અમદાવાદ-ગાંધીનગર વચ્ચે દોડશે મેટ્રો, સસ્તામાં કવર થશે અંતર, સમયની પણ બચત થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 સપ્ટેમ્બરે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેના સેક્ટર-1, ગાંધીનગરથી મેટ્રો રેલ રૂટના બીજા તબક્કાનું ઉદ્ઘાટન કરશે. મેટ્રો સેવાનો આ નવો રૂટ અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે GNLU, PDEU,...
શિમલા બાદ હવે મંડીમાં મસ્જિદ પર હોબાળો, શુક્રવારે હજારો હિન્દુઓ ઉતર્યા રસ્તા પર
હિમાચલ પ્રદેશમાં શિમલાની સંજૌલી મસ્જિદનો વિવાદ હજુ પૂર્ણ રીતે સમાપ્ત થયો નથી હવે મંડીમાં પણ મસ્જિદના ગેરકાયદેસર બાંધકામને લઈને હોબાળો થયો છે. https://twitter.com/ANI/status/1834503479882383445 શુક્રવારે મોટી સંખ?...
ગુજરાતની વિકાસ યાત્રા આગળ વધારનારા CM ભૂપેન્દ્ર પટેલના સુશાસનના 3 વર્ષ પૂર્ણ, જાણો વિવિધ ક્ષેત્રમાં કરેલી સિદ્ધિઓ વિશે
ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના સુશાસનના ત્રણ વર્ષ પૂર્ણ થયા છે. આ ત્રણ વર્ષ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 11 જેટલી મહત્ત્વપૂર્ણ પોલિસી લોન્ચ કરી છે, જે ગુજરાતની પોલિસ?...
ભિલોડા :ભિલોડામાં ટ્રાફિક સમસ્યા નિવારણ માટે નોટિસો ફાટકારવામાં આવી.
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકા મથકે રસ્તા પર થતા પાર્કિંગ લારી ગલ્લાના કારણે રસ્તા પરથી પસાર થતાં વાહનો. રાહદારીઓ, ઇમર્જન્સી વાહનો તથા તાલુકાના લોકોને અડચણનો સામનો કરવો પડે છે.તે માટે ભિલો...
અરવલ્લી : રાજપુરાધામ ખાતે રામદેવજી મંદિરે નેજા ઉત્સવ ઉજાવાયો.
અરવલ્લી જિલ્લાના રાજપુરા ગામે આસ્થાના પ્રતીક એવા ભગવાન રામદેવજી મંદિર ખાતે ભાદરવી નુમ નિમિતે ભવ્ય નેજા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.દૂર દૂર થી ભક્તો હાથમાં નેજાઓ લઇ ડી, જે ના તાલે પગપાળા ર?...
હરિદ્વારમાં રામકૃષ્ણ શાસ્ત્રીજીનાં વ્યાસાસને શ્રીમદ ભાગવત સપ્તાહ
હરિદ્વારમાં કથાકાર રામકૃષ્ણ શાસ્ત્રીજીનાં વ્યાસાસને શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન થયેલ છે. તીર્થક્ષેત્ર હરિદ્વારમાં રાજ ગોહેલ પરિવાર દ્વારા થયેલ આયોજન મુજબ આગામી બુધવાર તા.૧?...
‘લદ્દાખનો 75 ટકા વિવાદ ઉકેલાઈ ગયો’, ભારત-ચીનના વણસેલા સંબંધ પર જયશંકરનું મોટું નિવેદન
લદ્દાખમાં હિંસક અથડામણ બાદ ભારત-ચીન સંબંધો સુધરી તેવી શક્યતા છે. વિદેશ મંત્રી એસ જયશંકરે પૂર્વી લદ્દાખમાં સરહદના મુદ્દે ગુરુવારે કહ્યું કે સૈનિકોને પાછા લાવવાની સમસ્યા ઉકેલ મળ્યો છે પરંત?...
SOG એ રેડ કરી ૨૫.૮૪૦ ગ્રામ MD ડ્રગ ઝડપી પાડયુ
યુવા ધનને પાંગળો કરી દેવાનું કાવતરું ચાલી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે , ગુજરાતના બંદરે ડ્રગ્સ પકડાય , શહેરો ડ્રગ્સ નુ ચલણ વધતું જાય છે અને હવે ભાવનગર જેવા નાના શહેરમાં MD ડ્રગ્સનો જથ્થો પકડા?...
કપડવંજમાં ગણપતિને ભાવભીની વિદાય
કપડવંજ પંથકમાં શ્રી ગણેશ ઉત્સવ ભારે ધામધૂમ અને ભક્તિભાવથી ઉજવાયો હતો. શહેરમાં ગણેશ વિસર્જન પ્રસંગે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. શહેરની સંગમ નદીએ 12.00 વાગ્યાથી શરૂ થયેલ ગણેશ વિસર્જન રાત્રે 9.00 વા...
”સ્વચ્છતા હી સેવા–૨૦૨૪” પખવાડિયાની જિલ્લામાં થનારી ઉજવણીની પૂર્વ તૈયારીની સમીક્ષા અર્થે કલેક્ટરશ્રી એસ.કે.મોદીની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ
જિલ્લામાં તા.૧૭મી સપ્ટેમ્બરથી શરૂ થનારા “સ્વચ્છતા હી સેવા” અભિયાનમાં જિલ્લાના નાગરિકોને પણ સક્રિય ભાગીદારી નોંધાવવા આહવાન કરતા જિલ્લા કલેક્ટર એસ.કે.મોદી જિલ્લાના નાગરિકોમાં સ્વચ્છતા પ...