Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 34°C

oneindianewscom

3,404 stories

વૈશ્વિક પડકારો વચ્ચે ભારતની મજબૂત આર્થિક છલાંગ, GDP 7.7% અને GVA 7.9% વધ્યો

ભારતની અર્થવ્યવસ્થાએ નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે વધુ એક મજબૂત પ્રદર્શન નોંધાવ્યું છે. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (MoSPI) દ્વારા જાહેર કરવામાં આવેલા પ્રોવિઝનલ એસ્ટિમેટ્સ અનુસાર, દેશનો વાસ્તવિક GDP (Gross Domestic Product) વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો છે.…

· 4 min read

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નાંદોદના વડીયા ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે ભાજપા નર્મદા જિલ્લા અધ્યક્ષ નીલકુમાર રાવના માર્ગદર્શન હેઠળ નાંદોદ તાલુકાના વડીયા ગામ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળું ગુજરાત નિર્માણનો સંદેશ આપવામાં…

· 2 min read

RBIએ 12 બિલિયન ડોલરનું સોનું વેચ્યાના દાવા પર બ્લૂમબર્ગે માંગી માફી, રિપોર્ટ પાછો ખેંચ્યો

ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ના સોનાના ભંડારને લઈને તાજેતરમાં પ્રકાશિત થયેલા એક અહેવાલ બાદ દેશભરમાં ચર્ચા અને વિવાદ સર્જાયો હતો. આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા બ્લૂમબર્ગે પોતાના અહેવાલમાં દાવો કર્યો હતો કે RBIએ વિદેશી હૂંડિયામણ જાળવવા માટે અંદાજે 12 બિલિયન યુએસ ડોલર મૂલ્યનું…

· 3 min read

નડિયાદ માહિતી ભવન ખાતે રાજ્યના સૌ પ્રથમ પત્રકાર વનનુ લોકાર્પણ કરાયું

રાજ્ય મંત્રી, ઉચ્ચ પદાધિકારી, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને અગ્રણી પત્રકારોએ પત્રકાર વનમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાગૃતિનો આપ્યો સંદેશો પત્રકાર વનમાં લીંબડો, બોરસલી, પેથોડીયા, પેલ્ટો, રેન્ટ્રી, ટર્મીનેલીયા, કાયેજીલીયા, બંગાળી બદામ, ખાલી બદામ, વડ, પીપળ, કપોક, અરીઠા, આસોપાલવ અને ચંપા સહિતના…

· 3 min read

સુરતે સ્થાપ્યો નવો ‘પર્યાવરણ -મિત્ર’ માપદંડ : પીએમ મોદીના સુરતના કાર્યક્રમ માટે 100% ઇકો-ફ્રેન્ડલી અને પ્લાસ્ટિક-મુક્ત સજાવટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં આજે વિશ્વ પર્યાવરણ દિવસે સુરત ખાતે યોજાનાર કાર્યક્રમ 100% સસ્ટેનેબલ અને ઇકો-ફ્રેન્ડલી બની રહે, એવા પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. કાર્યક્રમ સ્થળ પર પ્લાસ્ટિક અને થર્મોકોલનો સંપૂર્ણ નિષેધ કરવામાં આવ્યો છે, જે વડાપ્રધાનના…

· 3 min read

12 વર્ષમાં વિજ્ઞાન ક્ષેત્રે ગુજરાતની મોટી છલાંગ : 4 રિજનલ સાયન્સ સેન્ટરથી 25 લાખથી વધુ લોકોને મળ્યો લાભ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા 12 વર્ષ દરમિયાન ગુજરાતે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં નોંધપાત્ર વિકાસ હાંસલ કર્યો છે. રાજ્યમાં વૈજ્ઞાનિક અભિગમને પ્રોત્સાહન આપવા અને નવી પેઢીને આધુનિક વિજ્ઞાન સાથે જોડવાના હેતુથી ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) દ્વારા વિવિધ…

· 3 min read

RBI એ રેપો રેટ 5.25% પર યથાવત્ રાખ્યો, EMIમાં રાહતની આશા રાખનારાઓને ઝટકો

ભારતીય રિઝર્વ બેંક (RBI)ની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠક પૂર્ણ થયા બાદ દેશના કરોડો લોનધારકો અને રોકાણકારોની નજર જે નિર્ણય પર હતી તે જાહેર કરવામાં આવ્યો છે. RBIએ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યા વગર તેને 5.25 ટકા પર યથાવત્ રાખવાનો…

· 4 min read

ખેડામાં ‘લવ જેહાદ’ : નાઝિમે ‘રાજુ’ બનીને હિંદુ પરિણીતાને ફસાવી, ભગાડીને લઈ ગયો UP, આરોપીની ધરપકડ

ગુજરાતના ખેડા જિલ્લાના કઠલાલ વિસ્તારમાં એક યુવક દ્વારા પોતાની ઓળખ છુપાવીને સ્થાનિક પરિણીત મહિલા સાથે સંબંધ બાંધ્યાનો અને તેને લઈને રાજ્ય બહાર જવાનો આરોપ સામે આવ્યા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આ મામલે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસ દ્વારા તપાસ…

· 3 min read

કેરળમાં ‘ઇસ્લામ-ફ્રેન્ડલી જિમ’ની જાહેરાત બાદ વિવાદ, મહિલાઓ માટે ખાસ ડ્રેસ કોડ અને અલગ સમયપત્રક

કેરલમ (પૂર્વે કેરળ)ના પલક્કડ જિલ્લામાં આવેલી એક ખાનગી ફિટનેસ સેન્ટરની જાહેરાત સોશિયલ મીડિયા પર ચર્ચા અને વિવાદનું કારણ બની છે. પુથુનગરમ વિસ્તારમાં સ્થિત એક જિમના સંચાલકે પોતાની જિમને ‘ઇસ્લામ-ફ્રેન્ડલી જિમ’ તરીકે સંચાલિત કરવાની જાહેરાત કરતાં આ મુદ્દો વ્યાપક ચર્ચાનો વિષય…

· 3 min read

કિટી પાર્ટીથી ‘કિટી સુંદરકાંડ’ સુધી! ઉત્તર પ્રદેશમાં મહિલાઓનો નવો ટ્રેન્ડ, ભજન-કીર્તન અને સુંદરકાંડ પાઠ બની રહ્યા છે આકર્ષણનું કેન્દ્ર

દેશના વિવિધ ભાગોમાં સામાજિક અને સાંસ્કૃતિક પરંપરાઓમાં સતત નવા પરિવર્તનો જોવા મળી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં મહિલાઓની પરંપરાગત કિટી પાર્ટીઓ હવે માત્ર મનોરંજન અને સમય પસારનું માધ્યમ રહી નથી. લખનઉ, વારાણસી અને અન્ય શહેરોમાં કિટી પાર્ટીઓ હવે ધાર્મિક અને આધ્યાત્મિક…

· 2 min read