Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 36°C

કપડવંજ માં “કાછીયાવાડના બાપા” નું ભવ્ય આગમન

કપડવંજ માં “કાછીયાવાડના બાપા” નું ભવ્ય આગમન

સમગ્ર કપડવંજ પંથકમાં ગણપતિ ઉત્સવની તડામાર તૈયારીઓ થઈ રહી છે. ત્યારે કપડવંજ આઝાદ ચોક ખાતે કાછીયાવાડના બાપાના આગમન પ્રસંગે બાપાની પ્રથમ ઝલક જોવા અને ભવ્ય આતશભાજીનો નજારો સાથે ડીજે અને ડીઝીટલ લાઈટ ઈફેક્ટ નિહાળવા માટે હજારો ભક્તો ઉમટી પડ્યા હતાં.આઝાદ ચોકના સાતે સાત રસ્તા ભક્તોના ભીડથી ખીચોખીચ થઈ ઉભરાઈ ગયા હતાં.
બાપાનું ભવ્યતાથી આગમન અને સ્વાગત કરવામાં આવ્યું હતું.સમગ્ર વાતાવરણ ગણપતિ બાપ્પા મોરીયાના નાદથી ગુંજી ઉઠ્યું હતું.

 

 

 

રિપોર્ટર સુરેશ પારેખ(કપડવંજ )

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.