પાકિસ્તાનમાં હાઈબ્રિડ સરકારની શક્યતા, નવા PMની કમાન સૈન્યના હાથમાં રહેશે
પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ યોજાનાર ચૂંટણીમાં 12.86 કરોડ લોકો મતદાન કરશે. જોકે રસપ્રદ વાત એ છે કે પાકિસ્તાનમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં લોકો રિઝલ્ટને લઈ અનુમાન લગાવી રહ્યા છે. ઘણા લોકોને આશા છ?...
અબકી બાર…ભાજપને 370 બેઠક, તો NDAને 400 પાર કરાવીને જ રહેશે જનતા : PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે સંસદના નીચલા ગૃહ લોકસભાને સંબોધિત કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન પર આભાર પ્રસ્તાવ પર ગૃહને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ લોકસભામાં કોંગ્?...
ચૂંટણી પહેલા પાકિસ્તાન આતંકી હુમલાથી ધણધણે છે!
અનિશ્ચિતતાની આંધીમાં અટવાયેલા પાકિસ્તાનમાં બે દિવસ પછી તારીખ 8મી ફેબ્રુઆરી ને ગુરવારે નવી સસ્કાર માટે મતદાન થવાનું છે. પાકિસ્તાનમાં ચૂંટણીનો જબરજસ્ત પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે જ આતંકવાદ...
Grammy Awards 2024 : ઉસ્તાદ ઝાકિર હુસૈન અને શંકર મહાદેવન છવાયા, જુઓ ગ્રૈમી એવોર્ડ વિજેતાઓની સંપૂર્ણ યાદી
5 ફેબ્રુઆરી સોમવારે અમેરિકાના લોસ એન્જેલસમાં 66 મો વાર્ષિક ગ્રૈમી એવોર્ડ્સ યોજાયો હતો. આ ઇન્ટરનેશનલ મ્યુઝિક એવોર્ડમાં ભારતીય સંગીતકારોની પ્રતિભા છવાઈ હતી. વિશ્વ વિખ્યાત તબલાવાદક અને દિગ્?...
અમેરિકાનાં 46 ટકા બાળકો સોશિયલ મીડિયાને લીધે ડિપ્રેશનનો શિકાર બન્યાં, માતા-પિતા માટે ચેતવણીરૂપ
અમેરિકાના ન્યૂયોર્ક સિટીએ સોશિયલ મીડિયાને જાહેર આરોગ્ય માટે ખતરો 3 અને પર્યાવરણ માટે ઝેર ગણાવ્યું છે. ન્યૂયોર્ક સિટી આ પ્રકારનું પગલું ભરનારું અમેરિકાનું પહેલું મોટું શહેર બની ગયું છે જેણ?...
કપડવંજમાં સહકારીતા સંમેલન અને ખેડૂત શિબિર યોજાઈ
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ કપડવંજ અને કપડવંજ તાલુકા સહકાર સમિતિ પરિવાર દ્વારા અત્રેના મોડાસા રોડ પર આવેલ એપીએમસી ખાતે સહકારીતા સંમેલન અને ખેડૂત શિબિરનું ઉદૃધાટન અમૂલ ડેરીના ચેરમેન વિપુ?...
SG હાઈવે પર 20 કરોડના ખર્ચે લોટ્સ પાર્ક બનાવાશે, કમળની દરેક પાંખડીમાં દેશના પ્રત્યેક રાજ્યના ફૂલ ઉછેરવામાં આવશે
ફ્લાવર શૉને મળેલી સફળતાને પગલે મ્યુનિસિપલ કોર્પોરેશ દ્વારા હવે એસજી હાઈવે પર લોટ્સ પાર્ક બનાવવાની જોગવાઈ બજેટમાં સામેલ કરવામાં આવી છે. ભેજ-તાપમાન નિયંત્રિત કરી ફૂલને અનુકૂળ વાતાવરણ પૂરુ?...
અબુધાબીમાં મહંત સ્વામીનું સ્ટેટ ગેસ્ટ તરીકે સ્વાગત, પરંપરાગત અલ અય્યાલા રજૂ કરાયું
મહંત સ્વામી અબુધાબીમાં હિંદુ મંદિરના ઐતિહાસિક ઉદ્ઘાટનની અધ્યક્ષતા માટે યુએઈના રાજ્ય અતિથિ તરીકે પહોંચ્યા છે. મહંત સ્વામીનું યુએઈના સહિષ્ણુતા મંત્રી શેખ નહયાન મબારક અલ નાહયાન દ્વારા સ્વ?...
કપડવંજ સહિત ખેડા જિલ્લાની છ વિધાનસભામાં પ્રધાનમંત્રી આવાસ યોજના કાર્યક્રમ યોજાશે
૧૦ મી ફેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના વર્ચ્યુઅલ ઉપસ્થિતીમાં કાર્યક્રમ યોજાશે. કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના કાર...
ખેડા જિલ્લાના કપડવંજમાં સૌ પ્રથમવાર અલ્ટ્રા હાઈડેન્સિટી પદ્ધતિથી આંબા અને આંતરપાક તરીકે એકઝોટીક વેજીટેબલનું વાવેતર
આંબા અને આંતરપાક શાકભાજી વાવેતર તેમજ સ્વયં-સંચાલિત બાગાયત મશીનરી માટે બાગાયત ખાતા તરફથી ખેડૂતને રૂ. 2.35 લાખની સહાય આપવામાં આવી. સંચાર, સરકારી સહાય અને તકનિકીના ઉપયોગથી આજે ખેતીમાં અવનવા પ્ર?...