Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 25°C

oneindianewscom

3,402 stories

એર ઈન્ડિયા AI-171 વિમાન દુર્ઘટનાના એક વર્ષ બાદ પણ ‘અજાણ્યા પુરુષ’ની ઓળખ રહસ્યમય રહી છે

અમદાવાદમાં 12 જૂન, 2025ના રોજ થયેલી એર ઈન્ડિયા AI-171 વિમાન દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે, પરંતુ આ ભયાનક અકસ્માત સાથે જોડાયેલું એક રહસ્ય હજુ પણ અકબંધ છે. દુર્ઘટનામાં 260 લોકોનાં મોત થયા હતા, પરંતુ એક પુરુષ પીડિતના માનવ…

· 4 min read

‘4 ભારતીય નાવિકોના મોત’ના વાયરલ દાવા પર MEAનું મોટું નિવેદન, ‘ફેક ન્યૂઝ’ ગણાવી કર્યો ખુલાસો

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઓમાન નજીક આવેલા એક ઓઇલ ટેન્કર પર અમેરિકી હુમલામાં ચાર ભારતીય નાવિકોના મોત થયા હોવાના દાવા વાયરલ થયા હતા. આ દાવાઓને લઈને વિદેશ મંત્રાલય (MEA)એ સત્તાવાર સ્પષ્ટતા કરતા તેને સંપૂર્ણપણે ખોટા અને ભ્રામક ગણાવ્યા છે. વિદેશ…

· 4 min read

‘₹370 બિરયાની’ વિવાદમાં કોમેડિયન પ્રણિત મોરેએ માફી માંગી, કહ્યું – ‘હું આ નફરતને પાત્ર છું’

સોશિયલ મીડિયા પર ભારે ચર્ચામાં રહેલા ‘₹370 બિરયાની’ વિવાદ મામલે સ્ટેન્ડ-અપ કોમેડિયન પ્રણિત મોરેએ આખરે જાહેરમાં માફી માંગી છે. શનિવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને પ્રણિતે સ્વીકાર્યું કે ગુરુગ્રામમાં યોજાયેલા તેના શો દરમિયાન થયેલી ઘટનામાં તે યોગ્ય નિર્ણય…

· 4 min read

અમદાવાદમાં ₹82.60 કરોડનું વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે, કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને AMCની મોટી યોજના

અમદાવાદમાં રમતગમતના માળખાગત વિકાસને નવી દિશા આપવાના હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા થલતેજ વોર્ડના ભાડજ વિસ્તારમાં આધુનિક ઇન્ટિગ્રેટેડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વિકસાવવાની મહત્વાકાંક્ષી યોજના હાથ ધરવામાં આવી છે. કોમનવેલ્થ ગેમ્સ સહિત આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓને ધ્યાનમાં રાખીને તૈયાર થનારા આ પ્રોજેક્ટ…

· 4 min read

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પથી ખેડૂતોને મળ્યું આર્થિક સુરક્ષાનું કવચ

છેલ્લા 10 વર્ષમાં ટેકાના ભાવે ₹65,570 કરોડના મૂલ્યની 1.05 કરોડ મેટ્રિક ટન ઉપજની ખરીદી થઈ એક સમય હતો જ્યારે પાક તૈયાર થયા પછી ખેડૂતોને બજારમાં મળતા નીચા ભાવ, વચેટિયાઓની દખલગીરી અને ચૂકવણીમાં થતી વિલંબની સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. પરંતુ…

· 4 min read

આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પર AN-32 વિમાન દુર્ઘટનાગ્રસ્ત, લેન્ડિંગ દરમિયાન સર્જાઈ ખામી

આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પર શનિવારે ભારતીય વાયુસેનાના AN-32 ટ્રાન્સપોર્ટ વિમાન સાથે અકસ્માત સર્જાયો હોવાની માહિતી સામે આવી છે. પ્રાથમિક અહેવાલો મુજબ વિમાન એરફોર્સ સ્ટેશન પર લેન્ડિંગ કરી રહ્યું હતું ત્યારે તેમાં અચાનક ટેક્નિકલ ખામી સર્જાતા દુર્ઘટના બની હતી. ઘટનાની…

· 3 min read

ભારતીય નાવિકોના મોત મુદ્દે અમેરિકા સામે ભારતનો કડક વિરોધ, જયશંકરે માર્કો રૂબિયો સાથે કરી વાત

મધ્ય-પૂર્વમાં વધી રહેલા તણાવ વચ્ચે ભારતીય નાવિકોના મોતના મુદ્દે ભારત અને અમેરિકા વચ્ચે રાજદ્વારી સ્તરે મહત્વપૂર્ણ ચર્ચા થઈ છે. ઓમાનની ખાડી નજીક ભારતીય ક્રૂ સભ્યો ધરાવતા વેપારી જહાજો પર થયેલા હુમલાઓના અહેવાલો બાદ ભારતે અમેરિકી દૂતાવાસના વરિષ્ઠ અધિકારીને બે વખત…

· 4 min read

વલસાડ-ઉમરગામ વિસ્તારમાં યુવતીઓને વિદેશ લઈ જઈ નિકાહ કરાવવાના આક્ષેપો, જૈન સમાજે DSPને આવેદનપત્ર આપ્યું

વલસાડ જિલ્લાના ઉમરગામ-સંજાણ વિસ્તાર અને મહારાષ્ટ્રના સરહદી વિસ્તારોમાં યુવતીઓને પ્રેમસંબંધમાં ફસાવીને વિદેશ લઈ જઈ ધર્માંતરણ અને નિકાહ કરાવવામાં આવતો હોવાના ગંભીર આક્ષેપો સાથે જૈન સમાજ દ્વારા ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરવામાં આવી છે. આ મુદ્દે વલસાડ જિલ્લા પોલીસ તંત્રને આવેદનપત્ર પાઠવી…

· 3 min read

સ્ટેન્ડઅપ કોમેડી કે સંવેદનહીનતા? પ્રણિત મોરેના શોની બે ઘટનાઓ બાદ સોશિયલ મીડિયા પર ભારે વિવાદ

સોશિયલ મીડિયા અને સ્ટેન્ડઅપ કોમેડી આજના યુગમાં મનોરંજનના સૌથી લોકપ્રિય માધ્યમો બની ગયા છે. જોકે છેલ્લા કેટલાક સમયથી કોમેડીના નામે કરવામાં આવતી કેટલીક ટિપ્પણીઓ અને નિવેદનોને લઈને ગંભીર ચર્ચા શરૂ થઈ છે. તાજેતરમાં સ્ટેન્ડઅપ કોમેડિયન પ્રણિત મોરેના લાઇવ શોમાં બનેલી…

· 4 min read

મતદાર કાર્ડમાં મોટા ફેરફાર : હવે ‘00’ મકાન નંબર નહીં, તાજા રંગીન ફોટા સાથે બનશે નવા EPIC કાર્ડ

દેશભરમાં મતદાર યાદીને વધુ સચોટ અને પારદર્શક બનાવવા માટે ચૂંટણી પંચ દ્વારા ચલાવવામાં આવી રહેલું સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અભિયાન હવે અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. અત્યાર સુધીમાં 59 કરોડથી વધુ મતદારોની માહિતીનું પુનઃ ચકાસણી કાર્ય પૂર્ણ થયું છે, જ્યારે…

· 4 min read