ઉત્તરકાશીમાં રેસ્ક્યુ ઓપરેશનનો છેલ્લો રાઉન્ડ, બે-ત્રણ કલાકમાં આવી શકે છે ખુશ ખબર, બહાર એમ્બ્યુલન્સ-તબીબી ટીમ તૈયાર
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલમાં સર્જાયેલ દુર્ઘટનાનો આજે 17મો દિવસ છે. સુરંગમાં ફસાયેલા 41 મજૂરોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન સતત ચાલી રહ્યું છે. રેટ ડ્રીલિંગ દ્વારા 57 મીટર માઈનીંગ કરવામાં આવી રહી છે. જેમાં 54 મીટરની માઈનીંગ થઇ ગઈ છે…










