Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 34°C

oneindianewscom

3,408 stories

કંગુવાનું ટ્રેલર જોશો તો બાહુબલીને પણ ભૂલી જશો, એક આંખે કાણો બોબી દેઓલ લાગે છે ભયાનક

Kanguva Tailer આવી ચુક્યું છે.ટ્રેલર ખરેખર ખુબ ખતરનાક છે. જ્યારે રણબીર કપૂરની ‘એનિમલ’નું ટ્રેલર બહાર આવ્યું ત્યારે લોકોએ સંદીપ રેડ્ડી વાંગાના ખૂબ વખાણ કર્યા. એવું કહેવામાં આવ્યું હતું કે ફિલ્મના ટ્રેલરને આ રીતે કાપવા જોઈએ. Kanguva માટે પણ એવું જ…

· 2 min read

હર ઘર તિરંગા કાર્યક્રમ હેઠળ શહેર ભાજપ દ્વારા મહાનુભાવો ની પ્રતિમાજી ની સફાઈ કરી પુષ્પાંજલી કરી

દેશભક્તિ જગાડવા અને સ્વતંત્રતા ની ઉજવણી કરવામાં માટે સરકાર દ્વારા હર ઘર તિરંગા કાર્યક્રમ ચલાવ્યો છે જે અંતર્ગત શહેર ભાજપ દ્વારા શહેર માં આવેલ મહાનુભાવો ની પ્રતિમાજી ની સફાઈ કરવામાં આવી હતી અને ત્યાર બાદ પુષ્પાંજલી અર્પણ કરી હતી .…

· 1 min read

ધારાસભ્ય મોહનભાઇ ઢોડિયાના અધ્યક્ષસ્થાને વાલોડ ખાતે તિરંગા યાત્રા યોજાઈ

રાજ્ય સરકાર દ્વારા ૧૫ ઓગસ્ટ સુધી રાજ્યવ્યાપી 'હર ઘર તિરંગા' અભિયાનની ઉજવણી કરવામા આવી રહી છે. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે તાપી જિલ્લાના વાલોડ તાલુકા ખાતે મહુવા વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઇ…

· 1 min read

તાપી જિલ્લાના વાલોડમાં શિક્ષક સામે નોંધાઈ છેડતીની ફરિયાદ

ભોગ બનનાર સગીરાના પિતા તેમજ બીજી ૧૦ જેટલી સગીર વયની વિદ્યાર્થીનીઓ એ વાલોડ પોલીસમાં નોંધાવી ફરિયાદ.. લંપટ વિજય ચૌધરી લેશન ચેક કરવાના બહાને પેજ ફેરવવાનું કહી વિદ્યાર્થીનીઓ ના હાથને સ્પર્શ કર્યો હતો.. પેન કે ડસ્ટર નીચે ફેંકી વિદ્યાર્થીનીઓ ને ઉચકવા…

· 1 min read

પ્રથમ લોકસભા ચૂંટણી 1-2 નહીં પરંતુ 4 મહિના સુધી ચાલેલી, 1980માં માત્ર 4 દિવસમાં સમાપ્ત થઈ

ભારતના રાજકીય ઈતિહાસમાં 25 ઓક્ટોબર 1951 અને 21 ફેબ્રુઆરી 1952 આ બે તારીખો યાદ રાખવી ખૂબ જ જરૂરી છે. હકીકતમાં, તે માત્ર ચાર મહિના હતા જે દરમિયાન દેશમાં પ્રથમ લોકસભા ચૂંટણી યોજાઈ હતી. જો કે, દેશ હંમેશા આટલા લાંબા ચૂંટણી…

· 3 min read

શહેરની સ્કૂલોમાં ટ્રેન્ડ બદલાયોઃ હાજરી પૂરતી વખતે હવે વિદ્યાર્થી “યસ સર” કે “પ્રેઝન્ટ સર’ નહીં પણ ‘જય શ્રીરામ’નો નારો બોલશે

શહેરની સંખ્યાબંપ સ્કૂલના ક્લાસરૂમમાં હાજરી પૂરતી વખતે હવે 'વસ સર' કે પ્રેઝન્ટ સર'ને બદલે વિદ્યાર્થી પોતાનો વારો આવે ત્યારે 'જય શ્રીરામ' બોલે છે. શહેરની પ્રતિષ્ઠિત સ્કૂલોમાં આ શરૂઆત કરાઈ છે. સ્કૂલ સંચાલકોનું કહેવું છે કે, આગામી સમયમાં આ રીતે હાજરી…

· 3 min read

ઈઝરાયેલે સો. મીડિયા પર ભારત માટે સકારાત્મક દૃષ્ટિકોણ ધરાવતા વિશ્વના દેશોની યાદી જાહેર કરી

ઇઝરાયેલ અને ભારત વચ્ચેની દોસ્તી કોઈનાથી છૂપી નથી. બંને દેશ સમયસમયાંતરે પોતાની એકજૂથતા વ્યક્ત કરતા રહે છે. દરમિયાનમાં, ઇઝરાયેલે એવા દેશોની સૂચિ જાહેર કરી છે જે ભારત તરફ સૌથી વધારે સકારાત્મક દૃષ્ટિકોણ ધરાવે છે. આ યાદીમાં સૌથી પહેલું જે દેશનું…

· 3 min read

પાકિસ્તાનમાં હાઈબ્રિડ સરકારની શક્યતા, નવા PMની કમાન સૈન્યના હાથમાં રહેશે

પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ યોજાનાર ચૂંટણીમાં 12.86 કરોડ લોકો મતદાન કરશે. જોકે રસપ્રદ વાત એ છે કે પાકિસ્તાનમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં લોકો રિઝલ્ટને લઈ અનુમાન લગાવી રહ્યા છે. ઘણા લોકોને આશા છે કે પાકિસ્તાનમાં નવાઝ શરીફની પાર્ટી પીએમએલએનના નેતૃત્વમાં…

· 2 min read

અબકી બાર…ભાજપને 370 બેઠક, તો NDAને 400 પાર કરાવીને જ રહેશે જનતા : PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે સંસદના નીચલા ગૃહ લોકસભાને સંબોધિત કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન પર આભાર પ્રસ્તાવ પર ગૃહને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ લોકસભામાં કોંગ્રેસ અને પર આકરા પ્રહારો કર્યા. તો PMએ એમ પણ કહ્યું કે ભારત…

· 7 min read

ચૂંટણી પહેલા પાકિસ્તાન આતંકી હુમલાથી ધણધણે છે!

અનિશ્ચિતતાની આંધીમાં અટવાયેલા પાકિસ્તાનમાં બે દિવસ પછી તારીખ 8મી ફેબ્રુઆરી ને ગુરવારે નવી સસ્કાર માટે મતદાન થવાનું છે. પાકિસ્તાનમાં ચૂંટણીનો જબરજસ્ત પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે જ આતંકવાદી હુમલાઓના કારણે હલયલ પેદા થઇ છે. પાકિસ્તાનમાં આપ તો આતંકવાદીઓ રોજે રોજ…

· 7 min read