Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026

oneindianewscom

3,386 stories

ભારતીયો વીઝા વગર પણ મલેશિયામાં પ્રવેશી શકશે

ભારતીય નાગરિકો વીઝા વગર મલેશિયામા ૩૦ દિવસ રહી શકશે મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમે જણાવ્યું હતું કે ભારતની સાથે ચીનના નાગરિકો પણ મલેશિયામા ૩૦ દિવસ વગર વીઝાએ રહી શકે છે. ૩૦ દિવસના વીઝા ફ્રી પ્રવેશ ૧ ડિસેમ્બરથી શરૂ થશે. મલેશિયાના વડાપ્રધાન…

· 2 min read

હૈદરાબાદમાં PM મોદીનો મેગા રોડ શો, ખુલ્લી જીપમાં ફર્યા શહેરમાં

તેલંગણા વિધાનસભા ચૂંટણી માટે મતદાનની તારીખ જેમ-જેમ નજીક આવી રહી છે તેમ ચૂંટણીનો પ્રચાર પણ તેજ ગતિ પકડી રહ્યો છે. BJP વતી પીએમ મોદી જોરદાર રેલીઓ અને રોડ શો કરી રહ્યા છે. સોમવારે પીએમ મોદીએ હૈદરાબાદમાં મેગા રોડ શો કર્યો…

· 2 min read

કોંગ્રેસ અને BRS બંને ભ્રષ્ટાચારમાં ડૂબેલી પાર્ટીઓ છે – જેપી નડ્ડાના આકરા પ્રહાર

તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે બીજેપી એડીચેટીનું જોર લગાવી રહી છે. વડાપ્રધાન મોદી ઉપરાંત બીજેપીના અનેક દિગ્ગજ નેતા જોર શોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ત્રણ દિવસ બાદ યોજાનારી ચૂંટણી માટે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ આજે તેલંગાણામાં જનસભા કરી હતી. નડ્ડાએ…

· 2 min read

દેશનું પ્રથમ એરપોર્ટ બનશે બેંગ્લુરુ જ્યાં ગેજેટ-ઈન ટ્રે સિક્યોરિટી ચેક સિસ્ટમ હટી જશે, જાણો શું છે આ સુવિધા

બેંગ્લુરુનો કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ (KIA) દેશનું પ્રથમ એરપોર્ટ બનવાનું છે જ્યાં સિક્યોરિટી ચેકમાં મોબાઈલ ફોન અને લેપટોપ જેવા પર્સનલ ઈલેક્ટ્રોનિક ડિવાઈસિઝને કાઢીને ટ્રેમાં નહીં રાખવા પડે. તેની શરૂઆત ટર્મિનલ 2થી થશે. તેનાથી સિક્યોરિટી ચેક લાગતા સમયમાં ઘટાડો થશે અને યાત્રીઓનું…

· 1 min read

કાર્તિકી સમૈયાની પૂર્ણાહુતિ : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામની સૌ પ્રથમ ટપાલ ટિકીટનું વિમોચન

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે ચાલતા કાર્તકી સમૈયાની દેવદિવાળીના શુભદિને બપોરે પૂર્ણાહુતિ સત્ર ઐતિહાસિક બની રહ્યું. કથાની સમાપ્તિબાદ શાસ્ત્રી ભક્તિપ્રકાશ સ્વામીની પ્રેરણાથી મેતપુરના ભક્તો દ્વારા, મુંબઈ મંદિર માટે તૈયાર થયેલા ૪ કીલોના સુવર્ણના મૂગટની અર્પણવિધિ થઈ. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોને…

· 3 min read

ડીપફેકને લઇ કેન્દ્રીય મંત્રીનું મોટું નિવેદન, કહ્યું ‘તેને રોકવાની જવાબદારી…’

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ કરીને બનાવવામાં આવેલા ડીપફેકના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્રએ તાજેતરમાં એક બેઠક યોજી હતી અને તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને એડવાઇઝરી જારી કરી હતી. રાજીવે રવિવારે કહ્યું કે 24 નવેમ્બરે અમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે…

· 2 min read

શુભમન ગિલ બન્યો ગુજરાત ટાઇટન્સનો નવો કેપ્ટન, હાર્દિકની મુંબઇ ઇન્ડિયન્સમાંથી એન્ટ્રી થતા જ લેવાયો મોટો નિર્ણય

હાર્દિક પંડ્યાએ ગુજરાત ટાઈટન્સનો સાથ છોડી દીધો છે. હાર્દિક પંડ્યા 2022માં ગુજરાત ટાઈટન્સ સાથે જોડાયા હતા. પહેલી બે સિઝનમાં ટીમના કેપ્ટન હતા. પ્રથમ સીઝનમાં જ ગુજરાત ટાઈટન્સને વિજેતા બનાવી હતી. બીજી સીઝનમાં પણ ગુજરાત ફાઇનલમાં પહોંચ્યું હતું. ત્રીજી સીઝન પહેલા…

· 2 min read

ઉમરેઠ ખાતે ભાજપ દ્વારા સ્નેહમિલનુ આયોજન કરાયું

ઉમરેઠ વિધાનસભાના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર ની અદયક્ષતામા નાસિક વાળા હોલ ખાતે સ્નેહ મિલન કાયૅક્રમ યોજાયો આ પ્રસંગે ભાજપના જિલ્લા પ્રમુખ રાજેશભાઈ પટેલએ નવા વર્ષની શુભકામના સાથે આગામી લોકસભાના ઉમેદવાર કોઈ પણ હોય સીટ પાંચ લાખ થી વધુ મતે જીતાડી લાવવા…

· 2 min read

ઈઝરાયેલ-હમાસ હથિયારો મ્યાન કરશે ? આજે પૂરી થાય છે યુદ્ધ વિરામની સમય મર્યાદા

ગાઝામાં લાગુ કરેલ ચાર દિવસીય યુદ્ધવિરામનો આજે છેલ્લો દિવસ છે. યુદ્ધ વિરામની શરત અનુસાર, હમાસે અત્યાર સુધીમાં ઈઝરાયેલ સહીત વિવિધ દેશના કુલ 58 બંધકોને મુક્ત કર્યા છે. જેમાં એક અમેરિકન, 40 ઈઝરાયેલ અને 17 થાઈ નાગરિકોનો સમાવેશ થાય છે. કેટલાક…

· 4 min read

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જાપાનમાં બુલેટ ટ્રેનની કરી સફર, યોકોહામા શહેરમાં જવા થયા હતા રવાના

ગુજરાત વાયબ્રન્ટ સમિટ પહેલા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વિદેશ પ્રવાસે છે. તેઓ હાલ જાપાનના પ્રવાસે છે. ત્યારે તેમણે આજે જાપાનમાં બુલેટ ટ્રેનમાં સફર કરી હતી.ગુજરાતમાં પણ બુલેટ ટ્રેન બની રહી છે, ત્યારે તેમણે બુલેટ ટ્રેનમાં બેસીને તેની સફરનો અનુભવ કર્યો હતો.…

· 2 min read