અમદાવાદમાં 34 વર્ષ જૂનો વટવા મર્ડર કેસ ઉકેલાયો : 20 ફૂટ નીચે મળેલા કંકાલનો DNA મેચ, ફરજાનાની હત્યાનો ભેદ ખુલ્યો
અમદાવાદ શહેરના વટવા વિસ્તારના કુતુબનગરમાં 34 વર્ષ જૂના હત્યા કેસનો ચોંકાવનારો ભેદ આખરે ઉકેલાયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં એક મકાનમાંથી 20 ફૂટ ઊંડે દાટેલું માનવ કંકાલ મળી આવ્યું હતું, જે હવે DNA ટેસ્ટથી મૃતક મહિલા ફરજાનાનું…










