ સાથે વાત કરી હતી. વાતચીત દરમિયાન સીએમ પુષ્કર સિંહે કહ્યું કે, દેશના તમામ લોકો તમારા માટે પ્રાર્થના…

· 1 min read

હેલ્થ ઈન્સ્યોરન્સમાં થશે મોટો ફેરફાર, જાણો વીમા ધારકને કેવો થશે ફાયદો

આજના સમયમાં મોટાભાગના લોકો હેલ્થ ઇન્સ્યોરન્સ ધરાવતા હોય છે. આ તમામ લોકો માટે સારા સમાચાર છે. હેલ્થ ઇન્સ્યોરન્સને લઇને મોટો બદલાવ થવા જઇ રહ્યો છે. જેનો અમલ આગામી એક વર્ષમાં જ થઇ જશે. વીમા ધારકોએ હવે ક્લેઇમ હવે ફોર્મ ભરીને…

· 3 min read

આ એક્ટર બન્યો સૌથી લોકપ્રિય સ્ટાર, IMDbએ ટોપ 10ની યાદી બહાર પાડી

ફિલ્મ, ટીવી અને સેલિબ્રિટીની દુનિયામાં સૌથી લોકપ્રિય સ્ત્રોત IMDb એ વર્ષ 2023ના ટોચના 10 સૌથી લોકપ્રિય ભારતીય કલાકારોની જાહેરાત કરી છે. આ ચોક્કસ યાદી IMDbના વિશ્વભરમાં 20 મિલિયનથી વધુ મુલાકાતીઓના પેજ વ્યૂ પર આધારિત છે. ટોપ 10 લોકપ્રિય કલાકારોની યાદીમાં…

· 3 min read

દક્ષિણ ભારતમાં પૂરની સ્થિતિ : કેરળ, પુડુચેરી અને તમિલનાડુમાં ભારે વરસાદ, શાળાઓમાં રજા જાહેર કરાઈ

કેરળ, પુડુચેરી અને તમિલનાડુમાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે. કેરળમાં વરસાદના કારણે વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. રાજ્યના વિવિધ શહેરોમાં પૂર જેવી સ્થિતિ બની છે. સરકાર દ્વારા લોકોને નીચાણવાળા વિસ્તારમાંથી ખસેડવામાં આવી રહ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં ભારે પાણી ભરાવાના કારણે…

· 1 min read

ઈસ્લામ વિરોધી નેતા ગીર્ટ વિલ્ડર્સ બની શકે છે નેધરલેન્ડના નવા પીએમ, નુપૂર શર્માનુ ખુલ્લેઆમ સમર્થન કર્યુ હતુ

યુરોપિયન દેશ નેધરલેન્ડની ચૂંટણીઓમાં ચોંકાવનારા પરિણામો આવી શકે છે. કટ્ટર જમણેરી નેતા અને ઈસ્લામ વિરોધી મનાતા ગીર્ટ વિલ્ડર્સ દેશના આગામી પીએમ બની શકે છે. કારણકે એક્ઝિટ પોલમાં તેમની પાર્ટીને સૌથી વધારે સીટો મળવાનો દાવો કરવામાં આવ્યો છે. તેમની ફ્રિડમ પાર્ટી…

· 2 min read

ખાલિસ્તાની આતંકી પન્નૂની અમેરિકામાં હત્યા થવાની હતી, એફબીઆઈએ કાવતરુ નિષ્ફળ બનાવ્યુ

અમેરિકન તપાસ એજન્સી એફબીઆઈએ ભારત સામે છાશવારે ઝેર ઓકતા ખાલિસ્તાની આતંકી ગુરુપતવંત સિંહ પન્નૂની હત્યાના કાવતરાને નિષ્ફળ બનાવવાનો દાવો કર્યો છે. એફબીઆઈનુ કહેવુ છે કે, પન્નૂની અમેરિકાની ધરતી પર હત્યા કરવાનુ ષડયંત્ર રચવામાં આવ્યુ હતુ.પન્નૂ પાસે અમેરિકાની સાથે કેનેડાની પણ…

· 2 min read