Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 25°C

oneindianewscom

3,386 stories

‘ભગવાન શ્રી રામની સોગંધ, જો કોઈએ હિંમત કરી તો…’, UP પોલીસની ખતરનાક તૈયારીઓની તસવીર

અયોધ્યામાં નિર્માણ પામેલું રામ મંદિરએ હિન્દૂઓની આસ્થાનું સૌથી મોટું પ્રતિક છે. અહીં ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો અને રામ લલ્લા અહીં જ સદાય માટે બિરાજમાન થશે. ત્યારે આ મંદિરની સુરક્ષા માટે તૈયારીઓ પણ એવી જ તડામાર કરવામાં આવી છે.…

· 3 min read

EDના રડાર પર અભિનેતા પ્રકાશ રાજ, 100 કરોડના આ કૌભાંડમાં અનેકને છેતર્યા

બોલિવૂડના જાણીતા અભિનેતા પ્રકાશ રાજને ED દ્વારા તપાસ માટે સમન્સ પાઠવવામાં આવ્યા છે. EDએ પ્રકાશ રાજને પૂછપરછ માટે 10 દિવસમાં હાજર થવા કહ્યું છે. ED દ્વારા જાહેર કરાયેલા સમન્સને કારણે પ્રકાશ રાજ વિવાદમાં ફસાયા છે. 100 કરોડના કેસમાં પ્રકાશ રાજનું…

· 2 min read

ન્યૂયોર્કના મેયર પર જાતીય સતામણીનો આરોપ, મહિલાએ 5 મિલિયન ડોલરનું માંગ્યું વળતર

ન્યૂયોર્કના મેયર એરિક એડમ્સ પર એક મહિલાએ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ન્યૂયોર્કની એક મહિલાનો આરોપ છે કે એરિક એડમ્સે 1993માં તેની સાથે યૌન શોષણ કર્યું હતું. હવે મહિલાએ સુપ્રીમ કોર્ટ પાસે ઓછામાં ઓછા 5 મિલિયન યુએસ…

· 3 min read

ચીનમાં ફરી એક મહામારી! હોસ્પિટલોમાં લાગી લાઈન: WHOએ ચીનને શ્વાસ સંબંધી બિમારીઓ અને ન્યુમોનિયાના ફેલાવા અંગે વિગતવાર માહિતી આપવા જણાવ્યું

WHOએ ચીનમાં શ્વસન સંબંધી બિમારીઓમાં વધારો અને દેશમાં બાળકોમાં ન્યુમોનિયા ક્લસ્ટરો વિશે વિગતવાર માહિતી આપવા માટે સ્થાનિક એજન્સીઓને સત્તાવાર વિનંતી કરી છે. નેશનલ હેલ્થ કમિશનના ચીની સત્તાવાળાઓએ 13 નવેમ્બરે એક પ્રેસ કોન્ફરન્સમાં ચીનમાં શ્વસન સંબંધી રોગોની ઘટનાઓમાં વધારો નોંધ્યો હતો.…

· 3 min read

વિવાદ વખતે મુખરતાથી નૂપુર શર્માનું કર્યું હતું સમર્થન, હવે ચૂંટણી બાદ ફરી આવ્યા ચર્ચામાં: જાણો કોણ છે ગીર્ટ વિલ્ડર્સ, જેઓ બની શકે છે નેધરલેન્ડ્સના વડાપ્રધાન

યુરોપિયન દેશ નેધરલેન્ડ્સ અચાનક ચર્ચામાં આવ્યો છે. ત્યાં યોજાયેલી ચૂંટણી બાદ (સ્થાનિક સમય અનુસાર) 22 નવેમ્બરના રોજ એક્સિટ પોલ્સ જાહેર કરવામાં આવ્યા, જેમાં સાંસદ ગીર્ટ વિલ્ડર્સની કન્ઝર્વેટિવ પાર્ટી ફોર ફ્રીડમ અથવા Partij voor de Vrijheid  વિજેતા બનતી જણાઈ રહી છે.…

· 4 min read

શતામૃત મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ શ્રી વજુભાઈ વાળા

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત, શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી સાળંગપુરધામ આયોજિત, વડતાલ ગાદીનાં પ.પૂ.ધ.ધુ.1008 આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજનાં આશિષથી વિશ્વ વિખ્યાત સાળંગપુર હનુમાનજી મંદિરમાં શતામૃત મહોત્સવ અંતર્ગત સાળંગપુર ધામ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીની પ્રાણ-પ્રતિષ્ઠા થયાને 175 વર્ષ પૂર્ણ થતાં ભવ્ય અને દિવ્ય…

· 3 min read

ICCએ વેસ્ટ ઈન્ડિઝના ખેલાડી માર્લન સેમ્યુઅલ્સ પર લગાવ્યો 6 વર્ષનો પ્રતિબંધ, જાણો શું છે કારણ

વેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજ ક્રિકેટ માર્લન સેમ્યુઅલ્સ પર ICCએ 6 વર્ષ માટે પ્રતિબંધ મુક્યો છે. સેમ્યુઅલ્સે ઘણી વખત વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. તે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્ત થયા બાદ લીગ ક્રિકેટ રમે છે. પરંતુ હવે ભ્રષ્ટાચારના મામલામાં…

· 2 min read

વિકી કૌશલનું ‘સેમ બહાદુર’નું ગીત ‘બંદા’ રિલીઝ, જણાવે છે સેમ માનેકશોની સફર

વિકી કૌશલની મચ અવેટેડ ફિલ્મ ‘સેમ બહાદુર’ની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ ટૂંક સમયમાં થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. વિકી અને ફિલ્મની ટીમ તેનો જોરદાર પ્રમોશન કરી રહી છે. ફેન્સની ક્યુરોસિટીને ધ્યાનમાં રાખીને મેકર્સે રિલીઝ પહેલા…

· 3 min read

અમેરિકાના કેન્ટકી શહેરમાં ભયંકર ટ્રેન અકસ્માતમાં જીવલેણ કેમિકલ થયું લીકેજ, ઈમરજન્સી જાહેર

અમેરિકાના કેન્ટકી શહેરમાં ગઈકાલે એક ભયાનક દુર્ધટના સર્જાઈ હતી. શહેરમાં ટ્રેન પલટવાના કારણે તેમાંથી જીવલેણ કેમિકલ લીક થયું હતું. જેના કારણે શહેરના ગવર્નર એન્ડી બેશિયરને શહેરમાં ઈમરજન્સીની સ્થિતિ જાહેર કરી પડી હતી. https://twitter.com/GovAndyBeshear/status/1727509312770019822 ટ્રેનના 16 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા …

· 2 min read

ગાઝાની અલ શિફા હોસ્પિટલ નીચે સુરંગોનુ નેટવર્ક મળ્યુ, કિચન, વોશરૂમ, એસી રૂમ જેવી સુવિધાઓ

ગાઝા પટ્ટી પર ગ્રાઉન્ડ એટેક કરી રહેલી ઈઝરાયેલી સેનાએ દાવો કર્યો છે કે, ગાઝાની સૌથી મોટી હોસ્પિટલ અલ શફા નીચેથી સુરંગોનુ મોટુ નેટવર્ક શોધી કાઢવામાં આવ્યુ છે. ઈઝરાયેલી સેનાએ પોતાના દાવાના સમર્થનમાં એક વિડિયો જાહેર કરીને કહ્યુ છે કે, હોસ્પિટલની…

· 2 min read