હનુમાનજીએ કેમ લીધો પંચમુખી અવતાર, જાણો શું છે દરેક મુખનું મહત્વ
હનુમાનજી ભગવાન શ્રી રામના પરમ ભક્ત તરીકે ઓળખાય છે. લોકવાયક અનુસાર હનુમાનજીનું નામ સાંભળતા જ મોટભાગના દુ:ખ દૂર થઈ જાય છે. આપણામાંથી મોટા ભાગે બધા જ લોકોએ પંચમુખી હનુમાનજીની મૂર્તિ કે ફોટા જોય...
જિલ્લા મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ભારે વરસાદ બાદ વીજ પુરવઠાને લગતી સમસ્યાઓનો ઉકેલ લાવવાની કામગીરી ચાલુ
નડિયાદ વર્તુળ કચેરી મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં વીજ પોલ, ટ્રાન્સફોર્મર અને અકસ્માત સંદર્ભે કામગીરી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં અંદાજિત ૭૦૦૦ થી વધ?...
જમ્મુમાં મિલિટરી સ્ટેશન પર ફાયરિંગ, એક જવાન ઘાયલ
“ગુપ્તચર એજન્સીઓ તરફથી વિશ્વસનીય ઇનપુટ પ્રાપ્ત થયા હતા, જેને જેકે પોલીસ દ્વારા આ વિસ્તારોમાંથી સંભવિત ઘૂસણખોરીના પ્રયાસો અંગે વધુ સમર્થન આપવામાં આવ્યું હતું. ઇનપુટ્સના આધારે, ભારતીય સેના...
‘ગુનેગારો ખુલ્લેઆમ ફરે, જ્યારે પીડીત…’, મહિલાઓની સુરક્ષા મુદ્દે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુનું મોટું નિવેદન
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારત મંડપમ ખાતે આયોજિત બે દિવસીય જિલ્લા ન્યાયતંત્ર રાષ્ટ્રીય પરિષદના સમાપન સમારોહમાં સુપ્રીમ કોર્ટના નવા ધ્વજ અને પ્રતીકનું વિમોચન કર્યું. આ દરમિયાન રાષ્ટ્રપ...
હાથ પગ હલાવતાં મળે તે સુખ અને સ્થિર થતાં મળે તે આનંદ – વિશાલ ભાદાણી
ભાવનગર શિશુવિહાર સંસ્થામાં વિશ્વવાત્સલ માનવસેવા સંસ્થા દ્વારા દ્વારા 'સુખ અને આનંદ' પરિસંવાદમાં મહાનુભાવોનાં વક્તવ્યોમાં સૌએ મોજ માણી. અહીંયા સમાપન ઉદ્બોધન કરતાં વિશાલ ભાદાણીએ કહ્યું ક?...
ખેડાના કઠલાલ તાલુકામાં શેતાન શિક્ષકની હેવાનીયત આવી સામે..
ધોરણ ચારમાં ભણતી નવ વર્ષની કિશોરી ને શારીરિક અડપલા કરતા ચકચાર.. સમગ્ર મામલો પહોંચ્યો કઠલાલ પોલીસ સ્ટેશન.. પોલીસે ગુનો નોંધી આરોપી શિક્ષક સૈયદ અખ્તરઅલી ની કરી ધરપકડ.. 50 વર્ષીય વિધર્મી શિક્ષક...
નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ વરસાદી પાણીના નિકાલ અંગે છાપવામાં આવેલ નેગેટિવ સમાચારને પાયાવિહોણા ગણાવ્યા
સમગ્ર નડિયાદ શહેરમાં ભરાઈ રહેલ વરસાદી પાણીનો નિકાલ થઈ ગયો છે ત્યારે દૈનિક સમાચાર પત્રોમાં નડિયાદમા હજુ વરસાદી પાણી ભરાયેલ છે તેવા સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવેલ, જેનું ખંડન કરતા ધારાસભ્ય પં?...
કાનૂની શિક્ષણ પ્રાદેશિક ભાષાઓમાં આપવું જોઈએ જેથી વકીલો તેમની માતૃભાષામાં દલીલ કરી શકે…’: CJI ચંદ્રચુડ
ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે શનિવારે પ્રાદેશિક ભાષાઓમાં કાયદાકીય શિક્ષણની માંગ કરી હતી. તેમણે કહ્યું કે જો આમ થશે તો નાગરિકોને તેઓ જે ભાષા સમજે છે તેમાં કાયદાકીય સમજ પડશે. ડીવાય ?...
બાબા રામદેવ ફરી ફસાયા, પતંજલિના દંતમંજનને વેજીટેરિયન પ્રોડક્ટ ગણાવતા દિલ્હી હાઇકોર્ટમાં કેસ
બાબા રામદેવ ફરી મુશ્કેલીમાં આવી ગયા છે. તેમની મુસિબતમાં એક પછી એક વધારો થઈ રહ્યો છે. પતંજલિના દંતમંજન વેજીટેરિયન હોવાનો દાવો કરી એને વેંચવામાં આવે છે. જોકે એ નોન-વેજ હોવાનું જાણ થતાં એના વિરુ?...
‘સતત વાતચીતનો યુગ હવે ખતમ’, આતંકવાદ પર જયશંકરની પાકિસ્તાનને આડકતરી વૉર્નિંગ
પાકિસ્તાન ઓક્ટોબરમાં CHG બેઠકનું આયોજન કરવા જઈ રહ્યું છે. જેના માટે તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું છે. જોકે, આ બેઠક માટે પાકિસ્તાનના આમંત્રણ પર ભારત સરકારે હજુ સુધી કોઈ નિર્ણય ?...