વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં જન્મદિવસ સાથે ભાજપ દ્વારા યોજાશે વિશેષ કાર્યક્રમો
ભાવનગર જિલ્લા ભાજપની મળેલી બેઠકમાં હોદ્દેદાર કાર્યકર્તાઓ સાથે થયેલ સંવાદ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં જન્મદિવસ સાથે ભાજપ દ્વારા વિશેષ કાર્યક્રમો યોજાશે તેમ વિગતો અપાઈ છે. ભાજપ સદસ્યતા અભિયાન સંદર્ભે ભાવનગરમાં મળેલ બેઠકમાં ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજી મકવાણાનાં અધ્યક્ષ સ્થાને…










