મહાદેવ એપને લઈને BJP ના કોગ્રેસ પર પ્રહાર, કેન્દ્રીય મંત્રી ઠાકુરે કહ્યું- 500 કરોડની લાંચ લીધી
છત્તીસગઢની 20 વિધાનસભા બેઠકો અને મિઝોરમની તમામ 40 વિધાનસભા બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે. છત્તીસગઢની બાકીની 70 સીટો માટે 17 નવેમ્બરે મતદાન થશે. મતદાનને ધ્યાનમાં રાખીને બંને રાજ્યોમાં ચુસ્ત સુર...
નોબેલ પીસ પ્રાઈઝ વિજેતા નરગિસ મોહમ્મદીએ ઈરાનની જેલમાં શરૂ કરી ભૂખ હડતાળ, આવુ છે કારણ
નરગિસ મોહમ્મદીની તબિયત જેલમાં લથડી છે અને ઈરાનના જેલ સત્તાવાળોએ તેને હિજાબ વગર હોસ્પિટલ લઈ જવા માટે ઈનકાર કરી દીધો છે. જેના વિરોધમાં નરગિસે ભૂખ હડતાળ શરુ કરી છે. નરગિસ મહોમ્મદી ઈરાનમાં મહિ?...
ચીનને ફરી ફટકો, જાન્યુઆરીમાં થઇ શકે છે ભારતમાં ટેસ્લાની એન્ટ્રી !
ભારત ચીનને વધુ એક ઝાટકો આપવાની તૈયારી કરી રહ્યું છે. અમેરિકાની બે કંપની ટેસ્લા અને એપલનો દબદબો છે, તેમાથી એક ભારતમાં આવી ચુંકી છે અને એક કંપની ભારતામાં આવવાની તૈયારી કરી રહી છે. આ કંપની છે ટેસ?...
ઈઝરાયેલ થોડો સમય યુદ્ધ રોકવા માટે તૈયાર પરંતુ….: જાણો યુદ્ધ વિરામ પર PM નેતન્યાહૂએ શું કહ્યું
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલુ થયેલા ભીષણ યુદ્ધનો આજે એક મહિનો થઈ ગયો છે. પરંતુ આ યુદ્ધના બંધ થવાની શક્યતાઓ નહીવત લાગી રહી છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં લગભગ 11 હજાર લોકોના મોત થઈ ચૂક્યા છે. અનેક દ?...
કેટલી ઝેરી છે હવા, જાણો કેવી રીતે થાય છે નક્કી, કેટલા એક્યુઆઈથી શરીરને થાય છે નુકસાન
દિલ્હી-એનસીઆરની હવા ઝેરી બની ગઈ છે. બીએસ સિક્સ વાહનો સિવાય ડીઝલ વાહનો પર કડકાઈ લાદવામાં આવી છે. દિલ્હી મેટ્રોમાં વધુ પ્રવાસ કરશે. દિલ્હી સરકારે પાંચમા ધોરણ સુધીની શાળાઓને બંધ કરવાનો આદેશ આપ્...
‘ઓડ-ઈવન નિયમ અવૈજ્ઞાનિક, પ્રદૂષણને રોકવા રાજ્ય સરકારો તાત્કાલિક કડક પગલાં ભરે’ : સુપ્રીમ કોર્ટ
દિલ્હી-NCRમાં દિવસેને દિવસે હવા વધુ ઝેરીલી બનતી જાય છે જેને લઈ આજે સુપ્રીમ કોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી. સુપ્રીમ કોર્ટે આકરી ટિપ્પણી કરતા કહ્યું કે, પ્રદૂષણ રોકવા માટે રાજ્ય સરકારો કડક પગલા?...
સમગ્ર રાજ્ય માટે ગર્વની ક્ષણ, પ્રથમવાર કોઈ યુદ્ધજહાજને ગુજરાતના શહેરનું અપાયું નામ
મુખ્યમંત્રીએ ગરિમાપૂર્ણ અને ભવ્ય ‘સુરત વોરશિપ ક્રેસ્ટ’ (ચિહ્ન)ના અનાવરણ પ્રસંગે જણાવ્યું હતું કે, ભારતીય નૌસેનાના લેટેસ્ટ વોરશિપ પ્રોજેક્ટ-બી અંતર્ગત ચાર નેક્સ્ટ જનરેશન મિસાઈલ ડેસ્ટ્રો?...
દેશના વધુ એક દુશ્મનનું મોત, જમ્મુમાં આર્મી કેમ્પ પર હુમલાના માસ્ટરમાઈન્ડની માથું કાપેલી હાલતમાં મળી લાશ
તાજેતરમાં ભારતના અનેક દુશ્મનોના શંકાસ્પદ પરિસ્થિતિઓમાં મોત થઈ રહ્યા છે. ત્યારે હવે એવી માહિતી મળી રહી છે કે, વર્ષ 2018માં જમ્મુમાં આર્મી કેમ્પ પર કરવામાં આવેલા હુમલાનો માસ્ટરમાઈન્ડ પીઓકેમાં ...
11 હજારથી વધુના મોત, 15 લાખનું સ્થળાંતર, અનેક વિસ્તારો ખંડેરમાં ફેરવાયા
ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લાં 30 દિવસથી ઘમસાણ યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે. એક મહિનાના યુદ્ધમાં ગાઝાના ઘણા વિસ્તારો ખંડેર બન્યા છે. આ યુદ્ધમાં મૃત્યુઆંક 11 હજારને વટાવી ગયો છે. ગાઝાના સ્વાસ્?...
વાયરલ Deepfake બોલ્ડ વીડિયો પર રશ્મિકા મંદાના થઈ ઈમોશનલ, કહ્યું- ‘હું ડરી ગઈ છું’
રશ્મિકા મંદાનાનો હાલમાં જ એક ફેક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમા તે બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. વીડિયો જોઈ કોઈ પણ છેતરાઈ જાય. વીડિયોમાં જોવા મળતી એક છોકરી છે જેણે Deepfake દ્વારા એડિટ કરીને રશ્મિ?...