Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 31°C

oneindianewscom

3,408 stories

ભારતની ત્રણેય સેનાના વડા સાથે ભણી ચૂક્યા છે, જાણો વાયુસેનાના નવા વડા એરમાર્શલ અમર પ્રીત સિંહની સિદ્ધિઓ

વાયુસેનાના વડા તરીકે એર માર્શલ અમર પ્રીત સિંહની નિમણૂક કરવામાં આવી છે. એ સાથે જ ભારતીય સેનાની ત્રણે પાંખ સંબંધિત એક અનોખો સંયોગ સર્જાયો છે. શું છે સંયોગ? એર માર્શલ અમર પ્રીત સિંહના નામની એરફોર્સના આગામી સુકાની તરીકેની જાહેરાત થતાં…

· 3 min read

કપડવંજના લાલ માંડવામાં હડકાયા શ્વાનનો હાહાકાર

હડકવા વિરોધી રસી માટે લોકોનો રઝળપાટ કપડવંજ તાલુકાના લાલ માંડવા ગામમાં એક હડકાયા શ્વાને ગામના લોકોને માથે લેતાં ગામમાં હાહાકાર મચી ગયો હતો.જેમાં હડકાયા શ્વાને ગામમાં જુદા જુદા વિસ્તારોમાં પાંચથી વધુ લોકોને તથા શ્વાન સહિત પશુઓને બચકા ભરી ઈજાગ્રસ્ત કર્યા…

· 3 min read

નડિયાદ મુકામે પીએમ નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વ અને સિદ્ધિઓને રજૂ કરતું પ્રદર્શન ખુલ્લુ મૂકાયું

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વ્યક્તિત્વ અને તેમના વડપણ હેઠળ સરકારની સિદ્ધિઓને રજૂ કરતી પ્રદર્શનીનો નડિયાદમાં શુભારંભ થયો. વોક વે ગાર્ડન પીજ કેનાલ, પીજ રોડ,નડિયાદ મુકામે ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ સહિત અન્ય હોદ્દેદારો, પદાધિકારીઓ અને કાર્યકરોની ઉપસ્થિતિમાં આ પ્રદર્શન…

· 1 min read

સમસ્ત ગૌ રક્ષકો અને ગૌરક્ષા એન્ડ પર્યાવરણ સંદેશ ચેરીટેબલ ટ્રસ્ટની ટીમ દ્વારા પ્રાંત ઓફિસ કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું

બારડોલી પ્રાંત કચેરી ખાતે ગૌરક્ષકો અને ગૌરક્ષા એન્ડ પર્યાવરણ સંદેશ ચેરીટેબલ ટ્રસ્ટ ની ટીમ દ્વારા બારડોલી પ્રાંત અધિકારીને રૂબરૂમાં આવેદનપત્ર પાઠવી કસાઈ/ખાટકીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી આજરોજ સમસ્ત ગૌરક્ષકો અને ગૌરક્ષા એન્ડ પર્યાવરણ સંદેશ ચેરીટેબલ ટ્રસ્ટના સેવકો…

· 2 min read

પોષણ માહ ઉજવણી અંતર્ગત મહુધા ઘટકના તમામ આંગણવાડી કાર્યકરની તાલુકા કક્ષાએ જનરલ બેઠક યોજાઈ

પોષણ માહ ઉજવણી અંતર્ગત મહુધા ઘટકના તમામ આંગણવાડી કાર્યકરની તાલુકા કક્ષાએ જનરલ બેઠક યોજાઈ. જેમાં આંગણવાડી બહેનોને એનિમીયા, પૌષ્ટિક આહાર, આઈસીડીએસની વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. ઉપરાંત આંગણવાડી કાર્યકર દ્વારા બનાવેલ વાનગીનું નિદર્શન કરવામાં આવ્યું. બેઠકમાં આઈસીડીએસ,…

· 1 min read

RBI આગામી બેઠકમાં વ્યાજના દરો ઘટાડે તેવી શક્યતા, જીડીપી ગ્રોથ સ્થિર રહેવાનો આશાવાદ

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા વ્યાજના દરોમાં ઘટાડો કરે તેવી શક્યતાઓ જોવા મળી છે. દેશના જીડીપી ગ્રોથમાં સ્થિરતાને ધ્યાનમાં લેતાં મોનેટરી પોલિસીની ઑક્ટોબરમાં યોજાનારી બેઠકમાં વ્યાજના દરોમાં ઘટાડો થાય તેવી સંભાવના રેટિંગ એજન્સી એસએન્ડપી ગ્લોબલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. નવ…

· 2 min read

EPFO નિયમમાં ફેરફાર કરશે સરકાર, કર્મચારીઓને નિવૃત્તિ સમયે મળશે આ વિકલ્પ

 ઈપીએફઓમાં પેન્શન માટે યોગદાન આપતાં કર્મચારીઓને તેમના પીએફ ખાતામાં જમા સંપૂર્ણ રકમને પેન્શન સ્વરૂપે તબદીલ કરવાનો વિકલ્પ મળી શકે છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડો. મનસુખ મંડાવિયાએ કર્મચારીઓની સામાજિક સુરક્ષાને ધ્યાનમાં લેતાં ઈપીએફઓ પેન્શન યોજનાના નિયમોમાં ફેરફાર કરવાની જાહેરાત…

· 2 min read

વધુ એક ટ્રેન દુર્ઘટના: પશ્ચિમ બંગાળમાં માલગાડીના પાંચ ડબ્બા પાટા પરથી ખડી પડ્યા

પશ્ચિમ બંગાળના અલીપુરદ્વાર ડિવિઝનના ન્યૂ મયનાગુરી સ્ટેશન પર મંગળવારે વહેલી સવારે ખાલી માલગાડી ટ્રેનના 5 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં કોઈ જાન-માલનું નુકસાન થયું નથી. હજુ આ દુર્ઘટનાનું  કારણ જાણી શકાયું નથી. ઘટનાની તપાસ કરવામાં આવી રહી…

· 2 min read

બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર યથાવત ,દુર્ગા પૂજાની મંજૂરી માટે 5 લાખ ચુકવવા કહ્યું, ન ચુકવે તો મારી નાખવાની ધમકી

બાંગ્લાદેશમાં હિંદુ સંગઠનોએ આ વર્ષે દુર્ગા પૂજા પર હુમલા અને ઉત્પીડન મામલે વચગાળાની સરકાર સમક્ષ અનેક માગણીઓ કરી હતી. તેના એક દિવસ બાદ ફરીથી હિંદુઓની સતામણીના મામલાઓ સામે આવી રહ્યા છે. ખુલનામાં, ઇસ્લામવાદીઓએ હિંદુ મંદિરોને દુર્ગા પૂજા કરવાની મંજૂરી માટે…

· 5 min read

PUSHP ની પાંચ પાંખડીઓથી ભારત કેવી રીતે વિકસિત બનશે, USમાં PM મોદીએ જણાવ્યો આખો પ્લાન

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ  ન્યુયોર્કમાં નાસાઉ કોલિઝિયમ ખાતે ભારતીય ડાયસ્પોરાને સંબોધિત કરતી વખતે જણાવ્યું હતું કે, તેઓ કેવી રીતે PUSHP ની પાંચ પાંખડીઓ સાથે વિકસિત ભારતનું નિર્માણ કરશે, તેમના આગમન પહેલા લોંગ આઇલેન્ડના કોલિઝિયમ ખાતે અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં…

· 3 min read