6 ડિસેમ્બરથી RBI MPCની બેઠક થશે શરૂ, SBI રિપોર્ટે કહ્યું- જૂન 2024 પહેલા રેપો રેટમાં ફેરફારની શક્યતા નહીં
ભારતીય રિઝર્વ બેંકની મોનિટરી પોલિસી કમિટીની બેઠક 6 ડિસેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. 8 ડિસેમ્બર 2023ના રોજ RBI ગવર્નર શક્તિકાંત દાસ MPCની બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયોની ઘોષણા કરશે જેમાં દરેકની નજર હશ?...
ભગવાનના નામે છેતરપિંડી, હરિદ્વારના ખ્વાબ બતાવીને ગઠિયાએ મહેસાણાના ભક્તોને છેતર્યા
ભગવાનના નામે છેતરપિંડી... જી હાં... મહેસાણામાં બે ગઢીયાએ લોકોને હરિદ્વાર કથા સાંભળવા લઈ જવાના બહાને છેતરપિંડી કરી નાંખી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. રૂપિયા 3000 ભરી હરિદ્વાર કથા સાંભળવા જાઓ અને ?...
દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર ટીમ ઈન્ડિયા ક્યારે, ક્યાં, કઈ મેચ રમશે, જાણો સંપૂર્ણ શેડ્યૂલ
ભારતીય ક્રિકેટ ટીમ ODI વર્લ્ડ કપની હારથી આગળ વધવાનો પ્રયાસ કરી રહી છે. આ ક્રમમાં હવે તેમની સામે દક્ષિણ આફ્રિકાનો પડકાર છે. ટીમ ઈન્ડિયા ડિસેમ્બરમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જવાની છે. આ ભારતીય ટ...
CM પદની દાવેદારી અંગે શિવરાજ સિંહ ચૌહાણે VIDEO દ્વારા આપ્યો સંદેશ, લોકસભા બેઠકો અંગે પણ કર્યો મોટો દાવો
મધ્યપ્રદેશ માં BJPની પ્રચંડ જીત બાદ હવે મુખ્યમંત્રી પદને લઈ અટકળોએ જોર પકડ્યું છે. મધ્યપ્રદેશનો તાજ કોના શિરે જશે, તેના પર સૌકોઈની નજર છે. રાજ્યના મુખ્યમંત્રી પદની રેસમાં ઘણા નેતાઓના નામોની લ?...
સુરતમાં એથરની ફેક્ટરીની આગમાં 8 શ્રમિકોનો ભોગ લેવાયો: હવે FSL અને NGT પણ તપાસમાં જોડાઈ, માલિકો સામે દાખલ થઈ શકે છે કેસ
સુરતમાં એથર ઈન્ડસ્ટ્રીઝમાં લાગેલી આગમાં વધુ એકનું મોત થયો છે. આગની ઘટનામાં પ્રમોદ માદારી ઈજાગ્રસ્ત થયા હતા. જેમનું સારવાર દરમિયાન મોત થયું છે. અત્રે જણાવીએ કે, એથર ઈન્ડસ્ટ્રીઝમાં આગમાં મૃત?...
જાણો શાહરૂખ ખાનની ફિલ્મના નામનો અર્થ અને તે નામ ક્યાંથી આવ્યું?
શાહરુખ ખાનની નવી ફિલ્મનું સાચું નામ આખરે છે શું. ફિલ્મની જાહેરાતથી પોસ્ટર અને ટ્રેલર સુધી ડંકી લોકો કહી રહ્યા છે. પોસ્ટરમાં સ્પષ્ટ લખ્યું છે કે, ડંકી શબ્દ, ત્યારે હવે સવાલ એ છે કે, ફિલ્મનું સા?...
કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહની ગોળી મારીને હત્યા, લોરેન્સ બિશ્નોઈએ આપી હતી ધમકી
રાજસ્થાનની રાજધાની જયપુરમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા કરી દેવાઈ. ઘટનાને લઈને રાજસ્થાન અને સમગ્ર દેશમાં હડકંપ મચી ગયો છે. હુમલાખોર...
ભાજપના 21માંથી 11 સાંસદ જીત્યા, લોકસભામાંથી રાજીનામું આપીને પણ બની શકે છે મંત્રી
પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. જેમાંથી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપે મોટી જીત મેળવી છે. આ વખતે વિધાનસભા ચૂંટણીમાં ભાજપે તેના ઘણા સાંસદો અને કેન?...
અમદાવાદમાં એક સાથે ત્રણેય RTOના સર્વરમાં સર્જાઇ ખામી, અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
ગુજરાતમાં RTO સર્વરમાં વારંવાર ખામી સર્જાતી હોય છે, ત્યારે ફરી એક વાર RTOના સર્વરમાં ખામી સર્જાઇ હોવાનું સામે આવ્યુ છે. જેના કારણે અરજદારોને ધક્કા ખાવાનો વારો આવ્યો છે. અરજદારોની ઓનલાઇન કામગીર?...
બાયજૂસના માલિકે પગાર ચૂકવવા 1.20 કરોડ ડોલરની લોન લીધી, બે આલીશાન ઘર ગિરવે મૂક્યા
દેશમાં સૌથી મોટા એડટેક પ્લેટફોર્મ બાયજૂસ માં પરિસ્થિતિ દિવસેને દિવસે વિકટ બનતી જઈ રહી છે અને કંપનીનું આર્થિક સંકટ સતત વધી રહ્યું છે. પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે, બાયજૂસની પાસે પોતાના કર્મચા?...