જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા ની સાથે પોલીસ પરીવારના સભ્યોને ગરબા રમવા મળે તે માટે ખાખી રાસોત્સવનું આયોજન
સમગ્ર ગુજરાતમાં નવરાત્રીનો માહોલ ખુબ જામ્યો છે ત્યારે કાયદો અને વ્યવસ્થા પોલીસ ની ફરજ બને છે , પરંતુ સાથે સાથે પોલીસના પરિવારજનો ને ગરબા રમવા મળે તે માટે જિલ્લા પોલીસ અધિક્ષક ડો.હર્ષદ પટેલે ...
નડિયાદ : શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ ખાતે ત્રીજા નોરતે ભાવભક્તિપૂર્વક ગરબાની ઉજવણી
યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજ ની દિવ્ય અખંડ જ્યોતિને અજવાળે, મહંત પ. પૂ. શ્રી રામદાસજી મહારાજની આજ્ઞાથી શ્રી સંતરામ સમાધિસ્થાન નડિયાદ સંચાલિત શ્રી સંતરામ કેળવણી મંડળ હેઠળ કાર્યરત શ્રી સ...
નવરાત્રીમાં PM મોદીએ ઢોલ પર હાથ અજમાવ્યો, તો બીજી તરફ ઉતારી માં અંબાની આરતી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના વાશિમ જિલ્લામાં સ્થિત જગદંબા માતાના મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. આ મંદિર પોહરાદેવીમાં આવેલું છે અને ધાર્મિક મહત્વનું સ્થળ માનવામાં આવે છે. શનિવારે...
કુપવાડામાં ભારતીય સેનાએ બે આતંકીઓના ઢીમ ઢાળી દીધા, સુરક્ષાદળોનું રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
જમ્મુ કાશ્મીરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના ગુગલધર વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલી અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છ...
સંઘના વડા મોહન ભાગવતે જણાવ્યું કે RSS શતાબ્દી વર્ષનો હેતુ શિસ્તબદ્ધ મજબૂત હિન્દુ સમાજના સર્જનનો છે
આરએસએસનાં વડા મોહન ભાગવતે તેમનાં રાજસ્થાનનાં ૪ દિવસનાં પ્રવાસ દરમિયાન કહ્યું હતું કે RSSનાં શતાબ્દી વર્ષનો હેતુ દેશમાં શિસ્તબદ્ધ અને મજબૂત હિન્દુ સમાજનું સર્જન કરવાનો છે. રાજસ્થાનનાં બારન ...
મહુવા પાસે કાકીડી ગામે આવતા પખવાડીએ મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા
મહુવા પાસે કાકીડી ગામે આવતા પખવાડીએ મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા લાભ મળનાર છે. આ આયોજન માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દિવાળીનાં પર્વ તહેવારો સાથે મોરારિબાપુનાં વ્યાસાસને ગોહિલવાડના?...
નડિયાદની પીજ પ્રાથમિક શાળા ખાતે બાળકો માટેના કાયદાઓની સમજૂતી આપતો કાર્યક્રમ યોજાયો
નડિયાદના પીજ ખાતે આવેલ પ્રાથમિક કુમાર અને કન્યાશાળા ખાતે જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા બાળકો માટેના કાયદાઓની સમજૂતી આપતો જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો. બાળકોને જુવેનાઈલ જસ્ટિસ એક્ટ 2015, ?...
Israel-Iran યુદ્ધના વચ્ચે કિમ જોંગે દક્ષિણ કોરિયા પર પરમાણુ હુમલાની આપી ધમકી, શું ત્રીજા વિશ્વયુદ્ધના વાગી રહ્યા ભણકારા ?
ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ભયંકર યુદ્ધના ભય વચ્ચે હવે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને દક્ષિણ કોરિયા પર પરમાણુ હુમલાની ધમકી આપી છે. કિમ જોંગે દક્ષિણ કોરિયાને આ ધમકી એવા સમયે આપી છે જ્યારે વિશ્વમ...
પશ્ચિમ એશિયામાં વધતા જતા તણાવને લઈ PM મોદીની CCS સાથે બેઠક, સંભવિત જોખમોને લઈ કરાયુ વિચારમંથન
ઈરાને ઈઝરાયેલ પર હુમલો કર્યા બાદથી પશ્ચિમ એશિયામાં સતત તણાવ વધી રહ્યો છે. મધ્ય-પૂર્વ ક્ષેત્રમાં નવા તણાવ વચ્ચે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠક યોજી ...
ગૂગલની કરોડો ભારતીયોને મોટી ભેટ, Google Payમાં વધુ સુવિધા અને Gemini AI હિન્દી સહિત ભારતની 8 ભાષામાં ઉપલબ્ધ
ગૂગલે કરોડો ભારતીયોને મોટી ભેટ આપી છે. ખરેખર, આજે કંપનીએ ગૂગલ ફોર ઈન્ડિયા 2024 ઈવેન્ટનું આયોજન કર્યું હતું જેમાં કંપનીએ AI થી લઈને Google Pay અને તેની ભાવિ યોજનાઓ માટે વિશેષ સુવિધાઓ શેર કરી હતી. આજે આ ઇવ?...