ઉડાન ભરતા જ હેલિકોપ્ટર ક્રેશ થયું, 2 પાયલોટ સહિત ત્રણ લોકોનાં મોત, જાણો કારણ
મહારાષ્ટ્રના પુણેમાં બુધવારે સવારે એક મોટી દુર્ઘટના ઘટી. એક હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ, હેલિકોપ્ટરે ઓક્સફોર્ડ ગોલ્ફ કોર્સ પાસે ઉડાન ભરી હતી અને...
નવરાત્રિ પર્વ દરમિયાન અભયમ ૧૮૧ મહિલા હેલ્પ લાઈન મહિલાઓની મદદ માટે તૈનાત રહેશે
આગામી નવરાત્રી પર્વ દરમિયાન મહિલાઓ અને યુવતીઓ મોટી સંખ્યા મા ગરબા સ્થળે એકત્રિત થાય છે જેઓ સાથે કોઈ અનિચ્છનિય ઘટના બને નહીં અને સુરક્ષિત રીતે ગરબા માં ભાગ લઇ શકે તે માટે પોલીસ સાથે અભયમ ૧૮૧ ?...
નડિયાદ : માં ચેરીટેબલ ટ્રસ્ટના નવદુર્ગા ગ્રુપ આયોજિત નવદુર્ગા નવરાત્રી મહોત્સવ ૨૦૨૪ અંતર્ગત પ્રેસ વાર્તા યોજાઈ
નડિયાદ નગરના પ્રાંગણમાં, જય મહારાજ ની પવિત્ર ભૂમિ પર તારીખ 3/10/2024 થી તારીખ 11/ 10/ 2024 દરમિયાન માં ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત નવદુર્ગા ગ્રુપ આયોજિત નવદુર્ગા નવરાત્રી મહોત્સવ 2024 નું ભવ્યાતિભવ્ય આયોજન ર?...
માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ દર વર્ષે કેમ વધી રહી છે? જાણો કેવી રીતે છે ભૂસ્ખલન સાથે કનેક્શન
વિશ્વના સૌથી ઊંચા પર્વત ‘માઉન્ટ એવરેસ્ટ’ની ઊંચાઈ સતત વધી રહી છે. એ તો જાણીતી હકીકત છે કે, લગભગ 50 મિલિયન વર્ષો પહેલાં ભારતીય ઉપખંડ યુરેશિયન પ્લેટ સાથે અથડાયો હતો અને હિમાલયની રચના થઈ હતી. ત્યા?...
લીંબાયત વિસ્તાર માંથી ગૌ રક્ષકો અને પોલીસે ગૌ માંસ વહેંચનાર નો પર્દાફાશ કર્યો
ગતરોજ ગૌ રક્ષક સાજણ ભરવાડ- ગભરુ ભરવાડ જય પટેલ નાગરાજ ને બાતમી મળી કે સુરત લિંબાયત વિસ્તાર માં ગૌ માંસ વેચાઈ રહ્ય ની બાતમી મળતા વિશ્વ હિન્દુ પરિષદ સીટી-જિલ્લા તેમજ ગૌરક્ષક ની ટીમ દ્વારા અનિલભ?...
સરદાર સરોવર નર્મદા ડેમ પૂર્ણ સપાટીએ છલકાઈ જતાં નર્મદા મૈયાના પાવન જળ રાશિના વધામણાં કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
આ વર્ષે ૧૧ ઓગસ્ટથી શરૂ થઈ ૫૧ દિવસ ઓવરફ્લો થવા સાથે ૧૦,૦૧૨ મીલીયન ઘનમીટર ઓવરફ્લો થયો ગુજરાતમાં જળક્રાંતિ અને કૃષિક્રાંતિ માટે જિવાદોરી સમાન નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમની જળ સપાટી તેની મ...
બીજી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાનો દબદબો, ભારતે બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે શાનદાર જીત હાંસલ કરી છે. ભારતે વરસાદથી પ્રભાવિત કાનપુર ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કરીને પોતાને માત્ર ડ્રોમાંથી બચાવી ન હતી, ...
PM મોદીએ નેતન્યાહૂ સાથે ફોન પર વાત કરી, કહ્યું- દુનિયામાં આતંકવાદને કોઈ સ્થાન નથી
મધ્ય પૂર્વમાં વણસી રહેલી સ્થિતિ વચ્ચે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ઈઝરાયેલના PM બેન્જામિન નેતન્યાહુ સાથે ફોન પર વાત કરી. પીએમ મોદીએ ખુદ ઈન્સ્ટાગ્રામ પર આ માહિતી પોસ્ટ કરીને કહ્યું...
Thailand માં સ્કૂલ બસમાં આગ લાગી, વિદ્યાર્થીઓ સહિત 25 લોકોના મોતની આશંકા
થાઈલેન્ડમાં(Thailand) એક સ્કૂલ બસમાં આગ લાગવાથી વિદ્યાર્થીઓ સહિત ઓછામાં ઓછા 25 લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ફાયર બ્રિગેડ અને બચાવ ટીમ ઘટનાસ્થળે છે. આ માહિતી બચાવમાં જોડાયેલા અધિકા...
સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
ગુજરાત રાજ્ય સ્વચ્છતાથી સમૃદ્ધિ તરફ અગ્રેસર બન્યુ હતું. સ્વચ્છ ઇંધણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે ગોબરધન યોજના એટલે કે ગેલ્વેનાઇ?...