Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026

ખેડાના કઠલાલ તાલુકામાં શેતાન શિક્ષકની હેવાનીયત આવી સામે..

ખેડાના કઠલાલ તાલુકામાં શેતાન શિક્ષકની હેવાનીયત આવી સામે..

ધોરણ ચારમાં ભણતી નવ વર્ષની કિશોરી ને શારીરિક અડપલા કરતા ચકચાર..

સમગ્ર મામલો પહોંચ્યો કઠલાલ પોલીસ સ્ટેશન.. પોલીસે ગુનો નોંધી આરોપી શિક્ષક સૈયદ અખ્તરઅલી ની કરી ધરપકડ..

50 વર્ષીય વિધર્મી શિક્ષકે 9 વર્ષની દીકરીને અડપલા કરતા ગ્રામજનોમાં રોષ..

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.