સારવાર બાદ 7 એશિયાટિક સિંહોને ફરી ગીરના જંગલમાં મુક્ત કરાયા, બાબરીયા રેન્જમાં ગુંજી ઉઠી દહાડ
એશિયાટિક સિંહોના એકમાત્ર કુદરતી નિવાસસ્થાન ગણાતા ગીરના જંગલમાંથી વન્યજીવ પ્રેમીઓ માટે ખુશખબર સામે આવી છે. જૂનાગઢ જિલ્લાના ગીર વિસ્તારમાં આવેલી બાબરીયા રેન્જમાંથી અગાઉ રેસ્ક્યૂ કરીને પકડાયેલા અને એનિમલ કેર સેન્ટરમાં સારવાર હેઠળ રાખવામાં આવેલા 7 એશિયાટિક સિંહોને હવે ફરીથી જંગલમાં…










