PM મોદીએ નેતન્યાહૂ સાથે ફોન પર વાત કરી, કહ્યું- દુનિયામાં આતંકવાદને કોઈ સ્થાન નથી
મધ્ય પૂર્વમાં વણસી રહેલી સ્થિતિ વચ્ચે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ઈઝરાયેલના PM બેન્જામિન નેતન્યાહુ સાથે ફોન પર વાત કરી. પીએમ મોદીએ ખુદ ઈન્સ્ટાગ્રામ પર આ માહિતી પોસ્ટ કરીને કહ્યું...
Thailand માં સ્કૂલ બસમાં આગ લાગી, વિદ્યાર્થીઓ સહિત 25 લોકોના મોતની આશંકા
થાઈલેન્ડમાં(Thailand) એક સ્કૂલ બસમાં આગ લાગવાથી વિદ્યાર્થીઓ સહિત ઓછામાં ઓછા 25 લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ફાયર બ્રિગેડ અને બચાવ ટીમ ઘટનાસ્થળે છે. આ માહિતી બચાવમાં જોડાયેલા અધિકા...
સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
ગુજરાત રાજ્ય સ્વચ્છતાથી સમૃદ્ધિ તરફ અગ્રેસર બન્યુ હતું. સ્વચ્છ ઇંધણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે ગોબરધન યોજના એટલે કે ગેલ્વેનાઇ?...
‘ભારત એક ધર્મ નિરપેક્ષ દેશ છે, અમારો નિર્દેશ તમામ માટે…’, બુલડોઝર એક્શન વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
દેશમાં ચાલી રહેલી બુલડોઝરની કાર્યવાહી વિરુદ્ધ જમીયત ઉલેમા-એ-હિંદ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જેના પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે. આ કેસની સુનાવણી...
જાપાનના PM ફુમિયો કિશિદાએ આપ્યું રાજીનામું, હવે શિગેરુ સંભાળશે કમાન, ભારત-જાપાન સંબંધો પર શું થશે અસર?
ભારતના મિત્ર અને જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાએ PM પદ પરથી રાજીનામું આપી દીધું છે. કિશિદાની સાથે તેમની આખી કેબિનેટે પણ રાજીનામું આપી દીધું હતું. આ પછી તરત જ શિગેરુ કિશિદા વડાપ્રધાન તરીકે શ?...
અમર પ્રીત સિંહ બન્યા વાયુ સેનાના વડા, 5000 કલાક વિમાન ઉડાવવાનો અનુભવ
ભારતીય વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ વી.આર.ચૌધરીની વિદાય બાદ દેશને વધુ એક વાયુસેના પ્રમુખ મળ્યા છે. નવા પ્રમુખ તરીકે એર માર્શલ અમર પ્રીત સિંહે કમાન સંભાળી લીધી છે. એ.પી.સિંહને કાર્યભાર સોં?...
ખેડા જિલ્લાના ડાકોર પોલીસ સ્ટેશન દ્વારા ૭૩,૩૨૩ બોટલ વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો
ડાકોર પોલીસે વિવિષ ગુનોમાં પકડેલ વિદેશી દારૂની ૭૩૩૨૩ બોટલો નાશ કરી હતી, ખેડા જિલ્લામાં ૨ ઓક્ટોબરથી નશાબંધી સમાહની ઉજવણી થનાર છે. ત્યારે ઠાસરા તાલુકાના ડાકોર પોલીસ સ્ટેશન દ્વારા વિદેશી બના?...
અમેરિકાએ ભારતીયો માટે જાહેર કરી વધુ 2,50,000 વિઝા અપોઇન્ટમેન્ટ, વિદ્યાર્થીઓને પણ ફાયદો
અમેરિકાએ હવે ભારતીયોને લગતી એક મોટી જાહેરાત કરી છે. જેમાં ભારતીય ટુરિસ્ટ્સ, સ્કિલ્ડ વર્કર્સ અને સ્ટુડન્ટ્સ માટે ગુડ ન્યૂઝ આવ્યા છે. ભારતમાં સંચાલિત અમેરિકન એમ્બેસીએ વધારાની 2,50,000 વિઝા અપોઇન?...
‘ભગવાનને તો રાજનીતિથી દૂર રાખો’, તિરુપતી લાડૂ વિવાદમાં CMને પડી ‘સુપ્રીમ’ ફટકાર
તિરુપતિ લાડુમાં ચરબી અંગેના વિવાદમાં સુપ્રીમ કોર્ટ બરાબરની લાલઘૂમ થઇ. સુપ્રીમ કોર્ટના જજોએ કહ્યું કે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીએ ભગવાનને રાજકારણથી દૂર રાખવાની જરૂર હતી. જો પ્રસાદીમાં ભે?...
દેશના આ રાજ્યમાં ગાયને ‘રાજ્યમાતા’ જાહેર કરાયા, જાણો સરકારે શું કર્યો આદેશ
મહારાષ્ટ્ર સરકારે એક આદેશ જાહેર કરતા ગાયને રાજ્યમાતા જાહેર કર્યા છે. આદેશમાં લખવામાં આવ્યું છે કે શાસને આ નિર્ણય લીધો છે કે ગાયનું ભારતીય સંસ્કૃતિ, વૈદિકકાળથી મહત્વ છે. દેશી ગાયનું દૂધ માનવ ...