સોનિયા અને રાહુલ ગાંધીને ED એ આપ્યો મોટો ઝટકો, 751 કરોડ રૂપિયાની સંપત્તિ કરી જપ્ત
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ED એ એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડની કરોડો રૂપિયાની સંપત્તિ અસ્થાયી રૂપે જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. મની લોન્ડરિંગ કેસને લઈ ED દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે....
દુનિયા ઈઝરાયેલને હથિયારો આપવાનુ બંધ કરે, ગાઝા મુદ્દે સાઉદી પ્રિન્સે ઈઝરાયેલની ઝાટકણી કાઢી
આ બેઠકમાં પ્રિન્સ મહોમ્મદ બિન સલમાને અમેરિકા પર નિશાન સાધતા કહ્યુ હતુ કે, દુનિયાના તમામ દેશોએ ઈઝરાયેલને હથિયારો આપવાનુ બંધ કરવુ જોઈએ. સાથે સાથે 1967ની સીમાઓના આધારે પેલેસ્ટાઈનની સ્થાપના થવી ?...
હવે પછી રાજસ્થાનમાં ક્યારેય ગેહલોતની સરકાર બનશે નહીં: PM મોદીની ભવિષ્યવાણી
રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં પહોંચ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અંગે એત ભવિષ્યવાણી કરી છે. પીએમ મોદીએ આ ભવિષ્યવાણી સાચી સાબિ...
મણિપુર જાતિગત હિંસા એ રાજકીય સમસ્યા, લોકો પાસે લૂંટેલા 4000 હથિયાર છે’: લેફ્ટનન્ટ જનરલ કલિતા
મણિપુરમાં જાતીય સંઘર્ષને 'રાજનીતિક સમસ્યા' ગણાવતા સેનાના પૂર્વ કમાનના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ કલિતા રાણા પ્રતાપ કલિતાએ ગઈ કાલે કહ્યું હતું કે, જ્યાં સુધી સુરક્ષાદળો પાસેથી લૂંટી લેવામાં આ?...
જમ્મુ-કાશ્મીર : આતંકી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા 4 સરકારી કર્મચારીઓની હકાલપટ્ટી
ઘાટીમાં આતંકવાદીઓ વિરુદ્ધ સતત ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે આતંકવાદી પ્રવૃતિઓમાં સંડોવણી બદલ ચાર સરકારી કર્મચારીઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને તેમને નોકરીમાંથી બરતરફ ?...
પૂણેમાં બેકાબૂ ટ્રક ગણતરીના સેકન્ડમાં અનેક ગાડીઓ પર ફરી વળી, 7 ઘવાયા
મહારાષ્ટ્રના પૂણેથી એક ભીષણ માર્ગ અકસ્માત ના સીસીટીવી ફૂટેજસોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. એક બેકાબૂ ટ્રક અહીં અનેક ગાડીઓને ટક્કર મારીને આગળ વધી ગઈ હતી. આ દુર્ઘટના પૂણે-કોલાડ હાઈવે પર મ?...
બાળકો ભણશે મહાભારત-રામાયણના પાઠ! શાળાના પુસ્તકોમાં મહાકાવ્યો સામેલ કરવા NCERT પેનલે કરી ભલામણ
જુની પેઢી મહાભારત અને રામાયણથી સંપૂર્ણ વાકેફ છે, ત્યારે નવી પેઢીને પણ આ ભારતીય સંસ્કૃતિની કથાનું જ્ઞાન આપવાની તૈયારી થઈ હોવાનું સામે આવ્યું છે. આગામી સમયમાં સ્કુલોમાં પણ મહાભારત અને રામાયણ...
કોંગ્રેસ ભ્રષ્ટાચારનું પ્રતિક, ગેહલોતનો જાદુ નહીં ચાલે : મોદી
રાજસ્થાનમાં ૨૫મી તારીખે વિધાનસભાની ચૂંટણીનું મતદાન યોજાવાનું છે. આ સ્થિતિ વચ્ચે રાજકારણ ગરમાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે બારણ જિલ્લામાં રેલીને સંબોધતા કહ્યું હતું કે કોંગ્?...
આજે G20નું વર્ચ્યુઅલ સંમેલન યોજાશે, PM મોદી કરશે નેતૃત્વ, પુતિન અને ચીનના વડાપ્રધાન લેશે ભાગ
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના પીએમ લી કિઆંગ આજથી ભારતની અધ્યક્ષતામાં યોજાનાર વર્ચ્યુઅલ G-20 સમિટમાં ભાગ લેશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે G-20 વર્ચ્યુઅલ સમિટ ભારતની અધ્યક?...
બોચાસણ ખાતે મહંતસ્વામીના હસ્તે 20 સુશિક્ષિત નવયુવાનોએ દીક્ષા ગ્રહણ કરી
સનાતન હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિમાં ત્યાગાશ્રમનું અનેરું મહત્વ છે. સંસારનો ત્યાગ કરી અધ્યાત્મ માર્ગે અનેક મહાપુરુષોએ રાષ્ટ્રસેવા અને સમાજસેવા સ્વીકારી છે. ત્યારે બોચાસણ ખાતે મહંતસ?...