કઠલાલ માં નવ વર્ષની બાળકી સાથે થયેલ શારીરિક અડપલા મામલે સરપંચ એસોસિએશન દ્વારા મામલતદાર શ્રી ને આવેદન આપવામાં આવ્યું.
કઠલાલ પંથકની એક શાળામાં એક નવું વર્ષની બાળકીને શાળાના શિક્ષક અખ્તર અલી સૈયદ દ્વારા શારીરિક છેડ-સાડ અડપલા કરવા મામલે કઠલાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી અને આ ઘટનાને લઈ પંથકમાં ચકરાર મચી જવા ?...
વૈષ્ણોદેવી ભવન રોડ પર અકસ્માત, ભૂસ્ખલનમાં 3 લોકોના મોત, અનેક શ્રદ્ધાળુઓ ફસાયા હોવાની આશંકા
શ્રી માતા વૈષ્ણો દેવી ભવન રોડ પર અકસ્માત સર્જાયો છે. પંછી હેલિપેડ પાસે ભૂસ્ખલનને કારણે ત્રણ લોકોના મોતના અહેવાલ છે. અકસ્માતમાં અનેક શ્રદ્ધાળુઓ ફસાયા હોવાની આશંકા છે. માતા વૈષ્ણોદેવી શ્રાઈન...
‘સતત વાતચીતનો યુગ હવે ખતમ’, આતંકવાદ પર જયશંકરની પાકિસ્તાનને આડકતરી વૉર્નિંગ
પાકિસ્તાન ઓક્ટોબરમાં CHG બેઠકનું આયોજન કરવા જઈ રહ્યું છે. જેના માટે તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું છે. જોકે, આ બેઠક માટે પાકિસ્તાનના આમંત્રણ પર ભારત સરકારે હજુ સુધી કોઈ નિર્ણય ?...
‘મહિલાઓને ઝડપથી ન્યાય મળે, ત્યારે જ….’, સુપ્રીમ કોર્ટના 75 વર્ષ પૂર્ણ થવા પર બોલ્યા PM મોદી
ભારતની સર્વોચ્ચ અદાલતના જિલ્લા ન્યાયતંત્રની છ સત્રની બે દિવસીય રાષ્ટ્રીય પરિષદ શનિવારથી શરૂ થઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી હતી. આ પ્રસંગે તેમણે સ્ટેમ્પ અને...
Covidની બીજી લહેર માટે તૈયાર રહે ભારત ! નિષ્ણાતોએ વ્યક્ત કરી ચિંતા, WHOએ કહ્યું- MPox જલ્દી ખતમ થશે
યુએસ અને દક્ષિણ કોરિયા સહિત ઘણા દેશોમાં કોવિડના કેસોમાં વધારા વચ્ચે, શુક્રવારે એક નિષ્ણાંતે કહ્યું કે ભારતે કોવિડની બીજી લહેર માટે તૈયાર રહેવું જોઈએ. અમેરિકાના 25 રાજ્યોમાં કોવિડનો ચેપ વધી ?...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય સમન્વય બેઠક કેરળના પલક્કડ ખાતે આજથી પ્રારંભ થઈ. આ બેઠક 2 સપ્ટેમ્બર સુધી ચાલશે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય સમન્વય બેઠક કેરળના પલક્કડ ખાતે આજથી પ્રારંભ થઈ. આ બેઠક 2 સપ્ટેમ્બર સુધી ચાલશે. સમન્વય બેઠકમાં વર્તમાન પરિસ્થિતિ, મહત્વપૂર્ણ ઘટનાઓ અને સામાજિક પરિવર્ત?...
દિલ્હીમાં આજથી જિલ્લા ન્યાયતંત્રની રાષ્ટ્રીય પરિષદ, PM મોદી કરશે ઉદ્ઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે જિલ્લા ન્યાયતંત્રની બે દિવસીય રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે. આ કોન્ફરન્સનું આયોજન સુપ્રીમ કોર્ટ દ્વારા દિલ્હી સ્થિત ભારત મંડપમ ખાતે કરવામાં આવી રહ્યું...
અવની લેખરાએ પેરિસ પેરાલિમ્પિકમાં જીત્યો ગોલ્ડ, રોડ અકસ્માતમાં પગ ગુમાવ્યો, હવે ઈતિહાસ રચ્યો
પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતનું ખાતું ખોલવામાં આવ્યું છે. ભારતની બે દીકરીઓએ એક જ ઈવેન્ટમાં બે મેડલ જીત્યા છે. શૂટર અવની લેખરાએ ફરી એકવાર ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે. અવનીએ 10 મીટર એર રાઈફ?...
ગંભીર અતિગંભીર પરિસ્થિતિ ઉભી થઇ રહી છે : આગામી પાંચ વર્ષ માટે જયશંકરની ઘેરી આગાહી
વિદેશ મંત્રી એસ. જયશંકરે આગામી વૈશ્વિક પરિસ્થિતિ અંગે અતિ ઘેરૂ ચિત્ર રજૂ કર્યું છે, અને કહ્યું છે કે વૈશ્વિક આર્થિક પડકારો તેમજ ઋતુ પરિવર્તનો વિશ્વ સાથે ધૂંધૂળું ચિત્ર રજૂ કરે છે. તેમાં પશ્ચ...
મહિલા ડૉક્ટરના રેપ-હત્યા કેસનો મામલો, આજથી દેશભરમાં OPD સેવાઓ બંધ રાખવાનું એલાન
કોલકાતામાં ટ્રેઇની ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના મામલે આજે પણ દેશવ્યાપી હડતાળ ચાલુ છે. ડૉક્ટરોએ સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા પાસેથી આ મામલાની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. ફેડરેશન ઓફ ઓલ ઈન્...