ચીનમાં ફરી એક મહામારી! હોસ્પિટલોમાં લાગી લાઈન: WHOએ ચીનને શ્વાસ સંબંધી બિમારીઓ અને ન્યુમોનિયાના ફેલાવા અંગે વિગતવાર માહિતી આપવા જણાવ્યું
WHOએ ચીનમાં શ્વસન સંબંધી બિમારીઓમાં વધારો અને દેશમાં બાળકોમાં ન્યુમોનિયા ક્લસ્ટરો વિશે વિગતવાર માહિતી આપવા માટે સ્થાનિક એજન્સીઓને સત્તાવાર વિનંતી કરી છે. નેશનલ હેલ્થ કમિશનના ચીની સત્તાવ?...
રણબીરના દમદાર એક્શન સાથે એનિમલનું ટ્રેલર થયું રિલીઝ, વિલન બોબી દેઓલે ખેંચ્યું ફેન્સનું ધ્યાન
રણબીર કપૂરની અપકમિંગ ફિલ્મ એનિમલની તેના ફેન્સ ઘણાં સમયથી રાહ જોઈ રહ્યા છે. ફેન્સના એકસાઈટમેંટ વધારતા મેકર્સે આજે ફિલ્મ એનિમલનું ટ્રેલર રિલીઝ કરી દીધું છે. ટ્રેલર ખુબ જ જબરદસ્ત છે. ફિલ્મના ટ?...
દિવાળીની સિઝનમાં કરન્સી સર્ક્યુલેશનમાં ઘટાડો, ડિજિટલ પેમેન્ટનો વ્યાપક ઉપયોગ
દિવાળીના તહેવારોમાં કરન્સીના સર્ક્યુલેશનમાં ઘટાડો જોવા મળ્યો છે. SBI રિસર્ચના રિપોર્ટ પ્રમાણે આ વખતે તહેવારોમાં લોકોએ રોકડને બદલે ડીજીટલ ટ્રાન્સેકશનનો વધુ ઉપયોગ કર્યો છે. સતત બીજા વર્ષે આ ?...
શ્રીસંત ફરી એકવાર સપડાયો વિવાદમાં, કેરળ પોલીસે પૂર્વ ક્રિકેટર સામે છેતરપિંડીનો કેસ નોંધ્યો
ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ ફાસ્ટ બોલર એસ શ્રીસંત ફરી એકવાર વિવાદોમાં ફસાયો છે. આ વખતે તેના પર છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. શ્રીસંત સામે કેરળમાં પોલીસે કેસ નોંધ્યો છે. શ્રીસંતની સાથે તેના બે ન...
શતામૃત મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ શ્રી વજુભાઈ વાળા
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત, શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી સાળંગપુરધામ આયોજિત, વડતાલ ગાદીનાં પ.પૂ.ધ.ધુ.1008 આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજનાં આશિષથી વિશ્વ વિખ્યાત સાળંગપુર હનુમ?...
ચીનની નબળાઈ અને દરિયામાં ભારતની તાકાત કહી શકાય એવું માલદીવ, ભારત માટે શા માટે છે મહત્વનું ?
માલદીવમાં હાલ સરકાર બદલાઈ છે. જેમાં મોહમ્મદ મુઈઝુએ 17 નવેમ્બરે રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. આ શપથ સમારોહમાં કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ હાજરી આપી હતી. પરંતુ હાલ મુઈઝુનું માલદીવના રાષ્ટ?...
ICCએ વેસ્ટ ઈન્ડિઝના ખેલાડી માર્લન સેમ્યુઅલ્સ પર લગાવ્યો 6 વર્ષનો પ્રતિબંધ, જાણો શું છે કારણ
વેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજ ક્રિકેટ માર્લન સેમ્યુઅલ્સ પર ICCએ 6 વર્ષ માટે પ્રતિબંધ મુક્યો છે. સેમ્યુઅલ્સે ઘણી વખત વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. તે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં?...
વિકી કૌશલનું ‘સેમ બહાદુર’નું ગીત ‘બંદા’ રિલીઝ, જણાવે છે સેમ માનેકશોની સફર
વિકી કૌશલની મચ અવેટેડ ફિલ્મ ‘સેમ બહાદુર’ની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ ટૂંક સમયમાં થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. વિકી અને ફિલ્મની ટીમ તેનો જોરદાર પ્રમોશન કરી રહી છે. ફેન્સની ક્?...
અમેરિકાના કેન્ટકી શહેરમાં ભયંકર ટ્રેન અકસ્માતમાં જીવલેણ કેમિકલ થયું લીકેજ, ઈમરજન્સી જાહેર
અમેરિકાના કેન્ટકી શહેરમાં ગઈકાલે એક ભયાનક દુર્ધટના સર્જાઈ હતી. શહેરમાં ટ્રેન પલટવાના કારણે તેમાંથી જીવલેણ કેમિકલ લીક થયું હતું. જેના કારણે શહેરના ગવર્નર એન્ડી બેશિયરને શહેરમાં ઈમરજન્સીન?...
ગાઝાની અલ શિફા હોસ્પિટલ નીચે સુરંગોનુ નેટવર્ક મળ્યુ, કિચન, વોશરૂમ, એસી રૂમ જેવી સુવિધાઓ
ગાઝા પટ્ટી પર ગ્રાઉન્ડ એટેક કરી રહેલી ઈઝરાયેલી સેનાએ દાવો કર્યો છે કે, ગાઝાની સૌથી મોટી હોસ્પિટલ અલ શફા નીચેથી સુરંગોનુ મોટુ નેટવર્ક શોધી કાઢવામાં આવ્યુ છે. ઈઝરાયેલી સેનાએ પોતાના દાવાના સ?...