Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 28°C

oneindianewscom

3,408 stories

ઓડિશામાં PM મોદીની મોટી જાહેરાત, 5 વર્ષ સુધી મહિલાઓને આપશે ₹10,000ની સહાય

17 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓડિશા પ્રવાસ પર હતા. આ દરમિયાન તેઓ રાજ્યના પ્રધાનમંત્રી આવાસ યોજનાના  લાભાર્થીઓને મળ્યા હતા. આ સિવાય ઓડિશાની મહિલાઓ માટે સુભદ્રા યોજનાની  શરૂઆત કરી હતી. આ યોજના રાજ્યની મહિલા કેન્દ્રિત યોજના છે. ઉપરાંત PM મોદીએ રાજ્યમાં…

· 3 min read

દિલ્હીમાં 3 માળનું મકાન ધરાશાયી, 15થી વધુ લોકો દટાયાની આશંકા, રેસ્ક્યુ ઑપરેશન હાથ ધરાયું

દેશની રાજધાની દિલ્હીમાં ભારે વરસાદના કારણે જનજીવન ભારે હાલાકીનો સામનો કરી રહ્યું છે, ત્યારે કરોલ બાગ વિસ્તારમાં એક ત્રણ માળનું મકાન ધરાશાયી થતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. ઇમારતનો અમુક હિસ્સો પત્તાના મહેલની જેમ તૂટી જતાં તેની નીચે 15 જેટલા લોકો…

· 2 min read

શામળાજી : ખેરંચા ગામ નજીક બાઈક સવારને નડ્યો અકસ્માત

ભિલોડા તાલુકાના ખેરંચા ગામની નજીકમાં રાત્રીના સમયે અજાણ્યા વાહને ટક્કર મારતાં બાઈક સવાર ત્રણ યુવાનોને અકસ્માત નડ્યો છે. આ ત્રણ યુવાનો પૈકી એકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે. બાકી બે યુવાનો ઈજાગ્રસ્ત થતાં એક યુવાનને મોડાસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો, જ્યારે અન્ય…

· 1 min read

કોરોના વાયરસના નવા સબ વેરિયન્ટ XECએ આપી દસ્તક, જાણો તે કેટલો છે ખતરનાક

દર થોડા મહિને કોરોના વાયરસનો ઉલ્લેખ થાય છે. કારણ એ છે કે ઘણા વર્ષો વીતી ગયા પછી પણ આ વાયરસ દર થોડાં મહિને પોતાની હાજરીનો અહેસાસ કરાવે છે. વાયરસની પ્રકૃતિ એવી છે કે તેને જીવતા રહે છે. આ ક્રમમાં તે…

· 3 min read

લેબેનોનમાં એક પછી એક હજારો બ્લાસ્ટ મામલે પેજર કંપનીએ કર્યો મોટો ધડાકો, ઈઝરાયલ ટેન્શનમાં!

 લેબેનોન અને સીરિયાના અમુક ભાગમાં ક્રમબદ્ધ રીતે થઈ રહેલા પેજર બ્લાસ્ટથી દરેક લોકો ચોંકી ગયાં છે. આ હુમલો એટલો સુનિયોજીત હતો કે, લેબેનોનમાં સતત એક બાદ એક પેજર બ્લાસ્ટથી દરેક જગ્યાએ ડરનો માહોલ બની ગયો છે. લેબેનોનમાં ઉગ્રવાદી જૂથ હિજબુલ્લાહને…

· 2 min read

જમ્મુ-કાશ્મીરમાં મોટી દુર્ઘટના, સૈન્યનું વાહન ખીણમાં ખાબકતાં 1 જવાન શહીદ, 3 ઈજાગ્રસ્ત

જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં મંગળવારે મોડી રાત્રે સેનાનું એક વાહન રસ્તા પરથી લપસીને ઊંડી ખીણમાં ખાબકી ગયું હતું. આ અકસ્માતમાં 4 જવાનો ઘાયલ થયા હતા. માહિતી મળતાની સાથે જ સ્થાનિક ગ્રામજનો સાથે બચાવકર્મીઓએ તમામ 4 ઘાયલ કમાન્ડોને બહાર કાઢ્યા અને તેમને…

· 2 min read

શાહરૃખે કિશન અને સાજીદે સુનિલ નામ ધારણ કર્યું હિન્દુની ઓળખ આપી બે સગી બહેનો પર દુષ્કર્મ આચર્યું

ભરૃચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી પોલીસ મથકની હદમાં બે વિધર્મીઓએ અનુસૂચિત જાતિની બે સગી સગીર બહેનોને હિન્દુ નામ ધારણ કરી પોતાની ખોટી ઓળખ આપી પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી લઈ જઈ બંને સગીર બહેનો ઉપર દુષ્કર્મ આચરતા પોલીસે બંને વિધર્મીઓ સામે…

· 2 min read

ભારતીય વાયુસેનામાં આવતા મહિને સામેલ થશે તેજસ MK1-Aનું અપગ્રેડ વર્ઝન, જાણો કેમ છે તે ખાસ

ભારતીય વાયુસેનામાં સામેલ તેજસ ફાઇટર જેટના નામથી સૌ કોઇ વાકેફ છે.  તેજસે ચીન અને પાકિસ્તાનની રાતોની ઉંઘ હરામ કરી દીધેલી છે. ભારતના આ ફાઈટર જેટનો હવે નવો અવતાર જોવા મળશે તેવા સમાચાર સાંભળીને ચીન અને પાકિસ્તાન બંને ચોંકી ગયા છે. …

· 4 min read

કચ્છ કડવા પાટીદારના ચોપડા પરિવારનું બાયડના દેસાઈપુરા ગામે સ્નેહમિલન યોજાયું

કચ્છ કડવા પાટીદારના 52 ગોત્રમાંનો એક એવો નાનો ખૂબ સંગઠિત પરિવાર એટલે ચોપડા પરિવાર. ભાદરવા સુદ ૧૪ સમસ્ત ચોપડા પરિવાર તેની આગવી પરંપરાથી ઉજવે છે. આજના દિવસે દેસાઈપુરા- બાયડ મુકામે પરિવારના સુરધન એવા દેવજી દાદાના પ્રતિક રૂપે શ્રીફળ અને ધજાની…

· 1 min read

20 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહેલ ફિલ્મ “સતરંગી રે”ના કલાકારો બન્યા ભાવનગરના મહેમાન

  ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સફળતાના નવા શિખરો સર કરી રહી છે ત્યારે તેમાં વધુ એક ફિલ્મનો થવા જઈ રહ્યો છે, જેનું નામ છે "સતરંગી રે". એક સરસ મજાની પારિવારિક કથા અને સરસ મજાના સંદેશ વાળી આ ફિલ્મ મોટા શહેર અને…

· 2 min read