દેશમાં વધી રહેલી ભીષણ ગરમી વચ્ચે PM મોદીની દેશવાસીઓને અપીલ : હાઇડ્રેટેડ રહો, બહાર નીકળો તો પાણી સાથે રાખો
દેશભરમાં વધી રહેલી તીવ્ર ગરમી વચ્ચે નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને મહત્વપૂર્ણ સલાહ આપી છે. તેમણે લોકોને અપીલ કરી છે કે તેઓ પોતાને હાઇડ્રેટેડ રાખે અને બહાર નીકળતી વખતે પાણી સાથે રાખે. PM મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે આ કપરા સમયમાં સંવેદનશીલતા અને…










