કપડવંજ દશા પોરવાડ મિત્ર મંડળના ધ્વારા 56 ભોગના મનોરથના દર્શન
સમગ્ર વૈષ્ણવ સંપ્રદાયના ઇષ્ટદેવ શ્રીનાથદ્વારા મંદિરના મુખ્યાજી પ.ભ. શ્રી ઇન્દ્રવદનજીની પાવન નિશ્રામાં શ્રી ગોકુલેશ પ્રભુના મહાઉત્સવ નિમિત્તે 56 ભોગના ભવ્ય મનોરથના દર્શનનો કાર્યક્રમ શ્રી કપડવંજ દશા પોરવાડ મિત્ર મંડળ અમદાવાદના ઉપક્રમે ભવ્યાતિભવ્ય રીતે ડીકે હોલ અમદાવાદ ખાતે યોજાયો હતો. આ…










