અફઘાનિસ્તાને ભારતમાં કાયમ માટે પોતાનું દૂતાવાસ બંધ કર્યું, જાણો શા માટે લેવાયો આ નિર્ણય
અફઘાનિસ્તાનના દૂતાવાસે નવી દિલ્હીમાં તેની સેવાઓ કાયમી ધોરણે બંધ કરવાની જાહેરાત કરી છે. અફઘાન દૂતાવાસે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, "ભારત સરકાર દ્વારા સામનો કરવામાં આવી રહેલા પડકારોને કારણે, અમારું દૂતાવાસ બંધ કરવાનો નિર્ણય 23 નવેમ્બર, 2023થી અમલી બને…










