Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 26°C

oneindianewscom

3,386 stories

SBI ના ખાતાધારકો રહો સાવધાન, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ગ્રાહકોને આપી ચેતવણી, જાણો કેવી રીતે થઈ રહી છે છેતરપિંડી

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ભારતની સૌથી મોટી બેંકની યાદીમાં પહેલા નંબર વન પર આવે છે. તેનું કારણ એ છે કે SBIમાં 50 કરોડથી વધુ ખાતાધારકો છે. આટલા લોકોના ખાતાને હેન્ડલ કરવું એ પણ એક મોટી વાત છે. SBI માં સૌથી…

· 2 min read

વાયબ્રન્ટ ગુજરાત સમિટની તડામાર તૈયારીઓ, રાજ્યમાં નવા 18 પાર્ક સ્થાપવામાં આવશે

વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2024 માટે સરકારે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ સાથે જ ગુજરાતમાં નવા 18 પાર્ક સ્થાપવાની જાહેરાત પણ સરકાર દ્વારા કરવામાં આવી છે. આગામી જૂન 2025 સુધીમાં તમામ પાર્ક કાર્યરત કરી દેવાશે. વાયબ્રન્ટ સમિટ 2024 ગુજરાતમાં…

· 2 min read

સુબ્રત રોયના મૃત્યુ સાથે શું સહારાનું સૌથી મોટું ‘રહસ્ય’ થઈ ગયુ દફન, ક્યાંથી આવ્યા 25,000 કરોડ રૂપિયા?

સુબ્રત રોયના મૃત્યુ બાદ હવે સેબી પાસે પડેલા સહારાના 25,000 કરોડ રૂપિયા ક્યાક ગયા ? તમને જણાવી દઈએ કે ખરેખર, આ 25,000 રૂપિયાનો હિસાબ હજુ સુધી મળ્યો નથી. અત્યાર સુધી સેબી પાસેથી 25,000 કરોડ રૂપિયાનો આ ક્લેમ કોઈને મળ્યો નથી.…

· 4 min read

રાજસ્થાનમાં BJPની સરકાર બની રહી છે, જનતા જાદુગર બનીને ગેહલોતને ગાયબ કરી દેશે: અમિત શાહ

રાજસ્થાનમાં 25 નવેમ્બરના રોજ થનાર વિધાનસભા ચૂંટણી માટે ચાલી રહેલ પ્રચાર અભિયાન આજે સાંજે બંધ થઈ જશે. તે પહેલા કેન્દ્રીય મંત્રી અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, રાજસ્થાનમાં આગામી સરકાર બીજેપીની બની રહી છે. આ…

· 2 min read

આવકવેરા રિફંડમાં થયો વધારો, પાંચ વર્ષમાં વેટીંગનો સમયગાળો પણ ઘટ્યો

છેલ્લા પાંચ વર્ષમાં ઇન્કમટેક્સ રિફંડમાં વધારો થયો છે. લગભગ 89 ટકા વ્યક્તિઓ અને 88 ટકા કંપનીઓ માને છે કે 2018-2023 ની વચ્ચે ઇન્કમટેક્સ રિફંડ મેળવવાના વેટીંગ ટાઈમમાં મોટો ઘટાડો થયો છે, એવો કન્ફેડરેશન ઑફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) સર્વેમાં દાવો કરવામાં…

· 2 min read

મથુરામાં બનવા જઈ રહ્યું છે બાંકે બિહારીનું મંદિર, આ પરિસરમાં શું હશે ખાસ? તે જાણીએ

હાલ મથુરામાં બાંકે બિહારી મંદિર બનવાની તૈયારીઓ ચાલી રહી છે. આ મંદિર કોરિડોર ઘણી બાબતોમાં ખાસ છે. એવી જાણકારી મળી છે કે આ માંડીએ પરિસરમાં મંદિર સુધી પહોંચવા માટે ત્રણ રસ્તાઓ હશે. જેમાં એક રૂટ જુગલઘાટથી સીધો મંદિર સુધી જશે,…

· 2 min read

મહુઆ મોઈત્રાના કેસ બાદ સંસદે બદલ્યો નિયમ! હવે સાંસદના PA-સેક્રેટરી લોગઈન નહીં કરી શકે

પૈસા અને ગિફ્ટ્સ લઇને સવાલો પૂછવાના વિવાદમાં (Cash For Queries Case) ફસાયેલા તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાના વિવાદ બાદ સંસદે નવો નિયમ બનાવ્યો છે. હવે સંસદ પોર્ટલનું લોગઈન અને પાસવર્ડ માત્ર સાંસદો પૂરતું જ મર્યાદિત રહેશે. એટલે કે તેમના અંગત…

· 2 min read

વિશ્વમાં પ્રદૂષણ મામલે દિલ્હી ફરી ટોચે, AQI 400 પાર, ગેસ ચેમ્બર જેવી સ્થિતિ, શ્વાસ લેવો પણ મુશ્કેલ!

છેલ્લા ઘણા મહિનાઓથી દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણને કારણે સ્થિતિ ખરાબથી ખરાબ થઈ રહી છે. દિવાળી પહેલા ઝરમર વરસાદથી પણ પ્રદૂષણમાંથી રાહત મળી હતી, પરંતુ 13 નવેમ્બર પછી દિલ્હી સહિત NCR વિસ્તારોમાં હવાની ગુણવત્તા ખરાબ રીતે બગડવા લાગી હતી. હાલમાં દિલ્હીની હવા ખરાબ…

· 2 min read

ભારત-ઓસ્ટ્રેલિયા સહકાર વધારવા ડૉ. જયશંકર અને ઓસ્ટ્રેલિયાનાં વિદેશ મંત્રી પેની વોંગની મહત્વની મંત્રણા

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને ઓસ્ટ્રેલિયાનાં વિદેશ મંત્રી પેની વોંગ સાથે થયેલી મંત્રણા પછી તેઓએ એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતાં કહ્યું હતું કે બંને દેશો વચ્ચે રણનીતિક ભાગીદારીમાં ગતિશીલતા આવી ગઈ છે. બંને વિદેશ મંત્રીઓ આજે દિલ્હીનાં 'હૈદરાબાદ…

· 2 min read

કાશ્મીરમાં કોલ્ડવેવ, ગુજરાતમાં 26-27 નવેમ્બરે આ વિસ્તારો માટે માવઠાની આગાહી,

દેશમાં મૌસમનો મિજાજ સંપૂર્ણ રીતે બદલાઈ ગયો છે. કાશ્મીરમાં શીતલહેરની શરૂઆત થઈ ચૂકી છે. તાપમાન માઈનસ 3 ડિગ્રી નજીક પહોંચી ગયો છે. જો કે હજુ પણ કેટલાક રાજ્યો એવા છે જ્યાં વરસાદ પડી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે…

· 3 min read