Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 31°C

હરિદ્વારમાં રામકૃષ્ણ શાસ્ત્રીજીનાં વ્યાસાસને શ્રીમદ ભાગવત સપ્તાહ

હરિદ્વારમાં રામકૃષ્ણ શાસ્ત્રીજીનાં વ્યાસાસને શ્રીમદ ભાગવત સપ્તાહ

હરિદ્વારમાં કથાકાર રામકૃષ્ણ શાસ્ત્રીજીનાં વ્યાસાસને શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન થયેલ છે.

તીર્થક્ષેત્ર હરિદ્વારમાં રાજ ગોહેલ પરિવાર દ્વારા થયેલ આયોજન મુજબ આગામી બુધવાર તા.૧૮થી મંગળવાર તા.૨૪ દરમિયાન કથાકાર રામકૃષ્ણ શાસ્ત્રીજીનાં વ્યાસાસને શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાશે.

વૃજલાલ દયાળભાઈ ગોહેલ તથા પરિવારનાં સંકલન સાથે ગંગા કિનારે હરિદ્વારમાં લોકનાથ ધર્મશાળામાં સર્વ પિતૃ મોક્ષાર્થે આ ભાગવત સપ્તાહ આયોજન થયેલ છે.

 

 

રિપોર્ટર-મૂકેશ પંડિત(ભાવનગર)

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.