AIનો ઝડપી વિકાસ રોજગારને નાબુદ કરી નાખશે: મસ્કની ચેતવણી
ટેકનોલોજી ક્ષેત્રની જાણીતી હસ્તિ એલન મસ્કે આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ના ઝડપી વિકાસ સામે ચેતવણી ઉચ્ચારી છે અને જણાવ્યું છે કે અત્યારસુધીમાં શોધાયેલી નવી શોધોમાં એઆઈ એ સૌથી વધુ ખલેલ પહો?...
વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદ હાર્દિક પંડ્યાનું છલકાયું દર્દ, સોશ્યલ મીડિયા પર લખી ઈમોશનલ પોસ્ટ
ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ODI World Cup 2023થી બહાર થઇ ગયો છે. તે ઈજાના કારણે સંપૂર્ણ ટુર્નામેન્ટથી બહાર થઇ ગયો છે. પુણેમાં બાંગ્લાદેશ સામે રમાયેલી મેચમાં હાર્દિક ઈજાગ્રસ્ત થયો હતો. ...
કેજરીવાલે સમન્સને અવગણ્યા બાદ હવે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ શુ કરી શકે ? ઈડી પાસે કેવા કેવા છે વિકલ્પ
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ દ્વારા, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પાઠવેલા સમન્સની અવગણના કરવા બદલ, રાજકારણ શરૂ થયું છે. એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે ગઈકાલ ગુરુવારને 2 નવેમ્બરના રોજ, ...
‘સત્તામાં રહીને સટ્ટાનો ખેલ’: મહાદેવ એપ કેસમાં છત્તીસગઢના CMએ લીધા કરોડો રૂપિયા- સ્મૃતિ ઈરાનીનો આરોપ
છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી વચ્ચે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ દિલ્હી બીજેપી હેડક્વાટર્સમાં એક પ્રેસ કોન્ફરન્સ કરી છે. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ પર 508 કરોડ રૂપિ?...
પીએમ મોદીએ ઈઝરાયેલ-હમાસ યુદ્ધ પર ઋષિ સુનક સાથે કરી વાત, કહ્યું- ‘નાગરિકોના મોત ચિંતાનો વિષય છે’
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક વચ્ચેના સંબંધોને ખૂબ જ ખાસ અને સારા માનવામાં આવે છે. તાજેતરમાં પીએમ મોદી અને પીએમ સુનકે એકબીજા સાથે ફોન પર ઈઝરાયેલ-હમાસ યુદ્ધ મુદ્દે...
આધાર કાર્ડને ડ્રાઈવિંગ લાયસન્સ સાથે કેવી રીતે કરવુ લિંક, જાણો Online અને Offline રીત
ડ્રાઈવિંગ લાયસન્સ ખૂબ જ ખાસ ડોક્યુમેન્ટ્સ પૈકીનું એક છે. તેનું આધાર સાથે લિંક રહેવુ સુવિધાજનક છે. જો તમે અત્યાર સુધી પોતાના આધાર સાથે ડ્રાઈવિંગ લાયસન્સને લિંક નથી કરાવ્યુ તો તેને ઝડપથી લિં?...
નારાજ નીતીશ કુમારને મનાવવા કોંગ્રેસ એક્શન મોડમાં, મલ્લિકાર્જુન ખડગેએ બિહાર CMને કર્યો ફોન
બિહારના મુખ્યમંત્રી અને JDU નેતા નીતીશ કુમારેહાલમાં જ એક કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે INDIA ગઠબંધનમાં આજકાલ કોઈ કામ થઈ રહ્યું નથી અને કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણ...
મુકેશ અંબાણીને ફરી ધમકી… 7 દિવસમાં ચોથી વખત શાદાબ ખાન નામના વ્યક્તિએ મોકલ્યો ઇ-મેલ
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરપર્સન મુકેશ અંબાણીને ફરી એકવાર ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. આ વખતે ઈમેલ મોકલનાર વ્યક્તિએ પણ પોતાની ઓળખ જાહેર કરી છે. ધમકી આપનાર વ્યક્તિએ તેનું નામ શાદાબ ખાન હોવાનું જ...
કોર્ટમાં પછાત વર્ગ અને મહિલાઓની ભાગીદારી કેવી રીતે વધશે, ચીફ જસ્ટિસ ચંદ્રચુડે કરી આ વાત
ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (CJI) ડીવાય ચંદ્રચુડ હાલમાં પછાત વર્ગ અને મહિલાની કોર્ટમાં હિસ્સેદારી લઈને વાત કરી હતી. તેમણે કહ્યું કે, કોર્ટમાં હાલ મહિલાઓની ભાગીદારીમાં વધારો થતો જોવા મળે છે. એવામાં ત?...
સભાપતિને મળો અને માફી માગો : સુપ્રીમ કોર્ટે આપના રાજ્ય સભાના સાંસદ રાઘવ ચઢ્ઢાને કહ્યું
આમ આદમી પાર્ટી (આપ)ના રાજ્ય સભાના સાંસદ રાઘવ ચઢ્ઢાને સુપ્રીમ કોર્ટે સદનના અધ્યક્ષ (સભાપતિ)ને મળી તેમની માફી માગવાની સલાહ આપી છે. આપના એ સાંસદને રાજ્ય સભાનાં સભાપતિએ સંસદનાં મોન્સૂન સત્ર દરમિ...