UNSCમાં પાકિસ્તાને ફરી કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો, ભારતે કહ્યું- તમે જવાબને લાયક જ નથી
આંતરરાષ્ટ્રીય મંચો પર પાકિસ્તાન અવારનવાર કાશ્મીર મુદ્દા નો ઉલ્લેખ કરતું રહે છે અને દર વખતે મોટાભાગના ફોરમમાં ભારત તરફથી આકરા પ્રહારો સાથે જવાબ આપવામાં આવે છે ત્યારે ફરી એકવાર સુરક્ષા પરિ...
અજાણ્યા બંદૂકધારીઓના હાથે ચડી ગયો વધુ એક પાકિસ્તાની આતંકવાદી: મસૂદ અઝહરના સાથી દાઉદ મલિકની વઝિરિસ્તાનમાં હત્યા
પાકિસ્તાનમાં બેસીને ભારતવિરોધી કાવતરાં કરતા આતંકવાદીઓની માઠી દશા બેઠી છે. છેલ્લા ઘણા સમયથી ‘અજાણ્યા હુમલાખોરો’ આવા વૉન્ટેડ આતંકવાદીઓને નિશાન બનાવી રહ્યા છે. હવે વધુ એક આતંકી આવા બંદૂકધાર...
પાકિસ્તાનમાં હિન્દુ યુવતીનુ અપહરણ, બળજબરીથી ધર્માંતરણ બાદ મુસ્લિમ યુવક સાથે પરણાવી દેવાઈ
પાકિસ્તાન પર કટ્ટરવાદી વિચારણસરણી હાવી થઈ ચુકી છે અને તેના કારણે સમાજનો એક મોટો વર્ગ હિન્દુ સહિતની બીજી લઘુમતીઓ પર અત્યાચારો ગુજરવામાં કશું બાકી રાખી રહ્યો નથી. પાકિસ્તાનમાં હિન્દુઓના ધ?...
સમલૈંગિક લગ્નને 34 દેશોએ આપી છે માન્યતા, તો ક્યાંક છે મૃત્યુદંડ સુધીની સજા, જાણો વિવિધ દેશમાં શું છે કાનુન
સેમ સેક્સના મેરેજની તરફેણ કરનારાઓ માટે આજનો દિવસ ખાસ છે. સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા આપવા અંગે સુપ્રીમ કોર્ટ આજે એટલે કે મંગળવારે પોતાનો નિર્ણય આપે તેવી શક્યતા છે. અરજીકર્તાઓએ સમલૈંગ?...
કરાચીમાં દુકાનની બહાર કરવામાં આવ્યો ગ્રેનેડથી હુમલો
પાકિસ્તાનના કરાચીમાં લિયારીની બિહાર કોલોનીમાં ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે અને 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ‘ડોન’ અખબારના અહેવાલ મુજબ દક્ષિણના ડી?...
એર ઈન્ડિયાના વિમાનનું પાકિસ્તાનના કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ, દુબઈથી-અમૃતસર આવી રહ્યું હતું
પાકિસ્તાનના કરાચી એરપોર્ટ પર એર ઈન્ડિયાના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવાઈ હતી. આ વિમાન દુબઈથી અમૃતસર આવી રહ્યું હતું પરંતુ અચાનક એક પેસેન્જર માટે મેડિકલ ઈમરજન્સીની સ્થિતિ સર્જાઈ. જેના ?...
ભારત-પાકિસ્તાન: બાબર આઝમે એવું શું કર્યું જેનાથી કુલદીપ યાદવ તેના વખાણ કરવા લાગ્યો ?
ભારતીય ટીમનો સ્ટાર સ્પિનર કુલદીપ યાદવ અત્યારે શાનદાર ફોર્મમાં છે. કુલદીપ યાદવ ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપ 2023 ની મેચમાં મહત્વની ભૂમિકા ભજવશે. આ મેચ પહેલા ભારતીય સ્પિન બોલર કુલદીપ યા?...
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ ઉમરાહ કરવા જેદ્દાહ પહોચ્યાં
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને PML-Nના સુપ્રીમો નવાઝ શરીફ ગુરુવારે લંડનથી જેદ્દાહ પહોંચ્યા હતા. તે સાઉદી અરેબિયામાં એક સપ્તાહ રોકાશે અને ઉમરાહ કરશે. પૂર્વ વડાપ્રધાનની સાથે તેમના પરિવારના સ?...
યોગીનાં સિંધુ પરત લેવાનાં કથનથી પાક.ને મરચાં લાગ્યાં : સત્તાવાર રીતે વિરોધ નોંધાવ્યો
રવિવારે સાંજે અહીં યોજાયેલા રાષ્ટ્રીય સિંધી અધિવેશનમાં મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, આપણો વારસો કદી પણ આપણાથી દૂર ન થઈ શકે. જેઓ વારસો ભૂલી ગયા અને તેને દૂર રાખ્યો, તે સર્વેનું...
કંગાળ પાકિસ્તાનમાં તસ્કરો બેફામ: 328 લોકોની કિડની કાઢીને વેચી નાખી, 1 કરોડની એક કિડની
પાડોશી દેશ પાકિસ્તાન હાલમાં આર્થિક તંગીનો સામનો કરી રહ્યો છે. ત્યાંના લોકો ગરીબી અને ભૂખમરાથી તડપી રહ્યા છે. સ્થિતિ એટલી વણસી ગઈ છે કે, ગરીબીથી પરેશાન લોકો હવે પોતાની કિડની વેચવા માટે મજબૂર ?...