રાજસ્થાનમાં ફરી EDનું એક્શન, જળ જીવન મિશન કૌભાંડ મામલે IAS પર સકંજો, 25 ઠેકાણે દરોડા
રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીના (Rajasthan Election 2023) માહોલ વચ્ચે EDની કાર્યવાહીએ ચર્ચા જગાવી છે. ગઈકાલે જ એક ઈડી ઓફિસર અને તેનો સહયોગી 15 લાખ રૂપિયાની લાંચ લેતા પકડાયા હતા. ત્યારબાદ હવે જળ જીવન મિશન કૌભાંડ...
હવે કંગના રનૌત રાજકારણમાં ઝપલાવશે, લોકસભા ચૂંટણી લડવાના આપ્યા સંકેત, કહી આ મોટી વાત
બોલિવુડ અભિનેત્રી કંગના રનૌત તેના નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહે છે અને તેને હંમેશા રાજકારણમાં પ્રવેશવાને લઈને સવાલો પૂછવામાં આવે છે ત્યારે હવે તેણે સકારાત્મક જવાબ આપ્યો છે. મીડિયા ?...
મણિપુરમાં કંઇક મોટું થવાની તૈયારી? આસામ રાઈફલ્સના 200 જવાનોને એરલિફ્ટ કરી તહેનાત કરાયા
વરિષ્ઠ પોલીસ અધિકારીની હત્યા બાદ મણિપુરમાં સુરક્ષાદળો એક્શનમાં આવી ગયા છે. અહેવાલ છે કે આસામ રાઈફલ્સના સેંકડો જવાનોને એરલિફ્ટ કરી મોરેહ લવાયા છે. અહીં સુરક્ષાદળો ઉગ્રવાદીઓ સામે કડક કાર્ય?...
આજથી વર્લ્ડ ફૂડ ફેસ્ટિવલ 2023 શરૂ, વડાપ્રધાન મોદીએ કર્યુ ઉદ્ઘાટન, 200થી વધારે શેફે લીધો છે ભાગ
ખાવા પીવાના શોખીનો માટે દેશની રાજધાની દિલ્હીમાં આજથી વિશ્વનો સૌથી મોટો ફૂડ ફેસ્ટિવલ શરૂ થઈ ગયો છે. આ ફેસ્ટિવલનું ઉદ્ધટાન વડાપ્રધાન મોદીએ કર્યુ છે. ખાવા-પીવાના શોખીનો આગામી 3 દિવસ સુધી દિલ્હ?...
એલ્વિશ યાદવની મુશ્કેલી વધી શકે છે,નોઈડા પોલીસે રેડમાં 5 કોબરા સાપ સહિત ઝેર ઝપ્ત કર્યું
બિગ બોસ ઓટીટી -2 વિજેતા એલ્વિશ યાદવ સ્પર્ધા જીતી ત્યારથી જ ચર્ચામાં રહે છે. યુટ્યુબર એલ્વિશ યાદવ ફરી પાછો વિવાદોમાં આવ્યો છે. તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાય છે.તેના પર સાપનું ઝેર સપ્લાય કરતી ગેંગ ...
પેલેસ્ટાઈનના મુદ્દાનો ઉકેલ જરૂરી પણ આતંકવાદ અસ્વીકાર્ય, વિદેશમંત્રી જયશંકરનું મોટું નિવેદન
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે રોમમાં આયોજિત સંયુક્ત સત્રમાં ભારતના વિદેશમંત્રી એ સંબોધન કરતા કહ્યું હતું કે 7મી ઓકટોબરે જે થયું તે મોટું કૃત્ય હતું. ?...
ચીન સાથે સરહદી વિવાદને ઉકેલવા સહમત થયા બાદ ભુટાનના રાજા આજથી ભારતની મુલાકાતે
ચીન સાથેના સરહદ વિવાદને શક્ય તેટલી વહેલી તકે ઉકેલવા માટે સંમત થયાના થોડા દિવસો બાદ ભૂટાનના રાજા જિગ્મે વાંગચુક (Jigme Wangchuk) હવે ભારતની મુલાકાતે આવી રહ્યા છે. તેમના આઠ દિવસીય પ્રવાસના પ્રથમ રાઉન્?...
દિલ્હી ગેસ ચેમ્બર બની, બિનજરૂરી નિર્માણકાર્યો પર રોક, સ્કૂલો બે દિવસ બંધ, GRAP-III લાગુ
મંગળવારની શરૂઆતથી દિલ્હી-એનસીઆરમાં સ્મોગવાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન એવું હતું કે લોકોને આંખોમાં બળતરાં થવા લાગ્યા હતા. તેને જોતાં જ વહીવટીતંત્ર એલર્ટ થઇ ગયું હતું. કમિશન ફોર એ?...
સંઘ શતાબ્દી વર્ષ પૂર્વે કચ્છના ભુજ ખાતે યોજાયું દશહજાર પૂર્ણ ગણવેશ ધારી સ્વયંસેવકોનું એકત્રીકરણ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના ને ઇ. સ. 2025 માં 100 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે 1925 માં નાગપુરના મોહિતેવાડા મેદાન ખાતે 10 થી 15 બાલ તરુણોથી પ્રારંભ થયેલ સંઘની શાખા આજે દેશના નગરીય ક્ષેત્રોમાં વસ્તી ...
‘કોંગ્રેસ અને વિકાસનો 36 નો આંકડો’: કાંકેરમાં વિજય સંકલ્પ મહારેલીમાં બોલ્યા PM મોદી
PM મોદી આજે છત્તીસગઢના કાંકેરમાં વિજય સંકલ્પ મહારેલી કરી રહ્યા છે. આ ચૂંટણી રેલીમાં પીએમ મોદીએ કાંકેરની જનતાને કહ્યું કે, છત્તીસગઢમાં કોંગ્રેસને વિકાસ સાથે 36નો આંકડો છે. પીએમ મોદીએ કહ્યું કે,...