પશ્ચિમ બંગાળ મ્યુનિસિપલ ભરતી કૌભાંડ : TMC ધારાસભ્ય મદન મિત્રાનાં ઠેકાણાં પર દરોડા
પશ્ચિમ બંગાળમાં ચર્ચાસ્પદ મ્યુનિસિપલ ભરતી કૌભાંડ (Municipal Recruitment Scam) મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને પોલીસ દ્વારા તપાસ વધુ તેજ કરવામાં આવી છે. આ કેસમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના કમરહાટી વિસ્તારના ધારાસભ્ય મદન મિત્રા સાથે સંકળાયેલા કુલ 7 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા…










