Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 33°C

oneindianewscom

3,408 stories

નડિયાદ : માઁ શક્તિ ઉત્સવ ખાતે એક દીવસીય “દિવ્યાંગ ગરબા મહોત્સવ” યોજાયો

સક્ષમ સંસ્થા અને સમર્પણ એજ્યુકેશન ટ્રસ્ટના સહયોગથી માઁ શક્તિ ઉત્સવ (રાધે ફાર્મ) નડિયાદ ખાતે નડિયાદ અને આણંદ જિલ્લાની વિવિધ દિવ્યાંગ સંસ્થાઓના બાળકો માટે એક દીવસીય "દિવ્યાંગ ગરબા મહોત્સવ"નુ આયોજન થયુ. આ કાર્યક્રમ માં ૩૫૦ થી વધુ દિવ્યાંગ બાળકો એ ખુબ…

· 2 min read

‘આવતી કળાય..’ PM મોદીએ લખ્યું ગરબા ગીત, શબ્દ શબ્દમાં છલકાઈ માં ભક્તિ

નરાત્રીના શુભ અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગરબા ગીત #AavatiKalay લખ્યું છે અને તેના દ્વારા તેમણે દેવી દુર્ગાની શક્તિ અને કૃપાનું વર્ણન કર્યું છે. આ સુંદર ગરબાને યુવા ગાયિકા પૂર્વા મંત્રીએ પોતાનો મધુર અવાજ આપ્યો છે. તેના માટે પીએમ મોદીએ…

· 1 min read

જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા ની સાથે પોલીસ પરીવારના સભ્યોને ગરબા રમવા મળે તે માટે ખાખી રાસોત્સવનું આયોજન

સમગ્ર ગુજરાતમાં નવરાત્રીનો માહોલ ખુબ જામ્યો છે ત્યારે કાયદો અને વ્યવસ્થા પોલીસ ની ફરજ બને છે , પરંતુ સાથે સાથે પોલીસના પરિવારજનો ને ગરબા રમવા મળે તે માટે જિલ્લા પોલીસ અધિક્ષક ડો.હર્ષદ પટેલે ડીએસપી ગ્રાઉન્ડ ખાતે ખાખી રાસોત્સવ નું આયોજન…

· 2 min read

નડિયાદ : શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ ખાતે ત્રીજા નોરતે ભાવભક્તિપૂર્વક ગરબાની ઉજવણી

યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજ ની દિવ્ય અખંડ જ્યોતિને અજવાળે, મહંત પ. પૂ. શ્રી રામદાસજી મહારાજની આજ્ઞાથી શ્રી સંતરામ સમાધિસ્થાન નડિયાદ સંચાલિત શ્રી સંતરામ કેળવણી મંડળ હેઠળ કાર્યરત શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ નડિયાદ ખાતે માં અંબાના આરાધના ઉત્સવ એટલે નવરાત્રીની…

· 1 min read

નવરાત્રીમાં PM મોદીએ ઢોલ પર હાથ અજમાવ્યો, તો બીજી તરફ ઉતારી માં અંબાની આરતી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના વાશિમ જિલ્લામાં સ્થિત જગદંબા માતાના મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. આ મંદિર પોહરાદેવીમાં આવેલું છે અને ધાર્મિક મહત્વનું સ્થળ માનવામાં આવે છે. શનિવારે પીએમ મોદીએ મંદિર પરિસરમાં પહોંચીને વિધિવત પૂજા કરી અને દેવીના આશીર્વાદ મેળવ્યા.…

· 2 min read

કુપવાડામાં ભારતીય સેનાએ બે આતંકીઓના ઢીમ ઢાળી દીધા, સુરક્ષાદળોનું રેસ્ક્યૂ ઓપરેશન યથાવત

 જમ્મુ કાશ્મીરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના ગુગલધર વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલી અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. આ ઓપરેશનમાં સેનાએ આતંકીઓ પાસેથી હથિયારો અને અન્ય યુદ્ધ સંબંધિત સામગ્રી જપ્ત કરી છે.…

· 2 min read

સંઘના વડા મોહન ભાગવતે જણાવ્યું કે RSS શતાબ્દી વર્ષનો હેતુ શિસ્તબદ્ધ મજબૂત હિન્દુ સમાજના સર્જનનો છે

આરએસએસનાં વડા મોહન ભાગવતે તેમનાં રાજસ્થાનનાં ૪ દિવસનાં પ્રવાસ દરમિયાન કહ્યું હતું કે RSSનાં શતાબ્દી વર્ષનો હેતુ દેશમાં શિસ્તબદ્ધ અને મજબૂત હિન્દુ સમાજનું સર્જન કરવાનો છે. રાજસ્થાનનાં બારન જિલ્લામાં ધર્માદા ધર્મશાળા ખાતે તેમણે સંઘનાં પ્રાદેશિક નેતાઓ અને કાર્યકરો સાથેની બેઠકમાં…

· 2 min read

મહુવા પાસે કાકીડી ગામે આવતા પખવાડીએ મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા

મહુવા પાસે કાકીડી ગામે આવતા પખવાડીએ મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા લાભ મળનાર છે. આ આયોજન માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દિવાળીનાં પર્વ તહેવારો સાથે મોરારિબાપુનાં વ્યાસાસને ગોહિલવાડનાં નાનકડા ગામ કાકીડીમાં રામજીમંદિરનાં સાનિધ્ય સાથે રામકથા લાભ મળનાર છે. આગામી પખવાડિયે એટલે…

· 1 min read

નડિયાદની પીજ પ્રાથમિક શાળા ખાતે બાળકો માટેના કાયદાઓની સમજૂતી આપતો કાર્યક્રમ યોજાયો

નડિયાદના પીજ ખાતે આવેલ પ્રાથમિક કુમાર અને કન્યાશાળા ખાતે જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા બાળકો માટેના કાયદાઓની સમજૂતી આપતો જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો. બાળકોને જુવેનાઈલ જસ્ટિસ એક્ટ 2015, બાળ લગ્ન તથા પોક્સો એક્ટ 2012 વિશે માહિતગાર કરી બાળકોને મળેલા અધિકારો…

· 1 min read

Israel-Iran યુદ્ધના વચ્ચે કિમ જોંગે દક્ષિણ કોરિયા પર પરમાણુ હુમલાની આપી ધમકી, શું ત્રીજા વિશ્વયુદ્ધના વાગી રહ્યા ભણકારા ?

ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ભયંકર યુદ્ધના ભય વચ્ચે હવે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને દક્ષિણ કોરિયા પર પરમાણુ હુમલાની ધમકી આપી છે. કિમ જોંગે દક્ષિણ કોરિયાને આ ધમકી એવા સમયે આપી છે જ્યારે વિશ્વમાં ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા વાગી રહ્યા…

· 3 min read