Skip to content
રવિવાર, ઓક્ટોબર 18, 2026 Ahmedabad 30°C

oneindianewscom

3,368 stories

2 ડિસેમ્બરથી શરૂ થશે પ્રો કબડ્ડી મેચ, જાણો આ લીગ સાથે જોડાયેલી તમામ ખાસ વાતો

પ્રો કબડ્ડી લીગની 10મી સીઝન શરૂ થવામાં બે અઠવાડિયા પણ બાકી નથી. કબડ્ડીની આ વિસ્ફોટક ટુર્નામેન્ટ 2જી ડિસેમ્બરથી શરૂ થશે. આ સિઝનની શરૂઆતની મેચ ગુજરાત જાયન્ટ્સ અને તેલુગુ ટાઇટન્સ વચ્ચે રમાશે. આ મેચ અમદાવાદના ‘ધ એરેના બાય ટ્રાન્સસ્ટેડિયા’ ખાતે યોજાશે.…

· 2 min read

ડેરા પ્રમુખ રામ રહિમને કેમ થઈ જેલની સજા ? આજીવન કેદથી પણ મોટી સજા મળી છે

યૌન શોષણ મામલે 20 વર્ષ જેલની સજા ભોગવી રહેલ ડેરા પ્રમુખ રામ રહીમ ગઈકાલે ફેરોલ પર 21 દિવસ માટે બહાર આવ્યો છે. ત્યારે બાબાના બહાર આવતા જ રાજસ્થાનનું રાજકારણ ગરમાયું છે કારણ કે રામ રહિમ રાજસ્થાનનો વતની છે અને ત્યાના…

· 3 min read

વિશ્વકપ પૂરો થતા જ EDએ ક્રિકેટરોને લીધા નિશાને, બે પૂર્વ સ્પીનરોને ત્યાં ત્રાટક્યું

ભૂતપૂર્વ ક્રિકેટરો શિવલાલ યાદવ અને અરશદ અયુબ અને હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ જી વિનોદની શોધખોળ હાથ ધરી છે. હૈદરાબાદમાં ઉપ્પલ સ્ટેડિયમના બાંધકામમાં ભ્રષ્ટાચાર અંગે તેલંગાણા એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા દાખલ કરવામાં આવેલી ત્રણ ચાર્જશીટના આધારે EDએ ECIR જારી કર્યો…

· 2 min read

“બેડરુમ સીન” મામલે ‘લિયો’ ફિલ્મના અભિનેતા સામે નોંંધાયો કેસ, પોતાની વાત પર અડગ રહી કહ્યું- માફી નહી માગુ

તૃષા કૃષ્ણન પર અપમાનજનક ટિપ્પણી કરીને મન્સૂર અલી ખાન પહેલેથી જ ગંભીર મુશ્કેલીમાં છે. હવે પોલીસે પણ તેમની સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. અભિનેતા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. ફિલ્મ 'લિયો'માં થાલપથી વિજયની સાથે તૃષા કૃષ્ણન પણ આ ફિલ્મમાં…

· 2 min read

રતન ટાટાની કંપનીએ બનાવ્યો રેકોર્ડ, 3 લાખ કરોડ રૂપિયાની બની કંપની

મંગળવારે ટાટા ગ્રૂપની ટાઈટન કંપનીના શેર આ રેકોર્ડ તોડતા લાઈફ ટાઈમ હાઈ પર પહોંચ્યા હતા. જ્વેલરી ટુ આઇ-વેર મેન્યુફેક્ચરિંગ કંપની ટાઇટનના શેરમાં 1.5 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો અને કંપનીના શેર રૂ. 3,401 પર આવ્યા હતા. જે બાદ ટાઇટન…

· 3 min read

ટનલમાં પાઈપ વધુ 32 મીટર સુધી અંદર પહોંચી, શ્રમિકોને ક્યારે બહાર કાઢવામાં આવશે તે અંગે, શું કહ્યું નિષ્ણાતોએ ?

ઉત્તરાખંડની સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 કામદારોને બચાવવાના પ્રયાસોને વધુ ઝડપી બનાવી દેવામાં આવ્યા છે. બચાવ કામગીરીના ભાગરૂપે ફરીથી ડ્રિલિંગ શરૂ કરવામાં આવ્યું છે. બચાવ અને રાહત કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓએ જણાવ્યું કે, ડ્રિલિંગ દ્વારા પાઇપ 32 મીટર વધુ ટનલમાં ઊંડે…

· 3 min read

મોદી સરકારે બચત ખાતા અંગેના નિયમો બદલી નાખ્યા, જાણો કોના પર લાગૂ થશે આ ફેરફાર

સીનિયર સિટિઝન સેવિંગ સ્કીમ ને 60 વર્ષની ઉંમરના લોકો કે 55 વર્ષથી વધુ અને 60 વર્ષથી ઓછી ઉંમરવાળા કર્મચારીઓ માટે બનાવવામાં આવી છે. આ યોજનામાં વાર્ષિક 8.2 ટકા વ્યાજ મળે છે. નાણા મંત્રાલયના ઈકોનોમિક એફેર ડિપાર્ટમેન્ટ તરફથી 7 નવેમ્બરના રોજ…

· 3 min read

4 દિવસનો યુદ્ધવિરામ, 50 બંધકોનો છૂટકારો….ઈઝરાયેલ-હમાસ વચ્ચે કઈ શરતો પર થઈ આખરે ડીલ?

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે કતારની મધ્યસ્થીવાળી સમજૂતિ પર ઈઝરાયેલ સરકારે મહોર લગાવી દીધી છે અને ત્યારબાદ થોડા સમય માટે ગાઝામાં યુદ્ધ વિરામ રહેશે. આ ડીલ હેઠળ હમાસ 7 ઓક્ટોબરના હુમલામાં બંધક બનાવવામાં આવેલા કેટલાક લોકો (મહિલાઓ અને બાળકો)ને છોડશે અને…

· 4 min read

ગાંધીનગર: કેબિનેટની બેઠકમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, શિયાળું કૃષિ મેળા પર ચર્ચા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક યોજાઇ. આ બેઠકમાં કેબિનેટના મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કેબિનેટની બેઠકમાં આજે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને લઈને સમીક્ષા થઇ.સાથે જ બેઠકમાં કેટલાક મહત્વના મુદ્દાઓ પર પણ ચર્ચા થઇ. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની…

· 1 min read

મોદી-ટ્રુડોની બેઠક પૂર્વે સારા સમાચાર: ભારતે કેનેડા માટેની ઇ-વિઝા સર્વિસ ફરી શરૂ કરી

સૂત્રોએ જણાવ્યું કે લગભગ બે મહિનાના સસ્પેન્શન પછી ભારતે કેનેડાના નાગરિકો માટે ઇલેક્ટ્રોનિક વિઝા સર્વિસ ફરી શરૂ કરી છે. ખાલીસ્તાની મુદ્દે રાજદ્વારી વિવાદ બાદ 21 સપ્ટેમ્બરે ભારત દ્વારા વિઝા સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી. શું છે ભારત-કેનેડા વચ્ચેનો વિવાદ ?…

· 2 min read