Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 34°C

oneindianewscom

3,407 stories

તેલંગાણામાં મોટી દુર્ઘટના, માલગાડીના 11 ડબા પાટા પરથી ખડી પડ્યાં, 30થી વધુ ટ્રેન કેન્સલ

તેલંગાણાના પેડ્ડાપલ્લી જિલ્લામાં આજે ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી. રાઘવપુરમ અને રામગુંડમ વચ્ચે રેલવે ટ્રેક પરથી એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. 44 વેગન વાળી આ ટ્રેનના 11 ડબ્બા પાટા પરથી ખડી પડ્યા હતા અને પલટી ગયા હતા. આ ટ્રેન…

· 2 min read

બાંગ્લાદેશી ઘૂસણખોરી સામે EDની મોટી કાર્યવાહી, બંગાળ-ઝારખંડમાં 17 ઠેકાણા પર દરોડા

EDએ ભારતમાં બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી મામલે તપાસ શરૂ કરી છે. એજન્સીએ મની લોન્ડરિંગ એંગલની તપાસ માટે આ કેસમાં 17 ઠેકાણા પર દરોડા પાડ્યા છે. આ દરોડા ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં પાડવામાં આવ્યા છે. એક દિવસ પહેલા જ ઝારખંડ ચૂંટણી માટે પ્રચાર…

· 2 min read

આજથી ગિરનારની લીલી પરિક્રમાની શરૂઆત, જાણો શું શું કરાઇ છે વ્યવસ્થા ?

આજથી 12મી નવેમ્બર કારતક સુદ દસમથી ગિરનારની લીલી પરિક્રમામાં(Girnar Lili Parikrama)શરૂઆત થઈ ગઇ છે. આ વર્ષે ગિરનારને ફરતે પરિક્રમા 15મી નવેમ્બર સુધી યોજવામાં આવી છે. જેમાં લાખો યાત્રાળુઓ આવતા હોય અને તેઓ આ પરિક્રમા પગપાળા ચાલીને કરતા હોય છે. આ…

· 3 min read

BAPS મંદિરના પુજારી દ્વારા ૩૦ વર્ષીય મનોદિવ્યાંગ યુવતી ઉપર દુષ્કર્મ ગુજારતા ગર્ભવતી કરાયાનો આક્ષેપ

ઉમરેઠ નગરનાં લાલ દરવાજા નજીકનાં ખાડા વિસ્તારમાં રહેતી એક મનોદિવ્યાંગ યુવતી ઉપર BAPS મંદિરના પુજારી દ્વારા દુષ્કર્મ ગુજારવામાં આવતાં તેણીને છ માસનો ગર્ભ રહી ગયાનું અને કસુવાવડ થઈ ગયાની ઘટનાને લઈને પંથકમા ચકચાર મચી જવા પામી છે. યુવતીના પિતા દ્વારા…

· 2 min read

યાત્રાધામ ડાકોર ખાતે શ્રી રણછોડરાયજી મંદિર દ્વારા ગોપાષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી

ગોપાષ્ટમી નિમિત્તે ડાકોરમાં રણછોડરાયજી ગૌશાળાની ગાયોની પૂજા કરી નગરના માર્ગો પર લોક દર્શનાર્થે ફેરવવામાં આવી. યાત્રાધામ ડાકોરમાં પરંપરાગત રીતે પ્રતિવર્ષ ગોપાષ્ટમી પર્વ ઉજવવામાં આવે છે. મંદિર ગૌશાળાની ૮૦૦ થી વધુ ગાયોના ગળે ઘંટડી બાંધી ગાયોને પ્રદક્ષિણા રૂપે મંદિર તરફના નગરના…

· 1 min read

વૈશ્વિક સ્માર્ટફોન શિપમેન્ટમાં ભારતનો હિસ્સો 15.5 ટકા, જે ચીન પછી બીજા ક્રમે

ભારતનું સ્માર્ટફોન બજાર વર્તમાન કેલેન્ડર વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં વોલ્યુમ યુનિટની દ્રષ્ટિએ વૈશ્વિક સ્તરે બીજા સૌથી મોટા અને મૂલ્યની દ્રષ્ટિએ ત્રીજા ક્રમે ઉભરી આવ્યું છે. આ માહિતી કાઉન્ટર પોઈન્ટ રિસર્ચના અંદાજો પરથી પ્રાપ્ત થઈ છે. ત્રીજા ક્વાર્ટરમાં વૈશ્વિક સ્માર્ટફોન શિપમેન્ટમાં ભારતનો…

· 2 min read

વડતાલ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ ટપાલ ટીકીટનું વિમોચન

શ્રી સ્વામીનારાયણ મંદિર, વડતાલધામની સ્થાપનાના ૨૦૦ વર્ષ ના ઉપક્રમે શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં પ.પુ.ધ.ધુ. ૧૦૦૮ આચાર્ય રાકેશ પ્રસાદ મહારાજ, પ.પૂ. વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી મહારાજ, ઇસ્કોન મંદિર, વડોદરાના પ.પૂ. નિત્યાનંદજી પ્રભુના સાન્નિધ્યમાં આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે" વડતાલધામ…

· 1 min read

જય શ્રી રામ જય ગૌ માતા સુરત ના સચિન વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિસદ ઉધના જિલ્લા સચિન kankapur પ્રખંડ અને ગૌ રક્ષા વિભાગ ગૌ રક્ષક ગભરૂ ભરવાડ દ્વારા ગોપાષટમી ગૌ માતાની પૂજા નું આયોજન કરવામાં આવ્યું છે

સચિનના પારડી કણદે વિસ્તારમાં આવેલ બજરંગબલી મંદિરે ખાતે ગૌ માતાની પૂજા નું આયોજન કરવામાં આવ્યું છે કાર્તિક સુદ અષ્ટમી ના રોજ એટલે કે સાંજે 7:00 વાગે ગૌ માતાની પૂજા નું આયોજન વિશ્વ હિન્દુ પરિષદ તેમજ ગૌરક્ષક ટીમ દ્વારા કાર્યક્રમ રાખવામાં…

· 2 min read

તાપી જિલ્લામાં ઉત્તર ભારતીય સમાજ દ્વારા છઠ્ઠ પૂજાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

સમગ્ર તાપી જિલ્લામાં મોટી સંખ્યામાં ઉત્તર ભારતીય સમાજના લોકો રહે છે ત્યારે તાપી જિલ્લામાં પણ ઉત્તર ભારતીય સમાજ દ્વારા છઠપૂજા નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ઉત્તર ભારતીય સમાજના વડીલો તથા ભાઈઓ બહેનો જોડાયા હતા. ઉત્તર ભારતીય સમાજ…

· 1 min read

ઈડરનાં કેશરપુરામાં હિંદુઓ ઉપર મુસલમાનોનો હિચકારો હુમલો; હુમલાખોરોની ધરપકડ

ઈડર તાલુકાના જાદર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ કેશરપુરા ગામે ૨ દિવસ અગાઉ એક ધાર્મિક કાર્યક્રમમાં હાજર રહેલ મહિલાની ૬ જણાએ મશ્કરી કરતાં આ મહિલાએ મશ્કરી કરવાની ના પાડી હતી. જેથી ઉશ્કેરાયેલા ૬ જણાએ એકસંપ થઈને ગેરકાયદે મંડળી જોકે રચી મહિલાને…

· 2 min read