ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે અમેરિકાએ સમુદ્રમાં ઉતારી પરમાણુ સબમરીન, US સેનાએ શેર કરી તસવીર
ઈઝરાયેલ-હમાસ યુદ્ધ (Israel-Hamas war) વચ્ચે અમેરિકી સેના (US Army)એ એક સામાન્ય જાહેરાત કરી છે. સેનાએ જણાવ્યું કે, અમેરિકાની ગાઈડેડ મિસાઈલ પરમાણુ સબમરીનને મધ્ય-પૂર્વ સમુદ્રમાં ઉતારવામાં આવી છે. આ સબમરીન ઓહિયો ક્લાસની છે, જોકે સેનાએ સબમરીનનું નામ જણાવ્યું નથી. યુએસ સેન્ટ્રલ…










