વિશ્વકપ પૂરો થતા જ EDએ ક્રિકેટરોને લીધા નિશાને, બે પૂર્વ સ્પીનરોને ત્યાં ત્રાટક્યું
ભૂતપૂર્વ ક્રિકેટરો શિવલાલ યાદવ અને અરશદ અયુબ અને હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ જી વિનોદની શોધખોળ હાથ ધરી છે. હૈદરાબાદમાં ઉપ્પલ સ્ટેડિયમના બાંધકામમાં ભ્રષ્ટાચાર અંગે તેલંગાણા એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા દાખલ કરવામાં આવેલી ત્રણ ચાર્જશીટના આધારે EDએ ECIR જારી કર્યો…










