કોલકાતા પોલીસની BCCIને નોટિસ, ટિકિટની કાળાબજારી અંગેના દસ્તાવેજો જમા કરાવવાનો આદેશ
કોલકાતા પોલીસે શનિવારે સાંજે BCCIને નોટિસ જાહેર કરીને BCCI પ્રમુખને ટિકિટોના બ્લેક માર્કેટિંગના મામલામાં ટિકિટના વેચાણ અંગે માહિતી માંગી હતી. કોલકાતાના ઈડન ગાર્ડન ખાતે રવિવારે રમાનારી ભારત અને દક્ષિણ આફ્રિકાની મેચની ટિકિટના બ્લેક માર્કેટિંગના મામલે કોલકાતા પોલીસે BCCI પ્રમુખ રોજર…










