કેટલી ઝેરી છે હવા, જાણો કેવી રીતે થાય છે નક્કી, કેટલા એક્યુઆઈથી શરીરને થાય છે નુકસાન
દિલ્હી-એનસીઆરની હવા ઝેરી બની ગઈ છે. બીએસ સિક્સ વાહનો સિવાય ડીઝલ વાહનો પર કડકાઈ લાદવામાં આવી છે. દિલ્હી મેટ્રોમાં વધુ પ્રવાસ કરશે. દિલ્હી સરકારે પાંચમા ધોરણ સુધીની શાળાઓને બંધ કરવાનો આદેશ આપ્...
‘ઓડ-ઈવન નિયમ અવૈજ્ઞાનિક, પ્રદૂષણને રોકવા રાજ્ય સરકારો તાત્કાલિક કડક પગલાં ભરે’ : સુપ્રીમ કોર્ટ
દિલ્હી-NCRમાં દિવસેને દિવસે હવા વધુ ઝેરીલી બનતી જાય છે જેને લઈ આજે સુપ્રીમ કોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી. સુપ્રીમ કોર્ટે આકરી ટિપ્પણી કરતા કહ્યું કે, પ્રદૂષણ રોકવા માટે રાજ્ય સરકારો કડક પગલા?...
સમગ્ર રાજ્ય માટે ગર્વની ક્ષણ, પ્રથમવાર કોઈ યુદ્ધજહાજને ગુજરાતના શહેરનું અપાયું નામ
મુખ્યમંત્રીએ ગરિમાપૂર્ણ અને ભવ્ય ‘સુરત વોરશિપ ક્રેસ્ટ’ (ચિહ્ન)ના અનાવરણ પ્રસંગે જણાવ્યું હતું કે, ભારતીય નૌસેનાના લેટેસ્ટ વોરશિપ પ્રોજેક્ટ-બી અંતર્ગત ચાર નેક્સ્ટ જનરેશન મિસાઈલ ડેસ્ટ્રો?...
દેશના વધુ એક દુશ્મનનું મોત, જમ્મુમાં આર્મી કેમ્પ પર હુમલાના માસ્ટરમાઈન્ડની માથું કાપેલી હાલતમાં મળી લાશ
તાજેતરમાં ભારતના અનેક દુશ્મનોના શંકાસ્પદ પરિસ્થિતિઓમાં મોત થઈ રહ્યા છે. ત્યારે હવે એવી માહિતી મળી રહી છે કે, વર્ષ 2018માં જમ્મુમાં આર્મી કેમ્પ પર કરવામાં આવેલા હુમલાનો માસ્ટરમાઈન્ડ પીઓકેમાં ...
11 હજારથી વધુના મોત, 15 લાખનું સ્થળાંતર, અનેક વિસ્તારો ખંડેરમાં ફેરવાયા
ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લાં 30 દિવસથી ઘમસાણ યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે. એક મહિનાના યુદ્ધમાં ગાઝાના ઘણા વિસ્તારો ખંડેર બન્યા છે. આ યુદ્ધમાં મૃત્યુઆંક 11 હજારને વટાવી ગયો છે. ગાઝાના સ્વાસ્?...
વાયરલ Deepfake બોલ્ડ વીડિયો પર રશ્મિકા મંદાના થઈ ઈમોશનલ, કહ્યું- ‘હું ડરી ગઈ છું’
રશ્મિકા મંદાનાનો હાલમાં જ એક ફેક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમા તે બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. વીડિયો જોઈ કોઈ પણ છેતરાઈ જાય. વીડિયોમાં જોવા મળતી એક છોકરી છે જેણે Deepfake દ્વારા એડિટ કરીને રશ્મિ?...
મહાલક્ષ્મી, સૌભાગ્ય અને આયુષ્માન નામના 3 શુભ સંયોગો, સદીઓથી નથી બન્યો આવો સંયોગ
જ્યોતિષીઓનું કહેવું છે કે દિવાળી પર આવા શુભ યોગની સ્થિતિ છેલ્લાં 700 વર્ષમાં બની નથી. આવા શુભ સંયોગને કારણે આ લક્ષ્મી પર્વ સુખ-સમૃદ્ધિ આપશે. દિવાળી પર બનેલી ગ્રહોની સ્થિતિ દેશની પ્રગતિના શુભ સ...
23 વર્ષ પહેલા જે કંપનીએ બદલ્યું હતું ગૌતમ અદાણીનું નસીબ, શું હવે તે વેચાઈ જશે ?
23 વર્ષ પહેલાં એટલે કે 21મી સદીની શરૂઆતમાં કંઈક એવું બન્યું જેણે ગૌતમ અદાણીનું નસીબ સંપૂર્ણપણે બદલી નાખ્યું. મુખ્ય ક્ષેત્રમાં કામ કરતું એક ઔદ્યોગિક ગૃહ સામાન્ય લોકોના ઘરનો એક ભાગ બની ગયું. તે ?...
મતદાનની વચ્ચે, PM મોદી આજે છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને તેલંગાણામાં સંબોધશે જાહેર સભાઓ
છત્તીસગઢમાં પ્રથમ તબક્કાની 20 બેઠક માટે અને મિઝોરમમાં વિધાનસભાની તમામે તમામ 40 બેઠકોના યોજાઈ રહેલા મતદાન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણામાં ચૂંટણી જાહે?...
પીએમ મોદીએ ભારતીય મહિલા હોકી ટીમની સિદ્ધિને કરી સલામ, કહ્યું- ‘મહિલા શક્તિની જીત’
ભારતની ‘મહિલા શક્તિ’ ફરી એકવાર પ્રબળ બની છે. આ શબ્દો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના, જે તેમણે ત્યારે કહ્યા જ્યારે દેશની મહિલા હોકી ટીમે 6 એશિયન ટીમો સાથેની ટુર્નામેન્ટમાં પોતાની ક્ષમતા સાબિત ?...