Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 31°C

oneindianewscom

3,405 stories

હવે ‘વંદે માતરમ્’ને પણ રાષ્ટ્રગીત જેવો દરજ્જો, અપમાન કરનારને જેલ… કેન્દ્રનો ઐતિહાસિક નિર્ણય

પશ્ચિમ બંગાળમાં થયેલી ચૂંટણી જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની પ્રથમ બેઠકમાં એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકમાં દેશના રાષ્ટ્રીય ગાન સાથે સંબંધિત કાયદામાં મોટો ફેરફાર કરવાની મંજૂરી આપવામાં આવી છે. સરકાર દ્વારા નિર્ણય…

· 2 min read

પંજાબમાં ED દરોડા : મોહાલીમાં ફ્લેટની બારીમાંથી ફેંકાઈ ₹500-500નાં બંડલ ભરેલી બેગ

પંજાબના મોહાલીમાં ગુરુવારે (7 મે) સવારે એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મોહાલીના ખરાર નજીક આવેલી ‘વેસ્ટર્ન ટાવર્સ’ સોસાયટીમાં આઈટી પ્રોફેશનલ નિતિન ગોહલના નિવાસસ્થાને દરોડો પાડવામાં આવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ ગોહલના સંબંધો પંજાબના મુખ્યમંત્રી ભગવંત…

· 3 min read

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડા સાંસદ દેવુસિંહજી ચૌહાણને LNCT વિશ્વવિદ્યાલય-ભોપાલ દ્વારા માનદ ડોકટરેટ ડિગ્રી એનાયત થતાં વડતાલ સંસ્થા દ્વારા હાર્દિક અભિવાદન

વડતાલધામ ખાતે આજે સહજાનંદી બાળ-યુવા શિબિરના દશાબ્દી મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો હતો. આ શુભ અવસરે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડાના લોકપ્રિય સાંસદ દેવુસિંહજી ચૌહાણે વડતાલ સંસ્થાના પ.પૂ.ધ.ધૂ. ૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ તથા પૂજ્ય સંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. તાજેતરમાં LNCT…

· 2 min read

ગાંધીનગરમાં કોંગ્રેસનો ‘શિસ્ત અભિયાન’ : 20 કાર્યકરો 6 વર્ષ માટે સસ્પેન્ડ, હાર બાદ આંતરિક કલહ બહાર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026માં કારમી હાર બાદ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ હવે સંગઠનમાં શિસ્ત જાળવવાના નામે કડક પગલાં લેતી જોવા મળી રહી છે. ગાંધીનગર જિલ્લામાં ભાજપના ભવ્ય વિજય પછી કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે, જેના પગલે જિલ્લા કોંગ્રેસ…

· 2 min read

બંગાળ ચૂંટણી નિવેદન મુદ્દે ભારતે બાંગ્લાદેશને અરીસો બતાવ્યો : ‘તમે ઘૂસણખોરોનું લિસ્ટ લટકાવી રાખ્યું છે…’

ભારતે ગુરુવારે પાકિસ્તાન પ્રેરિત સરહદ પારના આતંકવાદ સામે પોતાની રક્ષા કરવાના અધિકારને ફરીથી મજબૂતીથી દોહરાવ્યો છે. “ઓપરેશન સિંદૂર”ના એક વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસ્વાલએ સ્પષ્ટ સંદેશ આપ્યો કે ભારત આતંકવાદ સામે કોઈપણ પ્રકારની ઢીલ નહીં રાખે…

· 2 min read

ગુજરાતમાં ‘શ્રી વાજપેયી બેંકેબલ યોજના’નો પ્રભાવ : 1.42 લાખ યુવાનોને ₹1243 કરોડની સહાય, લોન મર્યાદા ₹25 લાખ

ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, વર્ષ 2021 થી 2025 દરમિયાન ‘શ્રી વાજપેયી બેંકેબલ યોજના’ હેઠળ 1.42 લાખથી વધુ લાભાર્થીઓને ₹1,243 કરોડથી વધુની સબસિડી સહાય પૂરી પાડવામાં આવી છે. આ યોજના શહેરી અને ગ્રામિણ વિસ્તારોના બેરોજગાર યુવાનોને સ્વરોજગાર માટે…

· 2 min read

ગાંધીનગરમાં મહેસૂલ વિભાગની ચિંતન શિબિર સમાપ્ત : DyCM હર્ષ સંઘવીનો ‘વન સ્ટેટ, વન એપ્લિકેશન’ પર ભાર

ગાંધીનગરના અડાલજ ખાતે દાદા કન્વેન્શન સેન્ટરમાં મહેસૂલ વિભાગની ત્રિ-દિવસીય ચિંતન શિબિરનો સમાપન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. તેમણે રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરોની કામગીરીની સમીક્ષા કરીને ભવિષ્યના લક્ષ્યાંકો નક્કી કર્યા હતા. ચૂંટણી અને SIR…

· 2 min read

રાજસ્થાનમાં મોટું કૌભાંડ : પૂર્વ મંત્રી મહેશ જોશીની ACB દ્વારા ધરપકડ, જળ જીવન મિશન કેસમાં કાર્યવાહી

રાજસ્થાનમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ પૂર્વ મંત્રી અને કોંગ્રેસ નેતા મહેશ જોશીની ધરપકડ કરી છે. ગુરુવારે વહેલી સવારે લગભગ 5:30 વાગ્યે Jaipur સ્થિત તેમના નિવાસસ્થાને ACBની ટીમ પહોંચી અને પૂછપરછ બાદ તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા. આ કાર્યવાહી જળ જીવન મિશન…

· 2 min read

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ નું દર્શન કરાવે છે : ઓરીસ્સા મુખ્યમંત્રી મોહન ચરણ માંઝી

મુખ્યમંત્રીએ ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી ગૌરવ અને ધન્યતા અનુભવી મુખ્યમંત્રીએ આરોગ્ય વનમાં આદિવાસી મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલ ખાટી ભીંડીના શરબતનો સ્વાદ માણ્યો ઓરીસ્સાના મુખ્યમંત્રી મોહન ચરણ માંઝીએ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની…

· 3 min read

સોહરાબુદ્દીન કેસમાં મોટી રાહત : બૉમ્બે હાઇકોર્ટે પોલીસકર્મીઓની નિર્દોષ મુક્તિ યથાવત રાખી

બૉમ્બે હાઇકોર્ટેએ સોહરાબુદ્દીન એનકાઉન્ટર કેસમાં સ્પેશિયલ કોર્ટ દ્વારા આપવામાં આવેલી નિર્દોષ મુક્તિને યથાવત રાખતાં મોટી રાહત આપી છે. કોર્ટે પીડિત પરિવાર દ્વારા દાખલ કરાયેલી અરજીને ફગાવી દીધી છે. આ અરજી સોહરાબુદ્દીનના ભાઈઓ દ્વારા દાખલ કરવામાં આવી હતી, જેમાં ગુજરાત પોલીસના…

· 3 min read