Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 32°C

oneindianewscom

3,408 stories

પશ્ચિમ એશિયામાં વધતા જતા તણાવને લઈ PM મોદીની CCS સાથે બેઠક, સંભવિત જોખમોને લઈ કરાયુ વિચારમંથન

ઈરાને ઈઝરાયેલ પર હુમલો કર્યા બાદથી પશ્ચિમ એશિયામાં સતત તણાવ વધી રહ્યો છે. મધ્ય-પૂર્વ ક્ષેત્રમાં નવા તણાવ વચ્ચે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠક યોજી હતી. સૂત્રોએ જણાવ્યું કે, ત્યાં વધી રહેલા તણાવ અને ભારત પર…

· 2 min read

ગૂગલની કરોડો ભારતીયોને મોટી ભેટ, Google Payમાં વધુ સુવિધા અને Gemini AI હિન્દી સહિત ભારતની 8 ભાષામાં ઉપલબ્ધ

ગૂગલે કરોડો ભારતીયોને મોટી ભેટ આપી છે. ખરેખર, આજે કંપનીએ ગૂગલ ફોર ઈન્ડિયા 2024 ઈવેન્ટનું આયોજન કર્યું હતું જેમાં કંપનીએ AI થી લઈને Google Pay અને તેની ભાવિ યોજનાઓ માટે વિશેષ સુવિધાઓ શેર કરી હતી. આજે આ ઇવેન્ટની 10મી આવૃત્તિ…

· 2 min read

વેરાવળ સોમનાથ ડિમોલિશન કેસમાં કોર્ટે અરજદારોને રાહત ન આપી

 વિશ્વ પ્રસિદ્ધ મંદિર સોમનાથ આસપાસ થયેલા ડિમોલિશન વિરુદ્ધમાં કરાયેલી અરજી ગુજરાત હાઈ કોર્ટે માન્ય ન રાખી હતી અને અરજદારોને રાહત આપવાનો ઈનકાર કર્યો હતો. વેરાવળ સોમનાથમાં ડિમોલિશન મુદ્દે હાઇકોર્ટમાં થયેલી સુનાવણીમાં અરજદારે યથાવત સ્થિતિ જાળવી રાખવા માટે કોર્ટને કરેલી વિનંતી…

· 2 min read

વ્યારા સોનગઢ નું અગાસવાન ગામનું જંગલ ગૌ માતા ની ખુલ્લેઆમ હત્યા કરવાનું કટલખાનું બન્યું!!

વ્યારા સોનગઢ અગાસવાન જંગલ વિસ્તારમાં કસાઈ/ખાટકીઓ બેફામ બન્યા દક્ષિણ ગુજરાત અને વધુમાં સુરતના કસાઈ ખાટકીઓ વ્યારા ના આ જંગલમાં ગૌ માતાની હત્યાઓ કરી રહ્યા છે આજરોજ દક્ષિણ ગુજરાતના ગૌરક્ષકો તેમજ હિન્દુ સંગઠનના આગેવાનો સાજણ ભરવાડ, ચંદનસિંહ, ગભરુ ભરવાડ, જગદીશ ભરવાડ,…

· 2 min read

ખેડૂતો અને મધ્યમ વર્ગના લોકોની આવક વધારવા કેબિનેટની બેઠકમાં મોટો નિર્ણય, આ બે યોજનાને આપી મંજૂરી

ખેડૂતો અને મધ્યમ વર્ગની આવક વધારવા માટે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, ‘ખેડૂતોની આવક વધારવા માટે તેમજ મધ્યમ વર્ગની ખાદ્ય સુરક્ષા માટે મહત્ત્વની બે યોજનાઓને કેબિનેટે મંજૂરી આપી છે.…

· 2 min read

સદગુરુ જગ્ગી વાસુદેવને મોટી રાહત, SCએ હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો, જાણો શું છે સમગ્ર મામલો

આધ્યાત્મિક સદ્દગુરુ જગ્ગી વાસુદેવની આગેવાની ઈશા ફાઉડેશન આજકાલ ખુબ વિવાદોમાં આવ્યું છે. ફાઉડેશનને આજે સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે.સુપ્રીમ કોર્ટે ઈશા ફાઉન્ડેશન સામે પોલીસ તપાસના આદેશ પર રોક લગાવી દીધી છે. કેસની આગામી સુનાવણી 18 ઓક્ટોબરે થશે. ઈશા ફાઉડેશન…

· 2 min read

તિરુપતિ લાડુ વિવાદ વચ્ચે વધુ 3 મંદિરોમાં બહારથી પ્રસાદ લાવવા સામે પ્રતિબંધ, પોસ્ટર લગાવ્યાં

તિરુપતિ મંદિરમાં લાડુ વિવાદ બાદ હવે મોટાભાગના મંદિરોમાં પ્રસાદ બાબતે નવી વ્યવસ્થા લાગુ કરવામાં આવી રહી છે. જેમાં ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદના ત્રણ મંદિરોમાં બજારની મીઠાઈ ચડાવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ મંદિરોમાં બહારનો પ્રસાદ ચડાવવા પર પ્રતિબંધ આ પૈકી સોમવારે…

· 2 min read

વોર ઈફેકટ વચ્ચે ક્રૂડતેલમાં સ્પ્રિંગ જેવો ઉછાળો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધમાં હવે ઈરાને ઈઝરાયેલ પર ૨૦૦થી વધુ મિસાઈલો છોડતા વૈશ્વિક વાતાવરણ તંગ બન્યું છે. ઈરાનના આ હુમલાના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થાને મોટો ફટકો પડી શકે છે તેવી આશંકા પ્રવર્તી રહી છે. ઈરાને ચેતવણી આપી છે કે આ…

· 4 min read

થરાદના ભુરીયા અને ભાપડીની સરકારી મા. અને ઉ.મા. શાળા ખાતે ABVP ની કેમ્પસ કારોબારી યોજાઈ

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની કેમ્પસ કારોબારીઓ રચાઈ રહી છે ત્યારે અ.ભા.વી.પ થરાદ શાખા દ્વારા પણ વિવિધ કેમ્પસમાં કારોબારીઓની રચના કરવામાં આવી છે, જેમાં થરાદના ભુરિયા અને ભાપડીની સરકારી મા. અને ઉ.માધ્યમિક શાળામાં કેમ્પસ કારોબારી યોજાઈ હતી. જેમાં ભુરિયા મુકામે રાજેશભાઈ…

· 2 min read

ભારત આવતા પહેલા ન્યુઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર્યા બાદ ટિમ સાઉથીએ આપ્યું રાજીનામું

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 16 ઓક્ટોબરથી 3 મેચની ટેસ્ટ સિરીઝ રમવાની છે. આ પહેલા ન્યુઝીલેન્ડની ટીમે પોતાનો કેપ્ટન બદલ્યો છે. હવે ટોમ લાથમ ન્યુઝીલેન્ડની ટેસ્ટ ટીમના કેપ્ટન હશે. અગાઉ આ જવાબદારી ટિમ સાઉથી પાસે હતી. શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીમાં 2-0થી…

· 3 min read