Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026

oneindianewscom

3,408 stories

શ્રી સંતરામ વિદ્યાલય નડિયાદની વિદ્યાર્થીનીઓ જિલ્લા કક્ષાએ વિજેતા

કમિશનર યુવા સેવક અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી ગાંધીનગર આયોજિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી ખેડા-નડિયાદ દ્વારા ખેડા જિલ્લા કક્ષાની રાસ ગરબા સ્પર્ધાનું આયોજન શ્રી સંતરામ વિદ્યાલય નડિયાદ ખાતે તારીખ ૨૧-૦૯-૨૦૨૪ ના રોજ યોજવામાં આવ્યું હતું. જેમા શ્રી સંતરામ વિદ્યાલય…

· 1 min read

‘જ્યારે ભારત બોલે ત્યારે દુનિયા ધ્યાનથી સાંભળે છે’, ન્યૂયોર્કના મેગા શોમાં PM મોદીની 10 મોટી વાતો

પીએમ મોદી આ દિવસોમાં અમેરિકાના પ્રવાસે છે અને ત્યાં એમને ન્યૂયોર્કના નાસાઉ કોલિઝિયમમાં એનઆરઆઈને સંબોધિત કર્યા હતા અને ભારતના વિકાસ વિશે માહિતી આપી હતી. આ દરમિયાન, પીએમ મોદીએ અર્થતંત્ર, પર્યાવરણથી લઈને વૈશ્વિક સંકટો સુધીના ઘણા મુદ્દાઓ પર ભારતનું વલણ વિશ્વ…

· 3 min read

ઈઝરાયેલના દુશ્મન દેશને મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંઘર્ષ પર આપ્યું આશ્વાસન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની ત્રણ દિવસીય અમેરિકાની મુલાકાતે છે અને અહીં ક્વાડ સમિટમાં હાજરી આપ્યા બાદ પેલેસ્ટાઈન અને નેપાળના નેતાઓને મળ્યા છે. યુએન જનરલ એસેમ્બલીમાં ભાગ લેવા માટે વિશ્વભરના નેતાઓ અમેરિકાના ન્યુયોર્કમાં એકઠા થયા છે. યુએન જનરલ એસેમ્બલી સત્રની બાજુમાં,…

· 4 min read

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદ વિવાદમાં અમૂલની સ્પષ્ટતા ‘ક્યારેય પણ તિરુપતિ મંદિરમાં ઘી સપ્લાય કર્યું નથી’

તિરુપતિ બાલાજી મંદિર (Tirupati Balaji Temple)ના પ્રસાદને લઈને વિવાદ (Controversery) વધુ ઘેરો બની રહ્યો છે. મંદિરમાં અપાતા પ્રસાદના લાડુમાં જાનવરોની ચરબીના ઉપયોગને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે અમૂલે શુક્રવારે સ્પષ્ટતા કરી છે. અમૂલ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે…

· 2 min read

ATMમાંથી પૈસા કાઢી આપવાની મદદ કરવાના બહાને એ.ટી.એમ કાર્ડ બદલી ફ્રોડ કરતી ગેંગનો પર્દાફાસ કરતી નડીયાદ ટાઉન સર્વેલન્સ સ્કોર્ડ

પોલીસ અધિક્ષક તથા નાયબ પોલીસ અધિક્ષક નાઓએ મિલ્કત સબંધી ગુના બનતા અટકાવવા તથા બનેલ ગુનાના આરોપીઓને શોધી કાઢવા સારુ સુચના આપેલ હોય. ગઇ તા. ૧૬/૦૯/૨૦૨૪ ના રોજ નડિયાદ ટાઉન પો.સ્ટે. સર્વેલન્સ પો.સબ.ઇન્સ આર.એચ.દેસાઈ સર્વેલન્સના પોલીસ માણસો સાથે ઇદે મિલાદના તહેવાર…

· 3 min read

સિહોરમાં બહેનો માટે સૌંદર્ય, પોષાક તથા સુશોભન સામગ્રીનું વેચાણ

સિહોરમાં બહેનો માટે સૌંદર્ય, પોષાક તથા સુશોભન સામગ્રીનું વેચાણ શરૂ થયું છે. મહિલાઓ માટે કાર્યરત સેવા સંસ્થા હંસદેવ મહિલા કેન્દ્ર દ્વારા શનિવાર તથા રવિવાર એમ બે દિવસ દરમિયાન બહેનો માટે થયેલ આયોજનમાં સૌંદર્ય, પોષાક તથા સુશોભન સામગ્રીનું વેચાણ શરૂ થયું…

· 1 min read

શિવકુંજ આશ્રમ જાળિયા દ્વારા ભાવ ઉત્સાહ સાથે ગોપાલગિરિબાપુની ઉજવાશે પૂણ્યતિથિ

સેવા સંસ્કાર પ્રવૃત્તિથી ધમધમતાં શિવકુંજ આશ્રમ જાળિયા દ્વારા આગામી મંગળવારે ગોપાલગિરિબાપુની પૂણ્યતિથિ ઉજવાશે. આ પ્રસંગે ૧૦૮થી વધુ શાળાઓમાં બટુકભોજન શરૂ શરૂ થઈ ગયેલ છે. વિશ્વાનંદમાતાજીનાં નેતૃત્વ સાથે શિવકુંજ આશ્રમ જાળિયામાં વર્ષભર વિવિધ ધાર્મિક સામાજિક પ્રવૃત્તિ થતી રહે છે. આગામી મંગળવારે…

· 1 min read

આ રાજ્યમાં વર્ષમાં બે વાર ફ્રીમાં મળશે ગેસ સિલિન્ડર,અમિત શાહે કરી જાહેરાત

જમ્મુ-કાશ્મીરમાં પ્રથમ તબક્કાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. આ સંદર્ભમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ શનિવારે જમ્મુ કાશ્મીર પહોંચ્યા હતા. આ દરમિયાન એક રેલીને સંબોધતા તેમણે મોટી જાહેરાત કરી હતી. મળતી માહિતી પ્રમાણે, ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, 'ઈદ અને…

· 1 min read

રોજ એક કેળુ ખાવાની કરો શરૂઆત, સેવન કરવાથી શરીરને થશે ઘણા ફાયદા

જે લોકો પેટની સમસ્યાથી પીડાય છે તેમના માટે કેળા ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર અને પ્રોબાયોટીક્સ હોય છે, જે પેટના સ્વાસ્થ્યને સુધારે છે. જો તમે દરરોજ એક કેળું ખાઓ છો તો તે તમારા આંતરડાના સ્વાસ્થ્યમાં…

· 2 min read

વધારે મીઠું ખાવાની આદત હોય તો સુધારજો, હાર્ટની સાથે કિડની માટે પણ ખતરનાક છે નમક

બ્લડ પ્રેશરની સમસ્યા હોય ત્યારે મીઠું ઓછું ખાવું કે વધારે ખાવું એવી સલાહ આપવામાં આવે છે. હાઈ બ્લડ પ્રેશરના કિસ્સામાં, વ્યક્તિને મીઠું ઓછું ખાવાની સલાહ આપવામાં આવે છે અને લો બ્લડ પ્રેશરના કિસ્સામાં, વધુ મીઠું ખાવાની સલાહ આપવામાં આવે છે.…

· 3 min read