Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 26°C

oneindianewscom

3,386 stories

હવે પછી રાજસ્થાનમાં ક્યારેય ગેહલોતની સરકાર બનશે નહીં: PM મોદીની ભવિષ્યવાણી

રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં પહોંચ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અંગે એત ભવિષ્યવાણી કરી છે. પીએમ મોદીએ આ ભવિષ્યવાણી સાચી સાબિત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, રાજસ્થાનમાં હવે પછી ક્યારેય અશોક ગેહલોતની સરકાર…

· 2 min read

મણિપુર જાતિગત હિંસા એ રાજકીય સમસ્યા, લોકો પાસે લૂંટેલા 4000 હથિયાર છે’: લેફ્ટનન્ટ જનરલ કલિતા

મણિપુરમાં જાતીય સંઘર્ષને 'રાજનીતિક સમસ્યા' ગણાવતા સેનાના પૂર્વ કમાનના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ કલિતા રાણા પ્રતાપ કલિતાએ ગઈ કાલે કહ્યું હતું કે, જ્યાં સુધી સુરક્ષાદળો પાસેથી લૂંટી લેવામાં આવેલા લગભગ 4,000 હથિયાર સામાન્ય લોકો પરથી લઈ ના લેવાઈ ત્યાં સુધી હિંસાની…

· 3 min read

જમ્મુ-કાશ્મીર : આતંકી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા 4 સરકારી કર્મચારીઓની હકાલપટ્ટી

ઘાટીમાં આતંકવાદીઓ વિરુદ્ધ સતત ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે આતંકવાદી પ્રવૃતિઓમાં સંડોવણી બદલ ચાર સરકારી કર્મચારીઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને તેમને નોકરીમાંથી બરતરફ કર્યા છે. https://twitter.com/ANI/status/1727183331325002203 સરકારની ચાર કર્મચારીઓ સામે મોટી કાર્યવાહી ઘાટીમાં છેલ્લા ઘણા દિવસોથી…

· 1 min read

પૂણેમાં બેકાબૂ ટ્રક ગણતરીના સેકન્ડમાં અનેક ગાડીઓ પર ફરી વળી, 7 ઘવાયા

મહારાષ્ટ્રના પૂણેથી એક ભીષણ માર્ગ અકસ્માત  ના સીસીટીવી ફૂટેજસોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. એક બેકાબૂ ટ્રક અહીં અનેક ગાડીઓને ટક્કર મારીને આગળ વધી ગઈ હતી. આ દુર્ઘટના પૂણે-કોલાડ હાઈવે પર મુલશી તાલુકામાં સર્જાઈ હતી. જેમાં 7 લોકો ગંભીર…

· 1 min read

બાળકો ભણશે મહાભારત-રામાયણના પાઠ! શાળાના પુસ્તકોમાં મહાકાવ્યો સામેલ કરવા NCERT પેનલે કરી ભલામણ

જુની પેઢી મહાભારત અને રામાયણથી સંપૂર્ણ વાકેફ છે, ત્યારે નવી પેઢીને પણ આ ભારતીય સંસ્કૃતિની કથાનું જ્ઞાન આપવાની તૈયારી થઈ હોવાનું સામે આવ્યું છે. આગામી સમયમાં સ્કુલોમાં પણ મહાભારત અને રામાયણના પાઠ જોવા મળી શકે છે. આ મામલે NCERT એટલે…

· 2 min read

કોંગ્રેસ ભ્રષ્ટાચારનું પ્રતિક, ગેહલોતનો જાદુ નહીં ચાલે : મોદી

રાજસ્થાનમાં ૨૫મી તારીખે વિધાનસભાની ચૂંટણીનું મતદાન યોજાવાનું છે. આ સ્થિતિ વચ્ચે રાજકારણ ગરમાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે બારણ જિલ્લામાં રેલીને સંબોધતા કહ્યું હતું કે કોંગ્રેસ ભ્રષ્ટાચારનું પ્રતિક છે. આજે રાજસ્થાનનું દરેક બાળક પણ કહી રહ્યું છે કે ગેહલોતજી તમને…

· 2 min read

બોચાસણ ખાતે મહંતસ્વામીના હસ્તે 20 સુશિક્ષિત નવયુવાનોએ દીક્ષા ગ્રહણ કરી

સનાતન હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિમાં ત્યાગાશ્રમનું અનેરું મહત્વ છે. સંસારનો ત્યાગ કરી અધ્યાત્મ માર્ગે અનેક મહાપુરુષોએ રાષ્ટ્રસેવા અને સમાજસેવા સ્વીકારી છે. ત્યારે બોચાસણ ખાતે મહંતસ્વામીના હસ્તે 20 સુશિક્ષિત નવયુવાનોએ પાર્ષદી દીક્ષા ગ્રહણ કરી હતી. સનાતન હિન્દુ ધર્મ અને ભારતીય…

· 1 min read

અંબાજી મંદિરમાં ભક્ત દ્વારા 1 કિલો સોનાનું દાન, સુવર્ણ શિખર માટે આપી ભેટ

ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ શ્રી આરાસુરી અંબાજી માતાના મંદિરે રોજબરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શને આવતા હોય છે, તો ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થયા બાદ માતાના ચરણે ભેટ પણ ધરતા હોય છે, ત્યારે ભક્ત દ્વારા અંબાજી મંદિર માં 1 કિલો સોનું દાનકરાયું…

· 2 min read

અંબાજી નજીક પથ્થર ભરેલી ટ્રક પલટી જતા અકસ્માત, બે કારના કચ્ચરઘાણ વળી ગયા

અંબાજી નજીક એક અકસ્માતમાં બે કારના સવારોને મોત માત્ર બે વેંત છેટું રહી ગયુ હતુ. પથ્થર ભરેલો હાઈડ્રોલીક ટ્રક અચાનક પલીટ ગયો હતો. જેમાંથી પથ્થર બાજુમાંથી પસાર થતી કાર પર પડ્યા હતા. જેમાં બંને કારમાં સવાર લોકોને માટે મોત જાણે…

· 2 min read

‘1 સપ્તાહમાં 415 કરોડ આપો, નહીં તો…’, RRTC પ્રોજેક્ટ પર દિલ્હી સરકારને સુપ્રીમ કોર્ટનું અલ્ટીમેટમ, જાણો સમગ્ર મામલો

સુપ્રીમ કોર્ટ તરફથી દિલ્હી સરકારને દિલ્હી-મેરઠ રિજનલ રેપિડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમપ્રોજેક્ટને લઈને મોટો ઝટકો લાગ્યો છે. વાત જાણે એમ છે કે, દિલ્હી સરકાર દ્વારા પ્રોજેક્ટ માટે ફંડ ન આપવા પર સુપ્રીમ કોર્ટ નારાજ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, દિલ્હી સરકાર…

· 2 min read